e-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત : અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ માહિતી આપી છે.
e-KYC સરળતાથી થાય તે માટે સરકાર સક્રિય, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે, આ એપ પર ઓનલાઈન થઈ જશે કેવાયસી e-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત : અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા એ માહિતી આપી છે.
Business Black Friday Weekend: બંપર ડિસ્કાઉંટનો લોકોએ દિલ ખોલીને ઉઠાવ્યો લાભ, બ્લેક ફ્રાઈડે વીકએન્ડ પર રેકોર્ડ સેલMalavya Rajyog 2025: વર્ષ 2025માં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! રચાઈ રહ્યો છે વિશેષ રાજયોગરાજ્યભરમાં e-KYC નો કકળાટ ચાલી રહ્યો છે. લોકો e-KYC કરાવવા માટે દિવસભર લાઈનમાં ઉભા રહે છે. સરકારી કચેરીઓમાં જ્યાં e-KYC ની કામગીરી ચાલી રહી છે ત્યાં લોકોને અનેક મુશ્કેલી પડી રહી છે. આ વચ્ચે રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં ૧.૩૮ કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા ૧.૦૭ કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે. આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે તેમ અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક ૫૪૬, ગ્રામ પંચાયતોમાં ૫૦૬, શિક્ષણ વિભાગ પાસે ૨૨૬, આંગણવાડીમાં ૩૧૧ તેમજ પોસ્ટ-બેંક હસ્તક ૨,૭૮૭ આમ કુલ ૪,૩૭૬ જેટલી આધારકીટ કાર્યરત છે. e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી ૧,૦૦૦ આધારકીટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે, e-KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ ઉપર છે. આધાકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે તેમ, મંત્રીએ ઉમેર્યુ હતું.ration cardશિયાળામાં આવી બેદરકારીથી થઈ શકે છે વિટામિન ડીની ઉણપ, હવા થઈ જશે શરીરની તમામ શક્તિ!ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ડિસેમ્બરમાં પડશે માવઠા, અંબાલાલ પટેલે કરી આગાહીstock marketડાર્ક સર્કલનો રામબાણ ઈલાજ છે રસોડામાં રહેલ આ વસ્તુઓ,એક અઠવાડિયામાં જોવા મળશે પરિણામGujarat politics
E-KYC State Government Kunwarji Bavlia Food Supply Department રેશન કાર્ડ ઈ-કેવાયસી રાજ્ય સરકાર કુંવરજી બાવળીયા ખાદ્ય પુરવઠા વિભાગ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદારFuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
Read more »
એમેઝોને શરૂ કરી નવી સેવા, એક ક્લિકમાં તમને મળશે ડૉક્ટરની સુવિધા, જાણો કેવી રીતેAmazon Clinic Consultation Service: એમેઝોને ભારતમાં એક નવી નક્કોર સર્વિસ શરૂ કરી છે, જેણે ક્લીનિક કહેવાય છે. આ સર્વિસ મારફતે લોકો 50થી વધુ બિમારીઓ માટે ડોક્ટરને ઓનલાઈન કન્સલ્ટેશન લઈ શકે છે. આ સર્વિસ પ્રેક્ટોની જેમ કામ કરે છે. એમેઝોન ક્લીનિક પર કન્સલ્ટેશન ફી 299 રૂપિયાથી શરૂ થાય છે.
Read more »
વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોDonald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌથી પહેલા પીએમ મોદીએ તેમને ફોન કર્યો, આ ફોનમાં શુ વાતચીત થઈ તે સામે આવ્યું
Read more »
ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
Read more »
ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
Read more »
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશેSwaminarayan Temple In Pakistan : પાકિસ્તાનમાં આવેલા 147 વર્ષ જૂના સ્વામીનારાયણ મંદિરનો જીર્ણોદ્વાર કરાશે. આ માટે ગુજરાતથી બે સંતો આગામી વર્ષે પાકિસ્તાન જશે
Read more »
