શેરબજારમાં લાખોનું દેવું થયું, તો Google પરથી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું, ઘરમાં ઉભી કરી આખી લેબોરેટરી : ભરૂચના યુવકનું કારસ્તાન

Bharuch News

શેરબજારમાં લાખોનું દેવું થયું, તો Google પરથી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું, ઘરમાં ઉભી કરી આખી લેબોરેટરી : ભરૂચના યુવકનું કારસ્તાન
Crime NewsMD DrugsDrug On Google
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 116 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 141%
  • Publisher: 63%

Drug Making On Google વાસુ પરમારભરૂચ : યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવીને તેમનું ભવિષ્ય બરબાદ કરવાનું કાવતરું કરનાર વધુ એક ઝડપાયો છે. ગૂગલ પર સર્ચ કરીને ઘરના બાથરૂમમાં MD ડ્રગ્સ બનાવતો આરોપી ઝડપાઈ ગયો છે. શેરબજારમાં દેવું થઈ જતા કેમિસ્ટે આ કાળો કારોબાર શરૂ કર્યો હતો.

શેરબજારમાં લાખોનું દેવું થયું, તો Google પરથી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું, ઘરમાં ઉભી કરી આખી લેબોરેટરી : ભરૂચ ના યુવકનું કારસ્તાનયુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવીને તેમનું ભવિષ્ય બરબાદ કરવાનું કાવતરું કરનાર વધુ એક ઝડપાયો છે.

ગૂગલ પર સર્ચ કરીને ઘરના બાથરૂમમાં MD ડ્રગ્સ બનાવતો આરોપી ઝડપાઈ ગયો છે. શેરબજારમાં દેવું થઈ જતા કેમિસ્ટે આ કાળો કારોબાર શરૂ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો અને ત્યાં જે જોવા મળ્યું એનાથી તેઓ ચોંકી ઉઠ્યા. કોણે અને ક્યાં ક્યાં ફેલાવ્યો હતો આ ડ્રગ્સનો કાળો કારોબાર અને પોલીસની તપાસમાં શું થયા ખુલાસા...જુઓ આ અહેવાલમાં...આ વિશે ઝઘડિયાના એસીપી અજય કુમાર મીણાએ જણાવ્યું કે, ગૂગલ પર સર્ચ કરીને ઘરના બાથરૂમમાં એમડી ડ્રગ્સ બનાવતો અંકલેશ્વરનો કેમિસ્ટ ભરૂચ SOGના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે અંકલેશ્વરની સિદ્ધ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બી બ્લોકમાં આવેલા ભાડાના મકાનમાં દરોડા પાડ્યા અને ત્યાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા હતા. ઘરના માસ્ટર બેડરૂમ સાથે જોડાયેલા બાથરૂમમાં ડ્રગ્સ બનાવવાની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. કેમિસ્ટ આરોપી દિવસે નોકરી કરતો હતો અને રાત્રે આ લેબમાં ડ્રગ્સ બનાવતો હતો. ગુગલ પરથી જોઈને તે વિવિધ કેમિકલ્સના મિશ્રણથી ડ્રગ્સ તૈયાર કરતો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અનિલ ગોરધન રાખોલિયા મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વીરપુર ગામનો છે. સાત વર્ષથી તે પરિવાર સાથે ભરૂચમાં રહેતો હતો. GIDC વિસ્તારમાં આવેલી GIL કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. દર મહિને અંદાજે ₹48 હજારનો પગાર મેળવતો હતો. આ યુવાનને શેરબજારમાં 20 લાખું દેવું થઈ ગયું હતું. જેથી તેણે ગુગલ પરથી એમડી ડ્રગ્સ બનાવવાની રીત શોધી અને ઘરમાં જ લેબ ઉભી કરી.પ્રથમ પ્રયાસમાં તે સફળ નહોતો થયો પરંતુ બીજા પ્રયાસમાં તે સફળ થયો. ત્યારબાદ તેણે બજારમાં સેમ્પલ લઈને વેચાણ માટે સંપર્ક સાધવાનું શરૂ કર્યું હતું. જોકે ભરૂચ SOGની સતર્ક ટીમે શનિવારે રાત્રે જ દરોડો પાડી તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની વધુ પૂછપરછ અને સપ્લાય ચેઇન અંગે માહિતી મેળવવા માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.શેરબજારમાં થયેલા દેવાના કારણે વૈજ્ઞાનિક જ્ઞાનનો ખોટો ઉપયોગ કરીને ડ્રગ્સ બનાવવાનું શરૂ કરનાર આ કેમિસ્ટની ધરપકડે અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસની સતર્ક કામગીરીથી મોટી માત્રામાં ડ્રગ્સ બજારમાં પહોંચતા પહેલાં જ પકડાઈ ગઈ છે. હવે તપાસમાં આગળ કયા ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે. શેરબજારમાં લાખોનું દેવું થયું, તો Google પરથી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું, ઘરમાં ઉભી કરી આખી લેબોરેટરી : ભરૂચના યુવકનું કારસ્તાનrashifal today Rashifal Today: મિથુન રાશિ માટે આર્થિક દ્રષ્ટિથી દિવસ સંતોષકારક, છતાં પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખોસોના અને ચાંદીના ભાવ થયા ક્રેશ, સામાન્ય લોકોને મળશે મોટી રાહત ! જાણો લેટેસ્ટ કિંમતો

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Crime News MD Drugs Drug On Google Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ ભરૂચ એમડી ડ્રગ્સ ક્રાઈમ સમાચાર ડ્રગ્સના રવાડે શેરબજારમાં દેવુ અનિલ રાખોલિયા ડ્રગ્સનું વેચાણ ગુગલ પર ડ્રગ્સ

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Google ने एंड्रॉयड स्मार्टफोन यूजर्स के लिए जारी किया ये नया फीचर, Chrome में ऐसे करें यूजGoogle ने एंड्रॉयड स्मार्टफोन यूजर्स के लिए जारी किया ये नया फीचर, Chrome में ऐसे करें यूजGoogle आखिरकार डेस्कटॉप वर्जन के बाद एंड्रॉयड पर क्रोम के लिए पिन टैब्स फीचर जारी कर दिया है। लेटेस्ट अपडेट में देखा गया है कि इससे यूजर्स जरूरी वेबसाइट्स को अपने ब्राउजर में सबसे ऊपर रख सकते हैं। पिन किए गए टैब्स ऐप को बंद करने और फिर से खोलने के बाद भी एक्सेसिबल और विजिबल रहते...
Read more »

Jio की बड़ी छलांग, Google और Microsoft के साथ मिलकर बनाया Trusted Tech Alliance, जानें भारत को क्या होगा फायदा?Jio की बड़ी छलांग, Google और Microsoft के साथ मिलकर बनाया Trusted Tech Alliance, जानें भारत को क्या होगा फायदा?रिलायंस जियो ने वैश्विक स्तर पर एक और बड़ी उपलब्धि हासिल की है। म्यूनिख सिक्योरिटी कॉन्फ्रेंस में दुनिया की 15 दिग्गज टेक कंपनियों, जिनमें गूगल, माइक्रोसॉफ्ट और अमेजन शामिल हैं, ने मिलकर ट्रस्टेड टेक एलायंस (TTA) बनाया है। भारत से जियो इस एलायंस का इकलौता सदस्य है। इसका लक्ष्य AI, 5G और क्लाउड टेक्नोलॉजी के लिए ऐसे सुरक्षित और भरोसेमंद नियम बनाना...
Read more »

Google ने जारी Android 17 का पहला बीटा अपडेट, जानें क्या हैं नए फीचर्स; इन फोन्स में कर सकते हैं इंस्टॉलGoogle ने जारी Android 17 का पहला बीटा अपडेट, जानें क्या हैं नए फीचर्स; इन फोन्स में कर सकते हैं इंस्टॉलGoogle ने बीते कल यानी बीते शुक्रवार को Android 17 का पहला पब्लिक बीटा वर्जन रिलीज किया है। इससे यूजर्स को जान सकते हैं कि जब फाइनल स्टेबल वर्जन एंड्रॉयड स्मार्टफोन्स के लिए रिलीज किया जाएगा। तो उस वर्जन में कौन-कौन से नए फीचर्स देखने को मिलेंगे। साथ ही क्या नया अपडेट...
Read more »

OpenAI-Google ने शुरू किए Ad मॉडल, Anthropic ने माना गलतOpenAI-Google ने शुरू किए Ad मॉडल, Anthropic ने माना गलतAI इंडस्ट्री मोनेटाइजेशन की तरफ बढ़ रही है क्योंकि OpenAI और Google अपने मॉडल में एडवर्टाइजमेंट और डायरेक्ट शॉपिंग फीचर की टेस्टिंग शुरू कर रहे हैं। जहां OpenAI कम मैसेज के बदले एड हटाने का ऑफर देगा, वहीं Google 'डायरेक्ट ऑफर' पर फोकस करता है। वहीं, एंथ्रोपिक की राय इस पर अलग...
Read more »

इंटरनेट का नया संविधान तैयार! 15 टेक दिग्गजों ने बंद कमरे में लिया फैसला, जानिए कितनी बदल जाएगी आपकी डिजिटल दुनिया?इंटरनेट का नया संविधान तैयार! 15 टेक दिग्गजों ने बंद कमरे में लिया फैसला, जानिए कितनी बदल जाएगी आपकी डिजिटल दुनिया?Trusted Tech Alliance TTA: इंटरनेट की दुनिया में एक ऐसी क्रांति की शुरुआत हो गई है जो देश की सीमाओं के बंधन को खत्म कर देगी. जर्मनी के म्यूनिख में जुटे Google, Microsoft और भारत के Reliance Jio समेत 15 टेक दिग्गजों ने TTA ग्रुप को बनाकर डिजिटल युग का नया संविधान लिख दिया है.
Read more »

Weird Village: यहां बच्चे रोते भी संस्कृत में हैं! Google Translate भी हो जाएगा फेल, भारत में है ऐसी जगहWeird Village: यहां बच्चे रोते भी संस्कृत में हैं! Google Translate भी हो जाएगा फेल, भारत में है ऐसी जगहWeird Village: कर्नाटक के मत्तूर गांव में लोग रोजमर्रा की जिंदगी में संस्कृत बोलते हैं, जहां कन्नड़ होते हुए भी एक प्राचीन भाषा आज भी जीवित है, जानिए इस अनोखे गांव की पूरी कहानी.
Read more »



Render Time: 2026-04-02 18:53:24