મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી

Maharashtra News

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
Maharashtra CMVijay RupaniNirmala Sitharaman
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 160 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 154%
  • Publisher: 63%

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 4 ડિસેમ્બરના રોજ ભાજપની વિધાયક દળની બેઠક થવાની છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

Maharashtra Politics: મહારાષ્ટ્ર માં 4 ડિસેમ્બરના રોજ ભાજપ ની વિધાયક દળની બેઠક થવાની છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. Business Black Friday Weekend: બંપર ડિસ્કાઉંટનો લોકોએ દિલ ખોલીને ઉઠાવ્યો લાભ, બ્લેક ફ્રાઈડે વીકએન્ડ પર રેકોર્ડ સેલMalavya Rajyog 2025: વર્ષ 2025માં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! રચાઈ રહ્યો છે વિશેષ રાજયોગગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ને મહારાષ્ટ્ર માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની પસંદગી માટે આ બંને નેતાઓની નિયુક્તિ કરાઈ છે. 4 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં ભાજપના વિધાયક દળની બેઠક થવાની છે. વિધાયક દળની બેઠકમાં નેતાની પસંદગી થશે અને ત્યારબાદ સરકાર બનાવવા માટે આગળની કામગીરી હાથ ધરાશે. વિજય રૂપાણી પંજાબમાં ભાજપના પ્રભારી છે. મહારાષ્ટ્રમાં ભાજપના બંને સહયોગી દળ એનસીપી અને શિવસેનામાં વિધાયક દળની બેઠક અને નેતાની પસંદગી થઈ ગઈ છે. હાલમાં એનસીપીએ અજીત પવાર તો શિવસેનાએ એકનાથ શિંદેને પોતાના નેતા પસંદ કર્યા હતા. પરંતુ ભાજપમાં હજુ પણ આ પ્રક્રિયા પૂરી થઈ શકી નથી. Finance Minister Nirmala Sitharaman and former Gujarat chief minister Vijay Rupani to be BJP's central observers for its legislature party meeting to elect their leader inભાજપ વિધાયક દળના નેતાની બેઠકમાં જે નેતાના નામ પર મહોર લાગશે તેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનાવવાનો દાવો રજૂ કરાશે. મહાયુતિમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે. બધાની નજર એ વાત ઉપર છે કે ભાજપના નેતા કોણ હશે. સૂત્રોનું માનીએ તો દેવેન્દ્ર ફડણવીસનું નામ આ રેસમાં સૌથી આગળ છે.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યે એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો પરંતુ હજુ સુધી સરકાર બનવવા કે મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. જો કે લગભગ ભાજપના જ મુખ્યમંત્રી હોવાનું નક્કી મનાય છે પરંતુ મહાયુતિની અંદર બે મોટી પાર્ટીઓ વચ્ચે હાલ ખેંચતાણ જોવા મળી રહી છે. એકનાથ શિંદેવાળી શિવસેનાના કેટલાક નેતા અજીત પવારની એનસીપી પર તો બીજી બાજુ એનસીપીના નેતા શિવસેનાને લઈને પોતાના મનની વાત રજૂ કરી રહ્યા છે. શિવસેના વિધાયક ગુલાબરાવ પાટિલે કહ્યું કે જો અજીત પવારની એનસીપી મહાયુતિનો હિસ્સો ન હોત તો એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટી ચૂંટણીમાં 90-100 સીટો જીતી શકત. અજીત પવાર ગત વર્ષ જુલાઈમાં શિંદે સરકારમાં સામેલ થયા હતા અને તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. હાલની સરકારમાં મંત્રી પાટિલે કહ્યું કે અમે ફક્ત 85 સીટો પર ચૂંટણી લડી હતી. અજીત દાદા વગર અમે 90-100 બેઠકો પર ચૂંટણી લડી શકતા હતા. શિંદેએ ક્યારેય પૂછ્યું નથી કે અજીત પવારવાળી એનસીપીને તેમની સરકારમાં કેમ સામેલ કરી. તેમણે શિંદેના વખાણ કરતા કહ્યું કે શિંદે એક મોટામનવાળા માણસ છે. જે નારાજ થવાની જગ્યાએ મુકાબલો કરવામાં વિશ્વાસ ધરાવે છે.આામાં અજીત પવારવાળી એનસીપીના નેતા ક્યાં પાછળ રહે તેવા હતા. પલટવાર કરતા એનસીપીના પ્રવક્તા અમોલ મિટકરીએ પાટિલના મંત્રી પદને જોખમમાં ગણાવી દીધુ. તેમણે પાટિલ વિશે કહ્યું કે તેઓ આ પ્રકારની હલકી વાતો ન કરે. મિટકરીએ કહ્યું કે પાટિલે પહેલા મંત્રીમંડળમાં સામેલ થવા વિશે વિચારવું જોઈએ. આ વખતે તેમના મંત્રી બનવાની શક્યતા બહુ ઓછી છે.વાત અહીં જ પૂરી નથી થઈ અને વધુ એક જુબાની જંગ વચ્ચે શિવસેના ધારાસભ્ય સંજય ગાયકવાડે કેન્દ્રીય મંત્રી પ્રતાવરાવ જાધવ અને ભાજપ નેતા સંજય કુટે ઉપર જ નિશાન સાંધી દીધુ. ગાયકવાડે 20 નવેમ્બરે થયેલી ચૂંટણીમાં બુલઢાણામાં શિવસેના ઉમેદવાર જયશ્રી શેલકે વિરુદ્ધ માત્ર 841 મતના મામૂલી અંતરથી જીત મેળવી હતી. ગાયકવાડે દાવો કર્યોકે જાધવે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેના એક નીકટના સહયોગીને ફોન કર્યો અને તેમને જયશ્રી શેલકેને મારા વિરુદ્ધ મેદાનમાં ઉતારવા જણાવ્યું હતું. આ ઉપરાંત સંજય કુટે વિશે કહ્યું કે તેમણે પણ શિવસેના નેતા અનિલ પરબને ફોન કરીને આ ભલામણ કરી હતી.જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદ વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય, કરી વહીવટદારની નિમણૂંકશિયાળામાં આવી બેદરકારીથી થઈ શકે છે વિટામિન ડીની ઉણપ, હવા થઈ જશે શરીરની તમામ શક્તિ!ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ડિસેમ્બરમાં પડશે માવઠા, અંબાલાલ પટેલે કરી આગાહીstock marketડાર્ક સર્કલનો રામબાણ ઈલાજ છે રસોડામાં રહેલ આ વસ્તુઓ,એક અઠવાડિયામાં જોવા મળશે પરિણામ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Maharashtra CM Vijay Rupani Nirmala Sitharaman BJP Observers Party Legislature Meeting PM Modi Gujarati News મહારાષ્ટ્ર વિજય રૂપાણી નિર્મલા સીતારમણ ભાજપ પીએમ મોદી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાતગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાતBJP Gujarat : ભાજપના સિનિયર નેતા અને મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મોટી જવાબદારી..ગુજરાતના ચોથા નાણા પંચના અધ્યક્ષ બન્યા યમલ વ્યાસ..નવી જવાબદારી મળતા સાથે ભાજપના પ્રવક્તા અને સભ્ય તરીકે આપવું પડશે રાજીનામું
Read more »

વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ, ગેનીબેનને સોંપાઈ મોટી જવાબદારીવાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ, ગેનીબેનને સોંપાઈ મોટી જવાબદારીGujarat Congress : બનાસકાંઠાની વાવ બેઠક કબજે કરવા કોંગ્રેસ કસી કમર... પોતાના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થન સ્નેહ મિલન રાખી કોંગ્રેસે કર્યું શક્તિ પ્રદર્શન... વાવ વિધાનસભા બેઠક જીતવા માટે કોંગ્રેસે તૈયાર કરી ખાસ રણનીતિ.. કોંગ્રેસ નેતાઓ, હોદ્દેદારો અને ત્રીસ્તરીય જવાબદારી સોંપી..
Read more »

હરે રામ હરે રામ...ભજન કરનારા તુલસી ગાબાર્ડને ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી, પાકિસ્તાન-ચીનના ઉડશે હોશ!હરે રામ હરે રામ...ભજન કરનારા તુલસી ગાબાર્ડને ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી, પાકિસ્તાન-ચીનના ઉડશે હોશ!અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમમાં એક હિન્દુ જાંબાઝ મહિલાને જગ્યા આપી છે. તુલસી ગાબાર્ડને ટ્રમ્પે નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર બનાવ્યા છે. પૂર્વ ડેમોક્રેટિક તુલસીએ બાદમાં ટ્રમ્પને સપોર્ટ કર્યો હતો. આવામાં તેમની નિયુક્તિ એક મોટો નિર્ણય કહી શકાય.
Read more »

સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, કામ ન થતાં લોકોમાં ભારે આક્રોશસમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, કામ ન થતાં લોકોમાં ભારે આક્રોશસરકાર અને સરકારી બાબુઓ લોકોને સહકાર આપવા વિનંતીઓ કરી રહ્યા છે. જનતા સહકાર પણ આપી જ રહી છે. પરંતુ જે વ્યવસ્થા સુધારવાની જરૂર છે તે વ્યવસ્થા બાબુઓ ક્યારે સુધારશે તે સવાલ છે. અવ્યવસ્થાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તે સરકારે સમજવું જોઈએ.
Read more »

આવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીઆવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીAmbalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
Read more »

IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરોIPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરોBCCI Secretary Jai Shah become father: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ગુડ ન્યૂઝ મળ્યા છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. જય શાહ હાલમાં IPL 2025ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે.
Read more »



Render Time: 2026-04-02 08:45:35