Indian Student Death: અમેરિકાના કેલિફોર્નિયામાં લાપતા ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યો છે. આ મામલામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે પરિવારને દરેક સંભવ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.
Indian Student Death: અમેરિકામાં લાપતા થયેલા ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનું મોત, 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ Indian Student Death: અમેરિકાના કેલિફોર્નિયામાં લાપતા ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યો છે.
આ મામલામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે પરિવારને દરેક સંભવ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.શેરબજારમાં લાખોનું દેવું થયું, તો Google પરથી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું, ઘરમાં ઉભી કરી આખી લેબોરેટરી : ભરૂચના યુવકનું કારસ્તાનrashifal today Rashifal Today: મિથુન રાશિ માટે આર્થિક દ્રષ્ટિથી દિવસ સંતોષકારક, છતાં પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખોસોના અને ચાંદીના ભાવ થયા ક્રેશ, સામાન્ય લોકોને મળશે મોટી રાહત ! જાણો લેટેસ્ટ કિંમતો અમેરિકામાં 9 ફેબ્રુઆરીથી લાપતા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યો છે. સૈન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે રવિવારે તેની પુષ્ટિ કરી છે. સાકેત શ્વીનિવાસૈયાકર્ણાટકના તુમકુરુજિલ્લાનો રહેવાસી હતો અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં પોસ્ટ-ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યો હતો. તે છેલ્લે કેલિફોર્નિયાના ટિલ્ડન રીઝનલ પાર્કની પાસે એક તળાવ નજીક જોવા મળ્યો હતો.ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે સ્થાનીક પોલીસે સાકેતનો મૃતદેહ મળવાની પુષ્ટિ કરી છે. દૂતાવાસે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તે આ મુશ્કેલ સમયમાં પરિવાર સાથે છે. દૂતાવાસે તે પણ કહ્યું કે તેઓ સ્થાનીક અધિકારીઓ સાથે સમન્વય કરી રહ્યાં છે અને પાર્થિવ શરીરને ભારત મોકલવાની પ્રક્રિયામાં દરેક સંભવ મદદ કરશે. દૂતાવાસના અધિકારી પરિવારના સંપર્કમાં છે અને જરૂરી ઔપચારિકતામાં મદદ કરી રહ્યાં છે.સાકેતના પિતાએ જણાવ્યું હતું કે તેમણે છેલ્લે 9 ફેબ્રુઆરીએ પુત્ર સાથે વાત કરી હતી. પુત્ર લાપતા થયા બાદ પરિવારે તેના મિત્રો અને રૂમમેટ્સનો સંપર્ક કર્યો.જ્યાકે કોઈ જાણકારી ન મળી તો બર્કલે પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાવવામાં આવી. 13 ફેબ્રુઆરીએ સાકેતના માતા-પિતાએ કર્ણાટક સરકાર પાસેથી મદદ માંગી હતી. કર્ણાટક સરકારે વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરી મદદ કરવાની વિનંતી કરી હતી. સાકેત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં પ્રોડક્ટ ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો. આ પહેલા તેણે આઈઆઈટી મદ્રાસથી કેમિકલ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી મેળવી હતી.Dhaval Gokani ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વરt20 world cup 2026North Sentinel Islandચણાના લોટથી સ્કિનને થઈ શકે છે નુકસાન, જાણો કોણે સ્કિન કેરમાં ચણાનો લોટ યુઝ ન કરવોMaha Shivratri 2026Maha Shivratri 20264 વિટામિનથી ભરપુર હોય છે શેતૂર, ઉનાળાની શરુઆતમાં મળતું આ ફળ ખાવાનું ચુકતા નહીં
Saketh Shrinivasaiya Missing UC Berkeley Student Found Dead Indian Consulate San Francisco California Student Tragedy Indian Students Abroad Safety કેલિફોર્નિયામાં ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસ કેલિફોર્નિયામાં ગુમ થયેલ વિદ્યાર્થી બર્કલેમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bhopal Horror: গাড়ি বদলে বদলে চারবার নাবালিকার শরীরে নরপিশাচের কামুখ নখদাঁত! রাজপথে রক্তহিম অত্যাচার! একটা ভিডিয়ো...Minor Student physically tortured and Blackmailed Inside Cars in Bhopal Two Arrested
Read more »
Indian Student In US: अमेरिका में 22 वर्षीय भारतीय छात्र लापता, तलाश तेज; अंजा झील के पास देखा गया आखिरी बारअमेरिका की कैलिफोर्निया विश्वविद्यालय, बर्कले में पढ़ रहे एक 22 वर्षीय भारतीय छात्र की लापता होने की खबर सामने आई है। कर्नाटक के साकेत श्रीनिवासैया कैलिफोर्निया में रहकर पोस्ट ग्रेजुएशन की पढ़ाई कर रहे हैं। जो कि
Read more »
Bardhaman: পরীক্ষা দেওয়ার তাড়াহুড়োয় সঙ্গে নেই টিকিট, ধরা পড়ে চেকারের হেনস্তা! অপমানে শেষ কলেজ ছাত্রী...College Student took extreme step to death After Alleged Harassment by TTE at Burdwan Station
Read more »
Missing Indian student in US, Saketh Sreenivasaiah, found dead; Consulate in contact with familyIn a post on X (formerly Twitter), the Consulate General of India in San Francisco said that local police had confirmed the recovery of the missing student’s body. This is not the first time such an incident has come to light. Indian students abr
Read more »
Indian Student Dead US: अमेरिका में हफ्ते भर से लापता भारतीय छात्र को लेकर आई बुरी खबर, पुलिस को मिला शवअमेरिका के बर्कले में लापता भारतीय छात्र साकेत श्रीनिवासैया का शव बरामद हो गया है. वह पिछले कई दिनों से गायब थे और उनकी तलाश लेक अंजा और टिल्डेन पार्क इलाके में चल रही थी. पुलिस को उनका बैग पहले ही मिल चुका था.
Read more »
कैंपस से निकले, बैग-पासपोर्ट मिला...पर 6 दिन तक कहां थे साकेत? IITian की मौत बनी रहस्य की पहेलीSaket Srinivasaiah Death: दुनिया की टॉप यूनिवर्सिटी में पढ़ाई करना लाखों युवाओं का सपना होता है.
Read more »
