Bhavnagar News: બગદાણાના સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાનો મામલો હવે ગરમાયો છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને આ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
માયાભાઈ આહીર ના પુત્ર જયરાજ આહિર ને પોલીસનું સમન્સ. નવનીત બાધલિયા પર હુમલાના કેસમાં પૂછપરછ માટે બોલાવ્યો. સાંજે પોલીસ કરશે જયરાજ આહીરને સવાલ જવાબ. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગ્રહોનો રાજકુમાર કરશે ગોચર, આ 3 રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગશે !છાતીના પાટિયા પાડી દે તેવી ગુજરાતીઓ માટે ભયંકર આગાહી! આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ21 જાન્યુઆરી 2026 રાશિફળ: કુંભ રાશિના લોકો આજે લાંબા સમય પછી આજે રાહત અને ખુશીનો અનુભવ કરશે, આજનું રાશિફળ બગદાણાના સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાનો મામલો હવે ગરમાયો છે.
માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિરને પોલીસનું સમન્સ... નવનીત બાધલિયા પર હુમલાના કેસમાં પૂછપરછ માટે બોલાવ્યો. સાંજે પોલીસ કરશે જયરાજ આહીરને સવાલ જવાબ.. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગ્રહોનો રાજકુમાર કરશે ગોચર, આ 3 રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગશે !છાતીના પાટિયા પાડી દે તેવી ગુજરાતીઓ માટે ભયંકર આગાહી! આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ21 જાન્યુઆરી 2026 રાશિફળ: કુંભ રાશિના લોકો આજે લાંબા સમય પછી આજે રાહત અને ખુશીનો અનુભવ કરશે, આજનું રાશિફળ બગદાણાના સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાનો મામલો હવે ગરમાયો છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને આ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, SIT એ જયરાજ આહીરને આજે એટલે કે 21મી જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યે રેન્જ ઓફિસ ખાતે હાજર થવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હુમલાનો ભોગ બનનાર નવનીત બાલધિયાએ આ હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપોને પગલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે.SIT આ કેસના મૂળ સુધી પહોંચવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. જયરાજ આહીરને બોલાવતા પહેલા SIT દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. સોમવારે ફરિયાદી નવનીત બાલધિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસની પ્રાથમિક તપાસમાં જોડાયેલાબે PI ને પણ SIT એ પૂછપરછ માટે બોલાવી તેમની વિગતો નોંધી છે.આ વિવાદની શરૂઆત એક નિવેદનથી થઈ હતી અને અંતે હિંસક હુમલામાં પરિણમી હતી. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહીરે યોગેશભાઈ સાગરને બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા. બગદાણાના સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને આ બાબતે સાચી માહિતી આપી હતી, જેના પગલે માયાભાઈએ સોશિયલ મીડિયા પર માફી પણ માંગી હતી. આ ઘટના બાદ ટૂંક સમયમાં, સાતથી આઠ અજાણ્યા શખ્સોએ કારમાં આવીને નવનીત બાલધિયાને રસ્તામાં આંતરી ગંભીર રીતે માર માર્યો હતો. હુમલાનો વીડિયો વાયરલ થતા અને નવનીત બાલધિયાએ હોસ્પિટલના બિછાનેથી નિવેદન આપતા આ હુમલો જયરાજ આહીરના ઈશારે થયો હોવાના આરોપો લાગ્યા હતા.અગાઉ આ મામલે મહુવાના ડી.વાય.એસપી રીમાબા ઝાલાએ સ્પષ્ટતા કરી હતી કે પ્રાથમિક તપાસમાં માયાભાઈ કે તેમના પુત્રની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, પીડિતના સતત આક્ષેપો અને મામલાની ગંભીરતા જોતા SIT હવે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આજે સાંજે જયરાજ આહીરની પૂછપરછમાં કયા નવા તથ્યો સામે આવે છે.Kinjal Patel કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતPalghar ocean boilingવિરાટ કોહલીને લાગ્યો મોટો ઝટકો, છીનવાયો નંબર-1નો તાજ, હવે આ ખેલાડી ટોપ પરPrayagraj"ટીકા નહીં, ટેકો આપો": ખોડલધામના આંગણેથી અનાર પટેલે પાટીદાર સમાજને આપ્યો એકતાનો મંત્Khodaldham Templehealthy foods
Maya Bhai Ahir Jayaraj Ahir Summons Jayaraj Ahir Latest News બગદાણા બબાલ માયાભાઈ આહીર જયરાજ આહીર સમન્સ જયરાજ આહિર લેટેસ્ટ ન્યૂઝ માયાભાઈ આહીર તાજા સમાચાર Maya Bhai Ahir Latest News Navneet Baldhiya News Update Bagdana Latest News નવનીત બાલધિયા ન્યૂઝ અપડેટ બગદાણા લેટેસ્ટ સનાચાર જયરાજ આહીરની પુછપરછ જયરાજ આહીર SIT ન્યૂઝ SITનું સમન્સ જયરાજ આહીરની પુછપરછ Jayaraj Ahir Interrogation Jayaraj Ahir SIT News SIT Summons Jayaraj Ahir Interrogation Bagdana Navneet Baldhiya Case બગદાણા નવનીત બાલધિયા કેસ SIT Investigation Jayraj Ahir Attack Allegations Gujarat News Maya Ahir Police Inquiry SIT તપાસ જયરાજ આહિર હુમલાના આરોપો ગુજરાત સમાચાર માયા આહિર પોલીસ તપાસ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ਲੁਧਿਆਣਾ ’ਚ CA ਦਫ਼ਤਰ ’ਤੇ SIT ਛਾਪੇ ਖ਼ਿਲਾਫ਼ ਚਾਰਟਰਡ ਅਕਾਊਂਟੈਂਟਾਂ ਦਾ ਰੋਸ ਪ੍ਰਦਰਸ਼ਨLudhiana CA protest News: ਪ੍ਰਦਰਸ਼ਨਕਾਰੀਆਂ ਨੇ ਹਿਮਾਂਸ਼ੂ ਜੈਨ (ਡਿਪਟੀ ਕਮਿਸ਼ਨਰ, ਲੁਧਿਆਣਾ) ਰਾਹੀਂ ਰਾਸ਼ਟਰਪਤੀ ਭਾਰਤ ਨੂੰ ਮੰਗ ਪੱਤਰ ਸੌਂਪਿਆ ਅਤੇ SIT ਵੱਲੋਂ ਜ਼ਬਤ ਕੀਤੇ ਲੈਪਟਾਪ, DVR ਅਤੇ ਹੋਰ ਦਸਤਾਵੇਜ਼ ਤੁਰੰਤ ਵਾਪਸ ਕਰਨ ਦੀ ਮੰਗ ਕੀਤੀ।
Read more »
માયાભાઈ આહીરના દીકરા પર ગાળિયો કસાશે? બગદાણા વિવાદમાં સેવકે SIT ને આપ્યા જયરાજ આહીર વિરુદ્ધ 15 પુરાવાMayabhai Ahir And Bagdana Controversy : બગદાણાના સેવક નવનીત બાલધિયાને રેન્જ આઇજીનું તેડું આવ્યું, SIT ની ટીમે સતત 3 કલાક સુધી પૂછપરછ કરી નિવેદન નોંધ્યું
Read more »
Patna NEET Gangrape Case Update: NEET छात्रा की मौत पर Congress ने उठाए SIT पर सवाल!Bihar News | Bihar News in Hindi | Patna NEET Gangrape Case Update | Bihar News in Hindi | Patna NEET Student Death | Crime News in Hindi | Crime News | Patna News | Bihar | Patna | Patna NEET Student Gangrape News | NEET Student Gangrape in Patna |
Read more »
युवराज की मौत के असली गुनहगार को तलाश रही SIT, सीएम योगी तक पहुंचेगी हर रिपोर्टग्रेटर नोएडा के सेक्टर-150 में गड्ढे में गिरने से सॉफ्टवेयर इंजीनियर युवराज की मौत मामले की जांच के लिए SIT नोएडा पहुंची. एडीजी भानु भास्कर के नेतृत्व में टीम ने अधिकारियों से पूछताछ की और मौके का निरीक्षण किया. जांच में दो घंटे तक मदद न मिल पाने के कारण तलाशे जा रहे हैं.
Read more »
नोएडा: इंजीनियर की मौत मामले में बिल्डर गिरफ्तार, डूबी कार निकली, SIT जांच जारीनोएडा के सेक्टर-150 में इंजीनियर युवराज मेहता की सीवर के पानी से भरे गड्ढे में डूबने से हुई मौत के मामले में मंगलवार को बड़ी कार्रवाई हुई। पुलिस ने बिल्डर अभय कुमार को गिरफ्तार किया, एसआईटी ने जांच शुरू की और एनडीआरएफ ने 91 घंटे बाद डूबी हुई कार को बरामद किया। मामले में लापरवाही बरतने वालों पर कार्रवाई की जाएगी।
Read more »
Sabarimala Gold Theft Case: ശബരിമല സ്വർണക്കൊള്ളക്കേസ്: സന്നിധാനത്ത് ഇന്നും SIT പരിശോധന തുടരുംശബരിമല സ്വർണ്ണക്കൊള്ള കേസുമായി ബന്ധപ്പെട്ട സന്നിധാനത്ത് ഇന്നും പ്രത്യേക അന്വേഷണ സംഘത്തിന്റെ പരിശോധന തുടരും. ഇന്നലെ സ്ട്രോങ്ങ് റൂമിൽ സൂക്ഷിച്ച ശ്രീകോവിലിന്റെ പഴയ വാതിൽ പാളികൾ പുറത്തെടുത്ത് പരിശോധിച്ചിരുന്നു
Read more »
