સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું.... આ અફસોસની વાત, સોનિયા ગાંધીનો પ્રહાર

MNREGA Changes News

સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું.... આ અફસોસની વાત, સોનિયા ગાંધીનો પ્રહાર
Sonia Gandhi MNREGAModi Government MNREGA CriticismRural Employment Scheme India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 144 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વીબી-જી રામ જી બિલ પાસ થયા બાદ એક વીડિયો સંદેશ જારી કર્યો છે. તેમણે 20 વર્ષ પહેલા પાસ થયેલા મનરેગા કાયદાને યાદ કર્યો. આ સાથે સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વીબી-જી રામ જી બિલ પાસ થયા બાદ એક વીડિયો સંદેશ જારી કર્યો છે. તેમણે 20 વર્ષ પહેલા પાસ થયેલા મનરેગા કાયદાને યાદ કર્યો. આ સાથે સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે.મડગાંવથી માત્ર 109 કિલોમીટર દૂર છે 'પરલોક'થી પણ સુંદર હિલ સ્ટેશન, શિયાળામાં બનાવો ફરવાનો પ્લાનGlowing Skin: ચહેરા પર આ રીતે લગાડો કોફી, 2 વારમાં સ્કિન થઈ જશે મલાઈ જેવી સોફ્ટ અને સુંદર30 ડિસેમ્બરથી આ 4 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર, શુક્રનું નક્ષત્ર ગોચર કરાવશે ધનલાભ !કેન્દ્રની એનડીએ સરકારે સંસદના શિયાળુ સત્રમાં મનરેગાની જગ્યા પર 'વીબી-જી રામ જી' બિલ લઈને આવી અને બિલને સંસદના બંને ગૃહમાં પાસ કરાવી લીધું છે.

આ બિલ પાસ થયા બાદ કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીનો એક વીડિયો સંદેશ આવ્યો છે. પોતાના વીડિયો સંદેશમાં સોનિયા ગાંધીએ 20 વર્ષ પહેલા લાવવામાં આવેલા મનરેગા કાયદાને ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે. આ સિવાય તેમણે નવા કાયદાને લઈને કહ્યું કે સરકારે મનરેગા પર બુલડોઝર લગાવી દીધું. સોનિયા ગાંધીએ કહ્યું કે હવે કોને, કોટલો, ક્યા અને કઈ પ્રકારે રોજગાર મળશે, તે જમીની હકીકતથી દૂર દિલ્હીમાં બેસી સરકાર નક્કી કરશે.સોનિયા ગાંધીએ કહ્યું- મને આજે પણ યાદ છે, 20 વર્ષ પહેલા ડો. મનમોહન સિંહ જી પ્રધાનમંત્રી હતા, ત્યારે સંસદમાં મનરેગા કાયદો સહમતિથી પાસ કરવામાં આવ્યો હતો. આ ક્રાંતિકારી પગલું હતું, જેનો ફાયદો કરોડો ગ્રામીણ પરિવારોને મળ્યો હતો. ખાસ કરી વંચિત, શોષિત, ગરીબ અને અતિગરીબ લોકો માટે રોજી-રોટીનું માધ્યમ બન્યો હતો. રોજગાર માટે પોતાની જમીન, પોતાનું ગામ, પોતાનો ઘર-પરિવાર છોડી પલાયન કરવામાં ઘટાડો થયો હતો. રોજગારને કાયદાકીય હક આપવામાં આવ્યો, સાથે ગ્રામ પંચાયતોને તાકાત મળી. મનરેગા દ્વારા મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સપનાને ભારત તરફથી ભરવામાં આવેલું એક મજબૂત પગલું ભર્યું હતું.Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says,"20 years ago, Dr. Manmohan Singh ji was the Prime Minister and at that time MGNREGA was passed in Parliament with consensus... It gave the poor a legal right to employment and strengthened the gram… સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું- છેલ્લા 11 વર્ષમાં મોદી સરકારે ગ્રામીણ ક્ષેત્રોના બેરોજગાર, ગરીબો અને વંચિતોના હિતોને નજરઅંદાજ કરી મનરેગાને નબળો પાડવાનો પ્રયાસ કર્યો, જ્યારે કોવિડના સમયે આ ગરીબ વર્ગ માટે સંજીવની સાબિત થયો હતો. પરંતુ અફસોસની વાત છે કે હાલમાં સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું. ન માત્ર મહાત્મા ગાંધીનું નામ હટાવવામાં આવ્યું, પરંતુ મનરેગાનું રૂપ-સ્વરૂપ વિચાર-ચર્ચા વગર, કોઈની સલાહ વગર, વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર બદલી નાખ્યું. હવે કોીને કઈ રીતે રોજગાર મળશે, તે જમીની હકીકતથી દૂર દિલ્હીની સરકાર નક્કી કરશે.સોનિયા ગાંધીએ આગળ કહ્યું- કોંગ્રેસનું મનરેગા લાવવા અને લાગૂ કરવામાં મોટું યોગદાન હતું, પરંતુ આ પાર્ટી સાથે જોડાયેલો મામલો નહોતો. આ દેશહિત અને જનહિત સાથે જોડાયેલી યોજના હતી. મોદી સરકારે આ કાયદાને નબળો પાડી દેશના કરોડો ખેડૂતો, શ્રમિકો અને જમીન વગરના ગ્રામઈ વર્ગના ગરીબોના હિત પર હુમલો કર્યો છે. આ હુમલાનો મુકાબલો કરવા માટે અમે તૈયાર છીએ. 20 વર્ષ પહેલા પોતાના ગરીબ ભાઈ-બહેનોને રોજગારનો અધિકાર અપાવવા માટે હું પણ લડી હતી, આજે પણ આ કાળા કાયદા વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ છું. મારા જેવા કોંગ્રેસના બધા નેતા અને લાખો કાર્યકર્તા તમારી સાથે ઉભા છે.Dhaval Gokani ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રેલવે દોડાવશે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો, ગુજરાતમાં આ જગ્યાઓ પર કરશે સ્ટોપ, જાણોgujaratપ્રેમ કે પાગલપણ? પાદરામાં સગી દીકરી અને પ્રેમીની લોહિયાળી યોજના, પિતાની જ હત્યા કરીbotad12 લાખ નહીં...હવે ₹13.70 લાખ સુધીની કમાણી પર નહીં લાગે ટેક્સ, કઈ રીતે? સમજો આ ગણતરીGold priceપરીક્ષા વગર સરકારી નોકરી... નાબાર્ડમાં આવી ભરતી, મહિને 3 લાખથી વધુ મળશે પગાર

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Sonia Gandhi MNREGA Modi Government MNREGA Criticism Rural Employment Scheme India Weakening MNREGA Allegation Congress On MNREGA Bill મનરેગા બિલ સોનિયા ગાંધી મનરેગા ગ્રામીણ રોજગાર યોજના મોદી સરકાર મનરેગા

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

108MP कैमरा वाले Motorola Edge 20 और Motorola Edge 20 Fusion फोन आज होंगे भारत में लॉन्च108MP कैमरा वाले Motorola Edge 20 और Motorola Edge 20 Fusion फोन आज होंगे भारत में लॉन्चMotorola Edge 20 सीरीज़ में Motorola Edge 20, Motorola Edge 20 Lite और Motorola Edge 20 Pro स्मार्टफोन शामिल है, जो कि यूरोपियन मार्केट में पिछले महीने लॉन्च किए गए थे।
Read more »

फोन चलाते वक्त याद रखें 20-20 Rule, कभी नहीं होंगी आंखे खराब!फोन चलाते वक्त याद रखें 20-20 Rule, कभी नहीं होंगी आंखे खराब!फोन चलाते वक्त याद रखें 20-20 Rule, कभी नहीं होंगी आंखे खराब!
Read more »

रुक नहीं रहा सिलसिला! 85 विमानों को फिर बम से उड़ाने की मिली धमकीरुक नहीं रहा सिलसिला! 85 विमानों को फिर बम से उड़ाने की मिली धमकीजिन विमानों को बम से उड़ाने की धमकियां दी गई हैं उनमें एयर इंडिया के 20, विस्तारा के 20, इंडिगो के 25 और अकासा के 20 विमान शामिल हैं.
Read more »

रुक नहीं रहा सिलसिला! 95 विमानों को फिर बम से उड़ाने की मिली धमकीरुक नहीं रहा सिलसिला! 95 विमानों को फिर बम से उड़ाने की मिली धमकीजिन विमानों को बम से उड़ाने की धमकियां दी गई हैं उनमें एयर इंडिया के 20, विस्तारा के 20, इंडिगो के 25 और अकासा के 20 विमान शामिल हैं.
Read more »

இன்றைய ராசிபலன்: கார்த்திகை 4 - எந்தெந்த ராசிகள் ஆதாயமான நாள்...?இன்றைய ராசிபலன்: கார்த்திகை 4 - எந்தெந்த ராசிகள் ஆதாயமான நாள்...?November 20 Today Rasipalan: கார்த்திகை மாதம் 4ஆம் நாளான இன்று (நவம்பர் 20), 12 ராசிகளுக்கான பலன்களை பார்க்கலாம்.
Read more »

தமிழ்நாட்டில் நாளை (டிசம்பர் 20) மின்தடை ஏற்படும் பகுதிகளின் முழு லிஸ்ட்!தமிழ்நாட்டில் நாளை (டிசம்பர் 20) மின்தடை ஏற்படும் பகுதிகளின் முழு லிஸ்ட்!Tomorrow Saturday (December 20) Shutdown Areas: தமிழகத்தில் நாளை சனிக்கிழமை (டிசம்பர் 20) மின்தடை ஏற்படும் பகுதிகளின் லிஸ்ட் இங்கே.
Read more »



Render Time: 2026-04-02 14:30:56