પ્રશાંત-કાર્તિક 14.20 કરોડમાં વેચાયા, આકિબને મળ્યા 8.40 કરોડ... IPL ઓક્શનમાં 6 અનકેપ્ડ ખેલાડીઓ થયા માલામાલ

Prashant Veer News

પ્રશાંત-કાર્તિક 14.20 કરોડમાં વેચાયા, આકિબને મળ્યા 8.40 કરોડ... IPL ઓક્શનમાં 6 અનકેપ્ડ ખેલાડીઓ થયા માલામાલ
Kartik SharmaIPL 2026 AuctionMost Expensive Uncapped Players
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 175 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 129%
  • Publisher: 63%

IPL Auction 2026: IPL 2026ના ઓક્શનમાં પ્રશાંત વીર અને કાર્તિક શર્મા સંયુક્ત રીતે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બન્યા, જેમને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

પ્રશાંત-કાર્તિક 14.20 કરોડમાં વેચાયા, આકિબને મળ્યા 8.40 કરોડ. IPL ઓક્શનમાં 6 અનકેપ્ડ ખેલાડીઓ થયા માલામાલIPL 2026ના ઓક્શનમાં પ્રશાંત વીર અને કાર્તિક શર્મા સંયુક્ત રીતે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બન્યા, જેમને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા 14.

પ્રશાંત-કાર્તિક 14.20 કરોડમાં વેચાયા, આકિબને મળ્યા 8.40 કરોડ... IPL ઓક્શનમાં 6 અનકેપ્ડ ખેલાડીઓ થયા માલામાલIPL 2026ના ઓક્શનમાં પ્રશાંત વીર અને કાર્તિક શર્મા સંયુક્ત રીતે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બન્યા, જેમને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ ઉપરાંત આકિબ નબી ડાર, મંગેશ યાદવ અને કેમરૂન ગ્રીન જેવા ખેલાડીઓની કિંમતમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, જેના કારણે આ ઓક્શન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે.Ivy Gourd: કેલ્શિયમનું પાવરહાઉસ છે આ શાક, હાડકા મજબૂત કરવા હોય તો ખાવા લાગો આ વસ્તુ2026મા આ રાશિઓની વધશે મુશ્કેલી, 18 વર્ષ બાદ બનશે સૂર્ય અને રાહુનો અશુભ યોગ, આર્થિક નુકસાન સાથે ખરાબ સ્વાસ્થ્યનો યોગIPL 2026નું મીની-ઓક્શન મંગળવારે અબુ ધાબીમાં યોજાઈ હતું. આ ઓક્શનમાં કુલ 369 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી, જેમાં કુલ 77 ખેલાડીઓ વેચાયા. વેચાયેલા ખેલાડીઓમાં 48 ભારતીય અને 29 વિદેશી સ્ટાર્સનો સમાવેશ થાય છે. જો કે, ફ્રેન્ચાઇઝી ટીમોએ ઓક્શન દરમિયાન કુલ 215.45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. પરંતુ આ ઓક્શનની ખાસ વાત એ રહી કે તેમાં અનકેપ્ડ ખેલાડીઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા અને તેમના પર છપ્પરફાડ રૂપિયાનો વરસાદ થયો છે. ચાલો તમને એવા 6 ખેલાડીઓ વિશે જણાવીએ જેઓ આ ઓક્શમમાં સૌથી મોંઘા વેચાયા છે.પ્રશાંત વીર અને કાર્તિક શર્મા માટે આ દિવસ હંમેશા યાદગાર રહેશે. આ બન્ને ખેલાડીઓ IPL ઇતિહાસના સંયુક્ત રીતે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બની ગયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને ઓક્શનમાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે. બન્ને ખેલાડીઓની બેઝ પ્રાઇસ 30 લાખ હતી અને આખરે બન્ને 14.20 કરોડ રૂપિયામાં વેચાયા.જેમ કે, IPLના ઓક્શનમાં પહેલા પણ જોવા મળ્યું છે, બન્ને ખેલાડીઓની કિંમતમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. પ્રશાંત વીર અને કાર્તિક શર્મા બન્નેની કિંમતમાં તેમની બેઝ પ્રાઇસની સરખામણીમાં 4,633.33 ટકાનો વધારો થયો છે. હવે આ બન્ને ખેલાડીઓ ચેન્નાઈ સુપર કિંગ્સના ભવિષ્યનો મહત્વનો ભાગ હશે. પ્રશાંત અને કાર્તિક ઉપરાંત, જમ્મુ-કાશ્મીરના આકિબ નબી ડાર પણ તે ખેલાડીઓમાં સામેલ હતા, જેમની કિંમતમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો.ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર આકિબ નબી ડારને દિલ્હી કેપિટલ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યા. તેમની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી, એટલે કે તેમની કિંમતમાં 2,700 ટકાનો વધારો થયો. આ પહેલાં દિવસે કોલકાતા નાઇટ રાઇડર્સે કેમરૂન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદીને IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બનાવ્યો. ગ્રીનની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી.અન્ય એક ખેલાડી જેના માટે જબરદસ્ત બોલી લાગી, તે હતા મંગેશ યાદવ. તેમને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 5.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા. મંગેશની બેઝ પ્રાઇસ 30 લાખ હતી, જે 1,633.33 ટકાનો વધારો દર્શાવે છે. ઘરેલું ક્રિકેટમાં યોર્કર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા મંગેશ યાદવ પહેલા પણ RCBના કેપ્ટન રજત પાટીદાર સાથે રમી ચૂક્યા છે. તેમને યશ દયાલના રિપ્લેસમેન્ટ અથવા કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમનું આગામી IPL સિઝનમાં રમવું હાલ શંકાસ્પદ છે.કોલકાતા નાઇટ રાઇડર્સના જ અન્ય એક ખેલાડી તેજસ્વી સિંહને 3 કરોડમાં ખરીદવામાં આવ્યો. તેમની બેઝ પ્રાઇસ 30 લાખ હતી, એટલે કે તેમની કિંમતમાં 900 ટકાનો વધારો થયો. લિસ્ટમાં છેલ્લું નામ મુકુલ ચૌધરીનું છે, જેમની લખનઉ સુપર જાયન્ટ્સે 2.6 કરોડ રૂપિયામાં ખરીદી કરી. તેમની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી, એટલે કે તેમની કિંમતમાં 766.67 ટકાનો વધારો થયો.પ્રશાંત વીર- ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹14.20 કરોડકૃષ્ણપ્પા ગૌતમ- ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹9.25 કરોડક્રુણાલ પંડ્યા- મુંબઈ ઇન્ડિયન્સ - ₹8.8 કરોડસમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.IPL Auction 2026Double Murderલગ્ન નોંધણીના નિયમોમાં સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારી, તમે પણ જાણીલોIPL Auction 2026રાજ્યમાં ગોગોના વેચાણ પર પ્રતિબંધ, યુવાધનને નશાથી દૂર રાખવા લેવાયો નિર્ણય

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kartik Sharma IPL 2026 Auction Most Expensive Uncapped Players Chennai Super Kings Auqib Nabi Dar Cameron Green Mangesh Yadav Tejasvi Singh Mukul Choudhary પ્રશાંત વીર કાર્તિક શર્મા આઈપીએલ 2026નું ઓક્શન સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ ચેન્નાઈ સુપર કિંગ્સ આકિબ નબી ડાર કેમેરોન ગ્રીન

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

IPL Auction: प्रशांत वीर बने सबसे महंगे अनकैप्ड खिलाड़ी, CSK ने 14.2 करोड़ में खरीदाIPL Auction: प्रशांत वीर बने सबसे महंगे अनकैप्ड खिलाड़ी, CSK ने 14.2 करोड़ में खरीदाआईपीएल नीलामी में युवा ऑलराउंडर प्रशांत वीर को चेन्नई सुपर किंग्स ने 14.2 करोड़ रुपये में खरीदा, जो उन्हें सबसे महंगा अनकैप्ड खिलाड़ी बनाता है।
Read more »

IPL 2026: CSK ने कार्तिक शर्मा को 14.20 करोड़ रुपये में खरीदा, बने सबसे महंगे खिलाड़ीIPL 2026: CSK ने कार्तिक शर्मा को 14.20 करोड़ रुपये में खरीदा, बने सबसे महंगे खिलाड़ीअबू धाबी में IPL 2026 के मिनी ऑक्शन में चेन्नई सुपर किंग्स (CSK) ने राजस्थान के युवा विकेटकीपर बल्लेबाज कार्तिक शर्मा को 14.20 करोड़ रुपये में खरीदा। कार्तिक का बेस प्राइस 30 लाख रुपये था। उनके लिए कोलकाता, हैदराबाद, मुंबई और लखनऊ ने भी बोली लगाई, लेकिन अंत में CSK ने बाजी मारी। कार्तिक ने रणजी और लिस्ट ए में शतक लगाया है। CSK के पास पहले से ही धोनी और संजू सैमसन मौजूद हैं।
Read more »

30 लाख मूळ किंमत, वय 20...IPL 2026 Auction मध्ये 14.20 रुपयांना विकला गेलेला प्रशांत वीर आहे तरी कोण?30 लाख मूळ किंमत, वय 20...IPL 2026 Auction मध्ये 14.20 रुपयांना विकला गेलेला प्रशांत वीर आहे तरी कोण?Who is Prashant Veer: आयपीएल लिलावासाठी 20 वय असलेला खेळाडूने इतिहास रचला आहे. या खेळाडूची 30 लाख मूळ किंमत होती. पण त्याला तब्ब्ल 14.20 रुपयांना CSK ने विकत घेतले आहे. कोण आहे हा खेळाडू चला जाणून घेऊयात..
Read more »

Auqib Nabi IPL 2026 Auction: ৩০ লাখ থেকে সোজা ৮.৪০ কোটি! নিলামে দিল্লির চমক কাশ্মীরি কোহিনুর, রইল বায়োডেটা...Auqib Nabi IPL 2026 Auction: ৩০ লাখ থেকে সোজা ৮.৪০ কোটি! নিলামে দিল্লির চমক কাশ্মীরি কোহিনুর, রইল বায়োডেটা...Delhi Capitals bought Jammu and Kashmir all-rounder Auqib Nabi for Rs 8.40 crore at the IPL 2026 auction
Read more »

कौन हैं प्रशांत वीर, जो बने IPL इतिहास के सबसे महंगे अनकैप्ड खिलाड़ी? 14.20 करोड़ रुपये में CSK को मिला नया रविंद्र जडेजा?कौन हैं प्रशांत वीर, जो बने IPL इतिहास के सबसे महंगे अनकैप्ड खिलाड़ी? 14.20 करोड़ रुपये में CSK को मिला नया रविंद्र जडेजा?सीएसके की टीम ने युवा अनकैप्ड खिलाड़ी प्रशांत वीर को 14.20 करोड़ रुपये में खरीदा है। इस खिलाड़ी ने नीलामी में रिकॉर्ड बनाया है।
Read more »

IPL 2026: अमेठी के प्रशांत वीर 14.20 करोड़ में बिके, IPL के सबसे महंगे अनकैप्ड खिलाड़ी बनेIPL 2026: अमेठी के प्रशांत वीर 14.20 करोड़ में बिके, IPL के सबसे महंगे अनकैप्ड खिलाड़ी बनेअमेठी के प्रशांत वीर को IPL 2026 की नीलामी में चेन्नई सुपर किंग्स ने 14.20 करोड़ रुपये में खरीदा, जो IPL इतिहास के सबसे महंगे अनकैप्ड खिलाड़ी बन गए। उनके गाँव और परिवार में जश्न का माहौल है।
Read more »



Render Time: 2026-04-01 22:04:29