Cyclone Shakhti Near Dwarka: શું ગુજરાત ફરી એકવાર વાવાઝોડાનો સામનો કરશે? IMD નું કહેવું છે કે ગુજરાતના કાંઠા નજીક બનેલું ડીપ ડિપ્રેશન સાઈક્લોન શક્તિમાં ફેરવાઈ શકે છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Cyclone Shakhti : અરબ સાગરમાં માથું ઉચકી રહ્યું છે 'શક્તિ વાવાઝોડું', જાણો હાલ ક્યાં છે? હવામાન વિભાગનું એલર્ટ Cyclone Shakhti Near Dwarka : શું ગુજરાત ફરી એકવાર વાવાઝોડાનો સામનો કરશે? IMD નું કહેવું છે કે ગુજરાતના કાંઠા નજીક બનેલું ડીપ ડિપ્રેશન સાઈક્લોન શક્તિમાં ફેરવાઈ શકે છે.
વધુ વિગતો માટે વાંચો અહેવાલ. દિવાળી પહેલા ગ્રહોના રાજા કરશે તુલા રાશિમાં ગોચર, 5 રાશિના લોકોને ફાયદો કરાવશે ઓક્ટોબર મહિનો !ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ! આ જિલ્લામાં આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહીતારીખો જોવી હોય તો જોઈ લેજો! ગુજરાત પર વાવાઝોડાનો ખતરો? અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું : હવામાન વિભાગે નવા અપડેટ આપીને ચેતવ્યા, થશે મોટી ઉથલપાથલ હવામાન વિભાગે ઉત્તરી અરબ સાગરની ઉપર જે સિસ્ટમ સર્જાઈ છે તેને ડીપ ડિપ્રેશનમાં અપગ્રેડ કરી છે. જે વાવાઝોડા શક્તિમાં ફેરવાય તેવા એંધાણ છે. ગુજરાત કાંઠા પર દરિયામાં ભારે લહેરો ઉઠે અને જોરદાર પવન ફૂંકાય તેવી આગાહી કરાઈ છે. ભારતના પશ્ચિમ કાંઠે એલર્ટ જાહેર કરાયું છે કારણ કે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ એ કહ્યું છે કે ઉત્તર-પૂર્વી અરબ સાગર પર બનેલું એક ડીપ ડિપ્રેશન ગણતરીના કલાકોમાં ચક્રવાતી તોફાન શક્તિમાં ફેરવાઈ શકે છે અને પછી એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ જે હાલમાં દ્વારકા અને પોરબંદરના પશ્ચિમમાં સ્થિત છે, ભારતથી દૂર ઉત્તર-પશ્ચિમ અરબ સાગર તરફ આગળ વધવાની સંભાવના છે. પરંતુ તે પહેલા ગુજરાત- ઉત્તરી મહારાષ્ટ્રના કાંઠે સમુદ્રમાં મોટી લહેરો અને તોફાન આવી શકે છે. ચોમાસા બાદ આ અરબ સાગરમાં પહેલું મોટું તોફાન છે અને તેનું નામ શક્તિ વિવાદ પણ પેદા કરી રહ્યું છે. કારણ કે પહેલા 'ચક્રવાત શક્તિ' અંગે ભ્રમની સ્થિતિ હતી, જે વાસ્તવમાં ક્યારેય બન્યું જ નહતું.IMDના આજના 0530 IST બુલેટિન મુજબ આ સિસ્ટમ 21.3°N, 67.1°E, દ્વારકાથી લગભગ 240 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ અને પોરબંદરથી 270 કિમી પશ્ચિમમાં સ્થિત હતી. આઈએમડીએ અનુમાન લગાવ્યું છે કે મોડી સવાર સુધીમાં આ ચક્રવાતી તોફાન માં ફેરવાઈ શકે છે. તથા આગામી 24 કલાકમાં તે ગંભીર ચક્રવાતી તોફાન માં ફેરવાશે.over NE Arabian Sea and lay near latitude 21.7N and longitude 66.8E,about 250 km west-southwest of Dwarka. To move west-southwestwards and intensify further into a severe cyclonic storm in next 24 hrs.ટ્રેક કરતા માલૂમ પડે છે કે તોફાન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ, પછી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ ખુલ્લા અરબસાગરમાં જઈ રહ્યું છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તોફાનનો મુખ્ય ભાગ જે છે તે સમુદ્ર તટથી દૂર રહેવાની શક્યતા છે પરંતુ તેનો પ્રભાવ ભારતના પશ્ચિમી તટ પર પડશે.માછીમારોને 3થી 6 ઓક્ટોબર સુધી ઉત્તર-પૂર્વ અને તેને સંલગ્ન ઉત્તર-પશ્ચિમ અરબ સાગર, તથા ગુજરાત અને ઉત્તરી મહારાષ્ટ્રના કાંઠાઓ પર ન જવાની સૂચના અપાઈ છે. - પવનની ચેતવણી- ગુજરાત- ઉત્તર મહારાષ્ટ્ર કાંઠે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે જે વધીને 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તથા ઉત્તર-પશ્ચિમ અરબ સાગરમાં 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. જે વધીને 125 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર કાંઠાઓ પાસે સમુદ્રની સ્થિતિ ખરાબથી લઈને વધુ ખરાબ રહી શકે છે. પોર્ટ અને શિપિંગ- ઓફશોર રિગ્સ , નાના જહાજો અને બંદરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના ઉપકરણ સુરક્ષિત રાખે અને બંદરોના સંકેતોનું પાલન કરે. - વરસાદ અને ભારે પવનના કારણે ગુજરાતના કાંઠી વિસ્તારના જિલ્લાઓમાં પૂર, વૃક્ષો પડવા અને અવરજવર ખોરવાય તેવી સ્થિતિ પેદા થઈ શકે છે.ઉત્તરી હિંદ મહાગારમાં આવતા તોફાનોના નામ આઈએમડી દ્વારા 13 દેશો દ્વારા તૈયાર કરાયેલી સૂચિના આધાર પર ક્રમવાર રખાય છે. શક્તિ નામ શ્રીલંકા દ્વારા સૂચવવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ ફક્ત ત્યારે કરાશે જ્યારે ચક્રવાતી તોફાનની તીવ્રતા સુધી પહોંચી જશે. મે 2025માં સોશિયલ મીડિયા પર બંગાળની ખાડીમાં ચક્રવાત શક્તિની ચેતવણીની ચર્ચા જોરશોરમાં હતી. આઈએમડીએ આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દેતા કહ્યું કે આ અપર એર સર્ક્યુલેશન છે, સપાટી પર કોઈ ચક્રવાત નથી. આ પ્રચારે કારણ વગર દહેશત ફેલાવી હતી. જો કે આ વખતે આ સિસ્ટમ વાસ્તવિક છે અને આઈએમડી જ તેની પુષ્ટિ કરી રહ્યું છે.અરબ સાગરને એક સમયે બંગાળની ખાડીથી ઓછું સક્રિય ગણવામાં આવતું હતું પરંતુ હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. સમુદ્રની સપાટીના ગરમ તાપમાન અને અનુકૂળ હવાની સ્થિતિએ તીવ્ર તીવ્રતાની ઘટનાઓને વધારી છે. હાલના વર્ષોમાં તૌકતે , અને બિપરજોય જેવા તોફાનોએ દેખાડી દીધુ કે ભારતના પશ્ચિમી તટ પાસે સિસ્ટમો કેટલી ઝડપથી મજબૂત થઈ શકે છે. શક્તિ તોફાન ભલે ઓફશોર રૂટ્સ ફોલો કરે, પરંતુ આ એક વ્યાપક પ્રવૃત્તિનો ભાગ છે, અરબ સાગરમાં આવનારા તોફાન જૂના જળવાયુ મોડલોની અપેક્ષાએ વધુ શક્તિશાળી અને તીવ્ર ગતિથી આવી રહ્યા છે.દરેક ફરતું વાદળ ચક્રવાત હોતું નથી. એક ડિપ્રેશન જ્યારે પવનની ગતિ 62 કિમી પ્રતિ કલાક પર પહોંચે ત્યારે સાઈક્લોનિક સ્ટોર્મ બને છે. આ વિસ્તારમાં તોફાનોનું નામકરણ કરનારી એકમાત્ર અધિકૃત એજન્સી IMD છે. જો તમે ડ્રામેટિક સેટેલાઈટ ઈમેજવાળી વાયરલ પોસ્ટ જોવા મળે પરંતુ તેમાં નિર્દેશાંક, સમય અને કોઈ IMD સંદર્ભ ન હોય તો સાવધાન થઈ જજો. આ માટે નીચે જણાવેલી વસ્તુઓને અનુસરવું.- સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની એડવાઈઝરીઓ ચક્રવાત શક્તિ આગામી 72 કલાકમાં અરબ સાગરમાં હલચલ મચાવશે તેવું કહેવાય છે. જો કે આ તોફાનનું ભારતમાં લેન્ડફોલ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે. પરંતુ તેના કેટલાક પ્રભાવ જેમ કે સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવી, દરિયાકાંઠે તોફાન જેવી સ્થિતિ, સ્થાનિક પૂરની અસરો ગુજરાત અને ઉત્તરી મહારાષ્ટ્રમાં જોવા મળી શકે છેViral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિઅરબ સાગરમાં માથું ઉચકી રહ્યું છે 'શક્તિ વાવાઝોડું', જાણો હાલ ક્યાં છે? IMD નું એલર્ટસવારની ચા થી રાતના દૂધ સુધી અલગ અલગ રીતે યુઝ કરો મરી, ફાયદા વિશે જાણી નવાઈ લાગશેશું થયું હતું સુહાગરાતે? લગ્ન બાદ 75 વર્ષના વૃદ્ધના મોત મામલે થયો મોટો ખુલાસોKL RahulRich Dad Poort Dadદિવાળીમાં સાળંગપુર મંદિર જવાનો પ્લાન હોય તો સાચવજો, બુકિંગના નામે થઈ રહ્યું છે ફ્રોડ
IMD Cyclone News Deep Depression Dwarka Arabian Sea Cyclone Latest News Gujarat Weather Forecast Ambalal Patel Heavy Rain Gujarat Rains Gujarat Weather Rain Alert Rain Forecast અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ અંબાલાલની આગાહી આજનું હવામાન હવામાન સમાચાર ગુજરાતના હવામાન સમાચાર ચોમાસુ Monsoon 2025 Monsoon Gujarat Monsoon ભારે વરસાદની આગાહી વરસાદની આગાહી Latest Video Gujarat Video Exclusive Video Shocking Video Viral Video Gujarat Exclusive Video Trending Video Google Trending Video Latest Video Viral Video Gujarat Viral Video Gujarat Political Videos Gujarat Politics Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
मध्यप्रदेश-राजस्थान के 20 जिलों में पारा 10° से कम: कश्मीर के किश्तवाड़ में सीजन की पहली बर्फबारी; 32 दिन बा...IMD Weather Update; Cyclone Fengal| Jammu Kashmir Delhi Rajasthan UP MP Cold Wave Alert
Read more »
2 साइक्लोन का मंडराया खतरा, 18 राज्यों में 15 दिन जमकर बारिश, IMD की चेतावनीIMD Cyclone Alert: मंडराया 2 साइक्लोन का खतरा, 18 राज्यों में 15 दिन जमकर बारिश, आईएमडी की चेतावनी
Read more »
Deadliest Tropical Cyclone: ভয়াবহ! বঙ্গোপসাগরের বুকে জন্ম-নেওয়া ঝড়ে তছনছ বাংলাদেশ, পশ্চিমবঙ্গও! লক্ষ লক্ষ মৃত্যু...deadliest tropical cyclone in history Great Cyclone killing an estimated 300000 500000 people
Read more »
दिल्ली में धूलभरी हवाओं का कहर, 8 राज्यों में बारिश, IMD का साइक्लोन अलर्टCyclone Alert: दिल्ली में कहर मचाएंगी धूलभरी हवाएं, 8 राज्यों में खूब होगी बारिश, IMD का साइक्लोन का अलर्ट
Read more »
Cyclone Alert: ముంచుకొస్తున్న తుపాను, భారీ నుంచి అతి భారీ వర్షాలుIMD Warns Cyclone Alert in Bay of Bengal Heavy Rains Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది రానున్న రోజుల్లో తుపానుగా మారనుందని ఐఎండీ తెలిపింది.
Read more »
Cyclone Shakti: अरब सागर में उठ रहा चक्रवाती तूफान, मौसम विभाग ने जारी किया अलर्टमौसम विभाग ने उत्तरी अरब सागर में गहरे दबाव के क्षेत्र के चक्रवाती तूफान में बदलने की पुष्टि की है। अगले 24 घंटों में यह और तीव्र होकर भीषण चक्रवात में बदल जाएगा। आईएमडी के अनुसार यह तूफान पश्चिम-दक्षिण-पश्चिम दिशा में आगे बढ़ेगा। शक्ति नाम श्रीलंका द्वारा सुझाया गया था जिसका अर्थ है...
Read more »
