Fuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
Fuel Efficient Cars : આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે. નવેમ્બરમાં ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાત પર ફરી આવશે આફત10 નવેમ્બરથી આ જાતકોને થશે ભાગ્યોદય, પાપી ગ્રહ કેતુ બદલશે ચાલ, દરેક કામમાં મળશે સફળતાજો તમારૂ બજેટ 8 લાખ રૂપિયા કે તેનાથી ઓછું છે, અને તમે આ બજેટમાં કાર ખરીદવા ઈચ્છો છો જે દેખાવમાં સારી લાગે, સાથે જોરદાર માઇલેજ આપે તો અમે તમારા માટે આ વિકલ્પ લાવ્યા છીએ.
આ કાર ભારતમાં ખુબ પોપુલર છે અને દર મહિને હજારો લોકો તેને ખરીદે છે. આવો તે કાર વિશે જાણીએ.ટાટા ટિયાગો ભારતીય બજારમાં એક સસ્તી અને લોકપ્રિય હેચબેક છે. તેની સ્ટાઇલિશ ડિઝાઇન, મજબૂત બિલ્ડ ક્વોલિટી અને સુવિધાજનક ફીચર્સ તેને એક શાનદાર વિકલ્પ બનાવે છે. કિંમતની વાત કરીએ તો ગ્રાહક તેને લગભગ 5.60 લાખ ની શરૂઆતી કિંમત પર ખરીદી શકે છે. તેમાં ગ્રાહકોને 1.2 લીટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન મળે છે.હોન્ડા અમેઝ એક પ્રીમિય કોમ્પેક્ટ સેડાન છે, જે પોતાની સ્ટાઇલિશ ડિઝાઇન, સારી સ્પેસ અને હોન્ડાની વિશ્વસનીયતાને કારણે ભારતીય બજારમાં લોકપ્રિય છે, તે સારૂ માઇલેજ પણ આપે છે અને તેનું પરફોર્મંસ અને ફીચર્સ પણ જોરદાર છે. જો કિંમતની વાત કરીએ તો તે લગભગ 7.10 લાખ રૂપિયા છે. એન્જિનની વાત કરીએ તો તેમાં 1.2 લીટર i-VTEC પેટ્રોલ એન્જિન અને 1.5 લીટર એન્જિનનો વિકલ્પ મળે છે.મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ભારતમાં સૌથી લોકપ્રિય હેચબેક કારોમાંથી એક છે. તેની કિંમત, શાનદાર માઇલેજ, ફીચર્સ અને સ્ટાઇલિશ ડિઝાઇનને કારણે તે ભારતીય બજારમાં ખુબ પસંદ કરવામાં આવે છે. કિંમતની વાત કરીએ તો તે લગભગ 5.99 લાખ ની શરૂઆતી કિંમતમાં ખરીદી શકાય છે અને તેમાં ગ્રાહકોને 1.2 લીટર સિરીઝ ડુઅલ ઝેટ પેટ્રોલ એન્જિન ઓફર કરવામાં આવે છે.હ્યુન્ડઈ એક્સટર એક કોમ્પેક્ટ SUV છે, જે ભારતીય બજારમાં પોતાની સ્પોર્ટી ડિઝાઇન, સારા ફીચર્સ અને શાનદાર પરફોર્મંસ માટે જાણીતી છે. હ્યુન્ડઈની આ નવી એસયુવી ખાસ કરી શહેરોમાં ડ્રાઇવિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે. શરૂઆતી કિંમતની વાત કરીએ તો તે 6 લાખ રૂપિયા ની શરૂઆતી કિંમતે ખરીદી શકાય છે. જેમાં ગ્રાહકોને 1.2 લીટર Kappa પેટ્રોલ એન્જિન મળી જાય છે.Fuel efficient carsUS Presidential Election 2024Gujarat politicsમરતા પહેલાં મિથુન ચક્રવર્તીની પૂર્વ પત્ની એવું તો શું લખીને ગઈ જે થઈ રહ્યું છે વાયરલબિલ છે કે બજેટ! સિંચાઈ વિભાગે ગુજરાતની એક પાલિકાને ફટકાર્યું 4568 કરોડનું બિલIPL 2025 mega auctionબદલાઈ ગઈ છે Resume બનાવવાની રીત, નોકરી જોઈતી હોય તો આ 6 ભૂલો સુધારી લો
Fuel Efficient Cars Under 8 Lakh Cars Under 8 Lakh Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામSmart Ring: સ્માર્ટ રિંગ એક એવું સ્માર્ટ ડિવાઈસ હોય છે જે આંગળી પર પહેરવામાં આવે છે અને સ્માર્ટફોનની જેમ આ રિંગ ઘણી રીતે કામ કરે છે. આ એક નાનું કોમ્પ્યુટર હોય છે જે તમારા સ્માર્ટફોન સાથે જોડાય છે અને તમને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. મોટાભાગના લોકો સ્માર્ટ રિંગ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
Read more »
દિવાળી પર કાર ખરીદવાનો પ્લાન હોય તો આ છે ટોપ-10 બેસ્ટ CNG ગાડીઓ, આપશે દમદાર માઇલેજTop 10 CNG Cars Diwali Offers 2024: દિવાળીમાં કારનાં વેચાણમાં વધારો થાય છે અને મોટી સંખ્યામાં લોકો નવી કાર ખરીદતા હોય છે. લોકો સીએનજી કાર લેવાનું પસંદ કરે છે, જેથી તે ઓછા ખર્ચમાં ચલાવી શકે અને પૈસા બચાવી શકે. આજે અમે તમને ટોપ 10 સીએનજી કાર વિશે જણાવીશું.
Read more »
આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
Read more »
ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
Read more »
આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
Read more »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
Read more »
