Bihar Politics: રોહિણી આચાર્યએ રાષ્ટ્રીય જનતા દળ અને પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યો છે. તેણે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.
Bihar Politics : રોહિણી આચાર્યએ રાષ્ટ્રીય જનતા દળ અને પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યો છે. તેણે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.તમે જોયું કે નહિ ગુજરાતનું આ અભ્યારણ્ય? શિયાળાની શરૂઆત થતા જ લાખો વિદેશી પક્ષીઓએ અડ્ડો જમાવ્યોUnlucky Zodiac Sign in 2026 : 2026ની 5 સૌથી કમનસીબ રાશિઓ, નવું વર્ષ શરૂ થતા જ દુ:ખોના પહાડ તૂટી પડશે! મોટી ધનહાનિના યોગMahalakshmi Rajyog: મંગળ-ચંદ્રમાની યુતિથી બનશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિઓનું ભાગ્ય ચમકી જશે, મહાધનવાન બનશે જાતક બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના કારમા પરાજય બાદ યાદવ પરિવારમાં ફૂટ પડી છે.
લાલૂ યાદવની દીકરી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પરિવાર સાથે સંબંધ તોડવાની જાહેરાત કરી છે. એક પોસ્ટમાં તેણે રાજ્યસભા સાંસદ સંજય યાદવનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું બધો દોષ ખુદ પર લઈ રહી છું.રોહિણીએ આ પોસ્ટમાં સંજય યાદવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રોહિણીએ લખ્યું કે સંજય યાદવ અને રમીઝે તેને આમ કરવા માટે કહ્યું છે. તેણે લખ્યું કે હું બધા આરોપ મારા પર લઉં છું. ચોંકાવનારી વાત છે કે રોહિણીએ પહેલા માત્ર રાજનીતિ છોડવાની વાત લખી હતી. પરંતુ બાદમાં તેણે એડિટ કરી સંજય યાદવ અને રમીઝ પર આરોપ લગાવ્યા છે. મહત્વનું છે કે રોહિણીનો સંજય યાદવ સાથે પહેલાથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ બિહાર અધિકાર યાત્રામાં જોવા મળ્યો, જ્યારે સંજય યાદવ બસમાં આગળની સીટ પર બેસેલા જોવા મળ્યા હતા.આ પ્રથમવાર નથી જ્યારે રોહિણીએ પરિવારને લઈને આવી વાતો લખી છે. આ પહેલા પણ સપ્ટેમ્બરમાં તેણે એક્સ પર આવું લખ્યું હતું. ત્યારે રોહિણીએ લખ્યું હતું- મેં એક પુત્રી તથા બહેન તરીકે પોતાનું કર્તવ્ય અને ધર્મ નિભાવ્યો છે અને આગળ નિભાવતી રહીશ. મને કોઈ પદની લાલચ નથી, ન મારી કોઈ રાજકીય મહત્વકાંક્ષા છે. મારા માટે આત્મ-સન્માન સર્વોપરિ છે. તે સમયે માનવામાં આવ્યું કે રોહિતે પરિવારથી અંતર બનાવી રહી છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં રોહિણીએ તેજસ્વીનો સાથ આપ્યો હતો. મહત્વનું છે કે સંજય યાદવને તેજસ્વીના સલાહકાર માનવામાં આવે છે. તો રમીઝ તેજસ્વીના પડછાયાની જેમ રહે છે. સંજય જ્યાં રાજ્યસભા સાંસદ છે અને આરજેડીની નીતિઓમાં તેમની દખલ રહે છે. તો રમીઝ આરજેડીમાં કોઈ સત્તાવાર પદ પર નથી.Dhaval Gokani ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્SBI decisionPM Modi Gujarat visitઓખા: લગ્નજીવનના વિવાદમાં હચમચાવનારી ઘટના; યુવકે સળગતી હાલતમાં પત્ની સાથે બાથ ભીડી!કરોડોની મોંઘીદાટ કાર ખરીદતા પહેલા ચેતજો! ગ્રાહક બળદગાડા સાથે બાંધીને શો-રૂમ પહોંચ્યોGold price predictionBhavnagar
Bihar Politics Rohini Acharya Rjd Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
'जाने क्या गुनाह किया...' क्यों गुनगुना रहे RJD समर्थक? रुझानों ने तोड़ा कुर्सी का ख्वाबबिहार चुनाव के नतीजों ने RJD समर्थकों को निराश कर दिया है। शुरुआती रुझानों में पार्टी का प्रदर्शन कमजोर दिखने पर समर्थक निराशा में डूब गए और 'जाने क्या गुनाह किया...
Read more »
बिहार चुनाव: मुस्लिम बहुल क्षेत्रों में RJD को AIMIM, JDU और BJP ने दी शिकस्तपटना: बिहार विधानसभा चुनाव में मुस्लिम बहुल क्षेत्रों में RJD को AIMIM, JDU और BJP ने कड़ी टक्कर दी। AIMIM के मजबूत होने से RJD का वोटबैंक खिसका, जबकि JDU और BJP के गठबंधन ने RJD को हराया। कई सीटों पर RJD तीसरे या चौथे स्थान पर रही, जिससे स्पष्ट होता है कि इस बार RJD का पारंपरिक समीकरण टूट गया है।
Read more »
बिहार चुनाव: मुस्लिम बहुल क्षेत्रों में RJD को नुकसान, AIMIM, JDU और BJP ने बिगाड़ा समीकरणपटना. मुस्लिम बहुल इलाकों में इस बार RJD को AIMIM, JDU और BJP से कड़ी टक्कर मिली। RJD का पारंपरिक वोट बैंक बिखरा, AIMIM ने वोट काटे, जबकि JDU और BJP ने गठबंधन करके RJD को हराया। कई सीटों पर RJD तीसरे या चौथे स्थान पर रही।
Read more »
Bihar Election Result 2025: তেজ প্রতাপের মহিলাঘটিত কেচ্ছা, দাদা-ভাই দ্বন্দ্বই কি ডেকে আনল তেজস্বীর হার? ভোট শেয়ারে যদিও এগিয়ে RJD...Bihar Election Result 2025: Why Tejashwi Yadav RJD looses Bihar Assembly election, does Tej Pratap scandal affects party image
Read more »
नीतीश हिट, आपसी लड़ाई में 35 सीटों पर सिमटा महागठबंधन: चिराग के साथ से JDU को 32 सीटों का फायदा, NDA की जीत ...Bihar Election Results BJP NDA Vs RJD Congress Mahagathbandhan.
Read more »
Bihar Election: करारी हार के बावजूद जख्मों पर मरहम लगा रहे ये दो आंकड़े, तेजस्वी का दर्द करेंगे कम?Bihar Election 2025: बिहार चुनाव में NDA की इतनी जोरदार जीत हुई कि आरजेडी(RJD), कांग्रेस और लेफ्ट जैसे महागठबंधन के सभी दल मिलकर सिर्फ 35 सीटों पर ही सिमट गए.
Read more »
