SBIMFL IPO: બેન્ક તેની પેટાકંપની SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ (SBIMFL)માં 6.3 ટકા હિસ્સો આઈપીઓ (IPO) દ્વારા વેચી રહી છે. આ પગલાથી બેન્કને મૂડી એકત્ર કરવામાં મદદ મળશે.
શેરબજારમાં ધૂમ મચાવશે SBI નો નવો IPO! વેચવામાં આવશે આ કંપનીનો 6 ટકા હિસ્સો; બેન્કે કરી મોટી જાહેરાતબેન્ક તેની પેટાકંપની SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ માં 6.3 ટકા હિસ્સો આઈપીઓ દ્વારા વેચી રહી છે. આ પગલાથી બેન્કને મૂડી એકત્ર કરવામાં મદદ મળશે.
science newsTriekadash Yog Rashifal 2025Post office Schemesપબ્લિક સેક્ટરની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વધુ એક IPO લોન્ચ કરવાની જાહેર કરી છે. બેન્ક દ્વારા ગુરુવારે જાહેરાત કરી કે, બેન્ક તેની પેટાકંપની SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ માં 6.3 ટકા હિસ્સો આઈપીઓ દ્વારા વેચવા જઈ રહી છે. આ પગલાથી બેન્કને મૂડી એકત્ર કરવામાં મદદ મળશે. દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટરની બેન્ક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ECCBએ 32,060,000 ઇક્વિટી શેરના IPO દ્વારા વેચાણને મંજૂરી આપી છે, જે કંપનીના કુલ હિસ્સાના 6.3007 ટકા છે.જો કે, આ નિર્ણય હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી અને રેગ્યુલેટરી મંજૂરીને આધીન રહેશે. SBIFMLની અન્ય પ્રમોટર કંપની, અમુન્ડી ઇન્ડિયા હોલ્ડિંગ્સ પણ પોતાના 18,830,000 ઇક્વિટી શેર વેચશે, જે SBIFMLની કુલ ઇક્વિટી મૂડીના 3.7006 ટકા છે. આનો અર્થ એ થયો કે, કુલ 10.0013 ટકા હિસ્સેદારીની સાથે 50,890,000 શેર લિસ્ટેડ થશે. SBIFML ભારતની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ મેનેજમેન્ટ કંપનીઓમાંથી એક તરીકે ઓળખાય છે.SBIMFLનો બજાર હિસ્સો 15.55 ટકા છે અને તે SBI મ્યુચ્યુઅલ ફંડ્સની અલગ-અલગ સ્કીમો હેઠળ 11.99 ટ્રિલિયન રૂપિયાની ત્રિમાસિક સરેરાશ એસેટ અંડર મેનેજમેન્ટ અને અલ્ટરનેટિવ્સ હેઠળ 16.32 ટ્રિલિયન રૂપિયાની AUMનું સંચાલન કરે છે. હાલના સમયમાં SBI અને અમુન્ડી ઇન્ડિયા હોલ્ડિંગ્સની પાસે SBIFMLમાં અનુક્રમે 61.91 ટકા અને 36.36 ટકા હિસ્સો ધરાવે છે.SBIFMLના બે પ્રમોટર્સે સંયુક્ત રીતે IPO શરૂ કર્યો છે, જે 2026માં પૂર્ણ થવાની અપેક્ષા છે. SBIના ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીએ જણાવ્યું કે, SBI કાર્ડ્સ અને SBI લાઇફ ઇન્શ્યોરન્સ પછી SBIFML SBIની ત્રીજી પેટાકંપની હશે, જે લિસ્ટેડ થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં SBIFMLના સતત મજબૂત પ્રદર્શન અને માર્કેટ લીડરશિપને જોતાં IPO પ્રોપેસ લોન્ચ કરવા માટે આ એક યોગ્ય સમય માનવામાં આવે છે.SBI મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના 1987માં SBIના સ્પોન્સરશિપ સાથે થઈ હતી, જે ભારતનું પ્રથમ નોન-UTI મ્યુચ્યુઅલ ફંડ હતું. 1992માં અલગ-અલગ એસેટ ક્લાસમાં ઈન્વેસ્ટમેન્ટ સોલ્યૂશનના ઉદ્દેશ્યથી SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડને SBIની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે SBI મ્યુચ્યુઅલ ફંડ્સ માટે રોકાણ મેનેજર તરીકે સામેલ કરવામાં આવી હતી.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.tea loversTulsi Manjariસરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, VRS પર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈનBajra Roti
SBIMFL IPO SBI New IPO SBIMFL Ipo Planning Share Market Stock Market New Ipo એસબીઆઈ એસબીઆઈનો આઈપીઓ એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
गोल्ड ‘कमोडिटी’ है या ‘मनी’? SBI रिपोर्ट में बड़ा खुलासा, जानिए क्या है पूरा मामला?इस साल 2025 में अब तक सोने की कीमतों में 50 प्रतिशत से ज्यादा की बढ़ोतरी दर्ज की गई है. जियोपॉलिटिकल टेंशन, आर्थिक अनिश्चितता और कमजोर अमेरिकी डॉलर के चलते गोल्ड की मांग लगातार बढ़ी है.
Read more »
Orkla India IPO: बिडिंग के दौरान खूब मचाया था धमाल, लिस्टिंग के दिन हो गया फुस्सOrkla India IPO Listing: फूड इंडस्ट्री की कंपनी ऑर्क्ला इंडिया के शेयर आज तीन फीसदी प्रीमियम के साथ लिस्ट हो गए। इस आईपीओ को निवेशकों का जबरदस्त समर्थन मिला था। विश्लेषकों का कहना है कि लिस्टिंग के बाद कंपनी का प्रदर्शन इस बात पर निर्भर करेगा कि वह अपनी डबल-डिजिट कमाई की ग्रोथ को बनाए रख पाती है या नहीं और अपने वितरण नेटवर्क को दक्षिण भारत से आगे...
Read more »
SBI ने छुआ नया शिखर, ₹971.15 के रिकॉर्ड लेवल पर पहुंचा शेयर, मार्केट कैप $100 बिलियन के पारSBI के शेयरों में हाल के महीनों में जबरदस्त तेजी देखी गई है. पिछले एक महीने में शेयर 10% बढ़ा है, जबकि छह महीने में इसमें 23% की उछाल आई है. दो साल में SBI के शेयर 66% और पांच साल में 336% का रिटर्न दे चुके हैं.
Read more »
SBI: 'डीबीटी के जरिए सरकार ने चार लाख करोड़ रुपये की बचत की', एसबीआई के कार्यक्रम में बोलीं वित्त मंत्री2014 से कारोबार को आसान बनाने के लिए अनगिनत क्रांतिकारी सुधार किए गए हैं। वित्त मंत्री निर्मला सीतारमण ने भारतीय स्टेट बैंक के एक कार्यक्रम में यह बात कही है। इस दौरान वित्त मंत्री
Read more »
HDFC, SBI, ICICI या फिर कोई और? कौन सा बैंक दे रहा सबसे सस्ता पर्सनल लोन, होगा अच्छा फायदाPersonal Loan Interest Rate: साल 2025 में पर्सनल लोन के लिए HDFC, SBI, ICICI और दूसरे कई बैंकों की तरफ से ब्याज दर का अच्छा ऑफर दिया जा रहा है. अगर आप भी सस्ते ब्याज पर लोन लेना चाहते हैं तो इसके लिए आपको क्रेडिट स्कोर चेक करने से लेकर कई चीजों का ध्यान रखना होगा.
Read more »
शेयर बाजार में धूम मचा देगा SBI का नया IPO! इस कंपनी की बिकेगी 6 प्रतिशत हिस्सेदारीSBIMFL IPO: बैंक सब्सिडियरी कंपनी एसबीआई फंड्स मैनेजमेंट लिमिटेड (SBIMFL) में 6.3 प्रतिशत हिस्सेदारी आईपीओ (IPO) के जरिये बेचने जा रहा है. इस कदम के साथ बैंक को पूंजी जुटाने में मदद मिलेगी.
Read more »
