શું બિહારના પરિણામે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો માર્ગ કર્યો મોકળો? આ નેતાની દાવેદારી થઈ મજબૂત

Dharmendra Pradhan News

શું બિહારના પરિણામે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો માર્ગ કર્યો મોકળો? આ નેતાની દાવેદારી થઈ મજબૂત
BJPBJP PresidentBihar Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 130 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 114%
  • Publisher: 63%

Dharmendra Pradhan: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન લાંબા સમયથી બિહારની રાજનીતિ સાથે જોડાયેલા છે. આ જીતનો શ્રેય તેમને પણ આપવામાં આવી રહ્યો છે. હવે બિહારમાં એનડીએની જીત બાદ રાજનીતિમાં તેમનું કદ વધારવાની વાત થઈ રહી છે.

Dharmendra Pradhan : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન લાંબા સમયથી બિહારની રાજનીતિ સાથે જોડાયેલા છે. આ જીતનો શ્રેય તેમને પણ આપવામાં આવી રહ્યો છે. હવે બિહારમાં એનડીએની જીત બાદ રાજનીતિમાં તેમનું કદ વધારવાની વાત થઈ રહી છે.

Mahalakshmi Rajyog: મંગળ-ચંદ્રમાની યુતિથી બનશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિઓનું ભાગ્ય ચમકી જશે, મહાધનવાન બનશે જાતકદૈનિક રાશિફળ 15 નવેમ્બર: ધન રાશિના લોકોને આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થશે, આજનું રાશિફળગુજરાતીઓ ફરી આ તારીખો લખી રાખજો! એક નહિ, આવી રહ્યાં છે 2-2 વાવાઝોડા! મોટા ખતરાના એંધાણ... બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનની શાનદાર જીત થઈ છે. આ જીતનો અડધો શ્રેય કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ આપવામાં આવે છે. લાંબા સમયથી બિહારની રાજનીતિ સાથે જોડાયેલા ધર્મેન્દ્ર પ્રધાનને તેમની પોલિટિકલ મેનેજમેન્ટ સ્કિલ માટે ઓળખવામાં આવે છે. હવે બિહારમાં NDA ની જીત બાદ રાજનીતિમાં તેમનું કદ વધવાની વાત થઈ રહી છે.મહત્વનું છે કે વર્ષ 2015મા ભાજપથી અલગ થયા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક સરકારી કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પ્રધાનને પ્રેમથી સહ-બિહારી કહ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાન મૂળ રૂપથી ઓડિશાના છે, પરંતુ તેમના અને નીતિશ કુમાર વચ્ચે અટલ બિહારી વાજપેયી સરકારના દિવસથી નજીકના સંબંધો રહ્યાં છે. બંનેના પરિવારોના પણ આપસમાં સારા સંબંધ છે. વર્ષ 2010ની વિધાનસભા ચૂંટણીથી ધર્મેન્દ્ર પ્રધાન બિહાર સાથે જોડાયેલા રહ્યાં છે. આ દરમિયાન તેમણે રાજ્યમાં બે મહિના પસાર કર્યા હતા. અત્યાર સુધી તેઓ બિહાર વિધાનસભા અને લોકસભાની મળીને 5 ચૂંટણીમાં રણનીતિની મહત્વની જવાબદારી સંભાળી ચુક્યા છે.2014માં જ્યારે નીતિશ કુમારે NDA છોડી દીધું, ત્યારે ધર્મેન્દ્ર પ્રધાને તેમને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની સલાહ આપી. 2022માં રાજકીય અસ્થિરતાની અટકળો શરૂ થઈ ત્યારે તેઓ નીતિશ કુમાર સાથે પણ મળ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાનના નીતિશ કુમાર સાથેના મજબૂત સંબંધો અને અમિત શાહ અને પીએમ મોદી સાથેના તેમના વિશ્વાસપાત્ર સંબંધોએ બિહાર ચૂંટણી પ્રચારમાં પાછા ફરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને તેમણે બિહારમાં ભાજપ-NDAને વિજય તરફ દોરીને પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં હરિયાણામાં મુશ્કેલ પડકાર છતાં ભાજપને જીત અપાવી હતી, ત્યારબાદ પાર્ટીએ તેમની રણનીતિક ક્ષમતા પર વધુ ભરોસો કર્યો છે. તેઓ ઓડિશા, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં જીતની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા રણનીતિકારોમાં સામેલ થઈ ગયા છે. ખાસ કરીને બિહારની સફળતાએ તેમનું કદ વધાર્યું છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં પાર્ટીમાં ધર્મેન્દ્ર પ્રધાનનું કદ વધી શકે છે. તેમનું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં પણ સામેલ છે.Dhaval Gokani ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્Ind vs SABihar Election Result 2025નૌગામમાં થયેલા વિસ્ફોટ પર જમ્મુ કાશ્મીર પોલીસનું મોટું નિવેદન, જાણો DGPએ શું કહ્યુંગુજરાત ATS ની વધુ એક મોટી સફળતા : હથિયાર-વિસ્ફોટની સપ્લાય કરતા મોસ્ટ વોન્ટેડ આરોપીનેWife ના નામે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ખોલો એકાઉન્ટ, ₹9,250 નું દર મહિને મળશે વ્યાજ7th Pay Commission

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

BJP BJP President Bihar Election JDU Nitish Kumar Bihar Chunav 2025 Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Bollywood actor Dharmendra in Ventilation: শোলের সুবর্ণজয়ন্তী বর্ষেই সংকটে বীরু! ভেনটিলেটরে কিংবদন্তি অভিনেতা ধর্মেন্দ্র...Bollywood actor Dharmendra in Ventilation: শোলের সুবর্ণজয়ন্তী বর্ষেই সংকটে বীরু! ভেনটিলেটরে কিংবদন্তি অভিনেতা ধর্মেন্দ্র...Bollywood veteran Dharmendra on ventilator support in Mumbai hospital
Read more »

Dharmendra Passed Away: നടൻ ധർമ്മേന്ദ്ര അന്തരിച്ചുDharmendra Passed Away: നടൻ ധർമ്മേന്ദ്ര അന്തരിച്ചുBollywood Actor Dharmendra: മുംബൈയിലെ ബ്രീച്ച് കാൻഡി ആശുപത്രിയിൽ വച്ചായിരുന്നു അന്ത്യം.
Read more »

Dharmendra Health Updates: നടൻ ധർമ്മേന്ദ്ര സുഖംപ്രാപിച്ചുവരുന്നു; അഭ്യൂഹങ്ങൾ തള്ളി മകൾ ഇഷ ഡിയോൾDharmendra Health Updates: നടൻ ധർമ്മേന്ദ്ര സുഖംപ്രാപിച്ചുവരുന്നു; അഭ്യൂഹങ്ങൾ തള്ളി മകൾ ഇഷ ഡിയോൾBollywood Actor Dharmendra: മുംബൈയിലെ ബ്രീച്ച് കാൻഡി ആശുപത്രിയിൽ വച്ചായിരുന്നു അന്ത്യം.
Read more »

4 ಮಕ್ಕಳ ತಂದೆಯಾದ್ಮೇಲೆ ಸಹನಟಿ ಮೇಲೆ ಲವ್! ಸಮಾಜವೇ ದೂಷಿಸಿದ್ರೂ ಮೊದಲ ಪತ್ನಿಯ ಅನುಮತಿ ಪಡೆದೇ ಎರಡನೇ ಮದುವೆಯಾದ ನಟ..4 ಮಕ್ಕಳ ತಂದೆಯಾದ್ಮೇಲೆ ಸಹನಟಿ ಮೇಲೆ ಲವ್! ಸಮಾಜವೇ ದೂಷಿಸಿದ್ರೂ ಮೊದಲ ಪತ್ನಿಯ ಅನುಮತಿ ಪಡೆದೇ ಎರಡನೇ ಮದುವೆಯಾದ ನಟ..Hema Malini Dharmendra net worth: ನಟಿ ಹೇಮಾ ಮಾಲಿನಿ ಹಾಗೂ ನಟ ಧರ್ಮೇಂದ್ರ ಪೈಕಿ ಹೆಚ್ಚು ಶ್ರೀಮಂತರು ಯಾರು ಗೊತ್ತಾ?
Read more »

Dharmendra Property: গুজব সত্যি করে কি ধর্মেন্দ্র... ৩৩৫ কোটির সাম্রাজ্য বলিউডের হি-ম্যান এর! সম্পত্তির তালিকায়...Dharmendra Property: গুজব সত্যি করে কি ধর্মেন্দ্র... ৩৩৫ কোটির সাম্রাজ্য বলিউডের হি-ম্যান এর! সম্পত্তির তালিকায়...Dharmendra Death Rumour: Inside Bollywood He-Man Dharmendra Property 335 Crore Net Worth
Read more »

क्या बिहार के नतीजों ने साफ कर दिया भाजपा के राष्ट्रीय अध्यक्ष का रास्ता, इस नेता की दावेदारी हुई मजबूतक्या बिहार के नतीजों ने साफ कर दिया भाजपा के राष्ट्रीय अध्यक्ष का रास्ता, इस नेता की दावेदारी हुई मजबूतDharmendra Pradhan: केंद्रीय मंत्री धर्मेंद्र प्रधान लंबे समय से बिहार की राजनीति से जुड़े हैं. इसकी जीत का श्रेय उन्हें भी दिया जाता है. अब बिहार में NDA की जीत के बाद राजनीति में उनका कद बढ़ने की बात हो रही है
Read more »



Render Time: 2026-04-01 20:33:59