BCCI Secretary Jai Shah become father: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ગુડ ન્યૂઝ મળ્યા છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. જય શાહ હાલમાં IPL 2025ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે.
BCCI Secretary Jai Shah become father: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સચિવ જય શાહને ગુડ ન્યૂઝ મળ્યા છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. જય શાહ હાલમાં IPL 2025 ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે.
આ હરાજી બે દિવસ સુધી ચાલશેદૈનિક રાશિફળ 25 નવેમ્બર: આજનો દિવસ મકર અને મીન રાશિ માટે શુભ રહેશે, મિથુન, કર્ક રાશિએ સ્વાસ્થ્ય સંભાળવું, આજનું રાશિફળWeekly Horoscope Weekly Horoscope: વૃષભ, સિંહ, ધન રાશિ માટે આ અઠવાડિયું આર્થિક રીતે અનુકૂળ, આ 7 દિવસ કુંભ રાશિએ સંભાળીને રહેવુંIPL 2025 Auction: આ ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, પંત-અય્યર થયા માલામાલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2025 નું મેગા ઓક્શન સાઉદી અરબના જેદ્દામાં થઈ રહ્યું છે. સાઉદી અરબના જેદ્દામાં ઈન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શનમાં ધમાકેદાર માહોલ છે. ફ્રેન્ચાઈઝી ખેલાડીઓ પર બોલી લગાવી રહી છે. રિષભ પંત અને શ્રેયસ અય્યર માટે સૌથી વધારે બોલી લાગતા, તેમણે તમામ રેકોર્ડ તોડ્યા છે. આઈપીએલ મેગા ઓક્શન માટે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ અને અધ્યક્ષ રોજર બિન્ની સહિત અનેક પદાધિકારીઓ હાલ જેદ્દામાં છે. મેગા ઓક્શન વચ્ચે BCCI ના સચિવ જય શાહને મોટી ખુશખબરી મળી છે. જય શાહના ઘરે એક નાનકડા દીકરાનું આગમન થયું છે. જય શાહના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. તેમની પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે. જય શાહ પહેલેથી જ બે દીકરીઓના પિતા છે. આવામાં તેના ઘરે ત્રીજા દીકરાનું આગમન થયું છે. આ ખુશીના પ્રસંગે ક્રિકેટ જગત તરફથી તેમને અભિનંદન મળી રહ્યાં છે.જય શાહની પત્નીનું નામ ઋષિતા પટેલ છે. બંનેના લગ્ન વર્ષ 2015 માં થયા હતા. તેમના લગ્નમાં અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ત્યારે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા. જય શાહના પત્ની ઋષિતા પટેલ બિઝનેસમેન ગુણવંત પટેલના દીકરી છે. ઋષિતા અને જય શાહ પહેલા કોલેજના મિત્ર હતા. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને બાદમાં પરિવારની સહમતીથી તેમના લગ્ન થયા હતા. જેના બાદ વર્ષ 2015 માં પરિવારની સહમતીથી લગ્ન થયા હતા. તેમના પરિવારમાં બે દીકરીઓ છે. હવે દીકરાનું આગમન થયું છે. તમને જણાવી દઈએ કે દેશના જાણીતા નેતા હોવા છતાં અને બીસીસીઆઈમાં આટલું પ્રતિષ્ઠિત પદ ધરાવતા હોવા છતાં જય શાહ મીડિયાથી ચોક્કસ અંતર જાળવી રાખે છે અને તેમનો આખો પરિવાર પણ લાઈમલાઈટથી દૂર રહે છે. જય શાહના પત્નીના ઋષિતા પટેલ પણ લાઈમલાઈટથી દૂર રહે છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી87 મહિલાઓના રેપ, પ્રાઈવેટ પાર્ટમાં નાખી અજીબોગરીબ વસ્તુ, સૌથી મોટો યૌન શોષણ કાંડજિયો માટે માથાનો દુખાવો છે BSNL નો આ પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા મળશે સૌથી ઓછી કિંમતેજુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપમહારાષ્ટ્રમાં મહાયુતિની 'મહાસુનામી'નું એનાલિસિસ: 138 સીટો પર 50%થી વધુ મતમંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાનGoogle Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
Jai Shah Become Father Jay Shah Cricket News In Hindi Latest Cricket News Updates IPL 2025 IPL Auction 2025 Cricket આઈપીએલ 25 Ipl Mega Auction 2025 Ipl Auction Live Updates Ipl 2025 Mega Auction Updates Ipl Mega Auction Live Streaming Ipl 2025 Mega Auction Live Streaming Ipl 2025 Auction Live Streaming Ipl Auction Live Live Ipl Auction Live Ipl 2025 Auction Ipl 2025 Auction Date Ipl 2025 Live Jeddah Ipl Mega Auction Updates Ipl 2025 Live Ipl 2025 Mega Auction News Ipl 2025 Jeddah Saudi Arabia Live Ipl 2025 Team Ipl 2025 Live News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IPLમાં નહીં લાગે બોલી છતાં કરોડો કમાશે, જાણો કયા ખેલાડીઓને લાગશે લોટરી કોણ થશે સાઈડલાઈનIPL 2025 Retention: Indian Premier League 2025ના મેગા ઓક્શનમાં ઉતરતાં પહેલાં તમામ ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓના નામ ફાયનલ કરવા પડશે.
Read more »
IPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલGujarat Titans Retained Players List: ગુજરાત ટાઈટન્સની ટીમ પાછલી સીઝનમાં શુભમન ગિલની આગેવાનીમાં ઉતરી હતી. જાણો આ વખતે ટાઈટન્સ કયા ખેલાડીઓને રિટેન કરવાની છે.
Read more »
IPL 2025 ની મોટી જાહેરાત : હરાજીમાં ધોની-રોહિત-રાહુલને કોણે કેટલા કરોડમાં ખરીદ્યો, જુઓ આખુંં લિસ્ટIPL 2025 Retention Announcement Live: IPLની આગામી સિઝન માટે રિટેન્શનની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખેલા નામો જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દિવાળીના દિવસે તેમની રાહનો અંત આવ્યો છે.
Read more »
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
Read more »
IPL 2025: রঞ্জি দেখল অর্জুনের বিধ্বংসী আগুন... নিলামের আগে ১০ দলকে অ্যালার্ট সচিনপুত্রের!Arjun Tendulkars Ranji Show Puts All 10 IPL Teams On Alert Ahead Of IPL 2025 Auction
Read more »
ઠંડી, ગરમી અને વાવાઝોડું... ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો! અંબાલાલે કરી આગાહીAmbalal Patel Alert: ગુજરાતમાં નવેમ્બર મહિનો પૂરો થવામાં આવ્યો છે અને ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાતના વાતાવરણમાં નવાજૂની જોવા મળી શકે છે.
Read more »
