IND vs SA: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા T20 ઇન્ટરનેશનલ મેચમાં 7 વિકેટે કારમી હાર આપી છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવના નેતૃત્વવાળી ટીમે સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
ધર્મશાલામાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, સાઉથ આફ્રિકાને ત્રીજી T20માં હરાવી સિરીઝમાં મેળવી લીડટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા T20 ઇન્ટરનેશનલ મેચમાં 7 વિકેટે કારમી હાર આપી છે.
આ સાથે જ સૂર્યકુમાર યાદવના નેતૃત્વવાળી ટીમે સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.બુધ-શનિના કેન્દ્ર દ્રષ્ટિ યોગથી 5 રાશિના જાતકો થશે માલામાલ! 30 ડિસેમ્બરથી શરૂ થશે સુવર્ણ દિવસોગુજરાત પર ફરી આકાશી આફતનું સંકટ! ભરશિયાળે ઠંડી સાથે માવઠાની અંબાલાલ પટેલની આગાહીનવા અઠવાડિયામાં સૂર્ય અને શુક્ર બનાવશે શુક્રાદિત્ય યોગ, આ 4 રાશિઓ માટે રહેશે ગોલ્ડન સમય !ભારતે સાઉથ આફ્રિકાને 5 મેચોની T20 સિરીઝની ત્રીજા મેચમાં 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. કટકમાં ટીમ ઈન્ડિયાએ પહેલો મેચ જીત્યો હતો અને પછી ચંદીગઢમાં રમાયેલા બીજા મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ચોથી મેચ 17 ડિસેમ્બરે લખનઉમાં રમાશે. ટીમ ઈન્ડિયા લખનઉમાં સિરીઝ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે.ધર્મશાલામાં પહેલા ભારતીય બોલરોએ કહેર મચાવ્યો. આફ્રિકન ઇનિંગ્સ 20 ઓવરમાં 117 રન પર જ સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ 15.5 ઓવરમાં 3 વિકેટ પર 120 રન બનાવીને મેચ જીતી લીધી. ભારતીય ઓપનર્સ અભિષેક શર્મા અને શુભમન ગિલએ જોરદાર શરૂઆત કરી. બન્નેએ 5.2 ઓવરમાં જ 60 રનની પાર્ટનરશિપ કરી. અભિષેક 18 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો. અભિષેકે ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા.અભિષેકના આઉટ થયા બાદ શુભમન ગિલ અને તિલક વર્માએ બીજી વિકેટ માટે 38 બોલમાં 32 રનની પાર્ટનરશિપ કરી. શુભમન ગિલે 28 બોલમાં માત્ર 28 રન જ બનાવી શક્યો. ગિલ ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં રન બનાવવા માટે તરસતો રહ્યો અને આખરે પોતાની વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો. સૂર્યા મેચને ફિનિશ કરી શક્યો નહીં. તિલક વર્મા 34 બોલમાં 26 અને શિવમ દુબે 4 બોલમાં 10 રન બનાવીને અણનમ રહ્યા.ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમ ઇનિંગ્સના અંતિમ બોલ પર માત્ર 117ના સ્કોર પર સમેટાઈ ગઈ. આ ટીમે ચોથા બોલ પર જ રીઝા હેન્ડ્રિક્સના રૂપમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. બીજી ઓવરમાં જ ટીમને ક્વિન્ટન ડિકોકના રૂપમાં મોટો ઝટકો લાગ્યો. ચોથી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસ 2 રન બનાવી આઉટ થયો. મહેમાન ટીમ 3.1 ઓવરમાં 7ના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી.ત્યારબાદ, ટ્રિસ્ટન સ્ટબ્સે કેપ્ટન એડન માર્કરામ સાથે મળીને ચોથી વિકેટ માટે 23 રન ઉમેરીને ટીમનો સ્કોર 30 સુધી પહોંચાડ્યો, પરંતુ સ્ટબ્સે 9 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી. 44 રન પર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાને રિકવર કરવામાં મુશ્કેલી પડી. જો કે, કેપ્ટન માર્કરમ બીજા છેડે સંભાળ્યો. માર્કરમ 46 બોલમાં 61 રન બનાવ્યા, જેમાં બે છગ્ગા અને છ ચોગ્ગા સામેલ છે. ડોનોવન ફરેરાએ પણ 20 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી, જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.ધર્મશાલામાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, સાઉથ આફ્રિકાને હરાવી સિરીઝમાં મેળવી લીડઆ છે રેલવેની અનોખી સર્વિસ! એક જ ટિકિટ પર ફરી શકો છો આખો દેશ, આ રીતે કરો બુકSharmila Kasala8th Pay CommissionSardar Vallabhbhai Global UniversityINDU19 vs PAKU19પંકજ ચૌધરી બાદ હવે નીતિન નબીન, ભાજપનું ફરી 'સરપ્રાઇઝ ફેક્ટર',શું છે આ નિર્ણયનો અર્થ?
Ind Vs Sa Dharmshala Ind Vs Sa 3T20i Hardik Pandya Kuldeep Yadav Varun Chakaravarthy IND Vs SA Arshdeep Singh Abhishek Sharma
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IND vs SA 3rd T20: இந்தியாவின் பிளேயிங் 11 இதுதான்.. சுப்மன் கில் நீக்கம்.. CSK வீரருக்கு வாய்ப்பு?IND vs SA 3rd T20: 3வது டி20 போட்டிக்கான இந்திய அணியின் கணிக்கப்பட்ட பிளேயிங் XI இங்கே.
Read more »
T20 World Cup 2026 से पहले हुई पाकिस्तान की 'गजब बेइज्जती', PCB ने जताई नाराजगीटी20 विश्व कप 2026 की शुरुआत 7 फरवरी से होगी। 20 टीमों के बीच होने वाले इस टूर्नामेंट का फाइनल मुकाबला 8 मार्च को होगा। विश्व कप से पहले पाकिस्तान टीम की 'गजब बेइज्जती' हो गई है। ऐसे में पाकिस्तान क्रिकेट बोर्ड PCB ने नाराजगी जताई है।
Read more »
IND vs SA : જો ભારતે ધર્મશાલામાં આટલા રન બનાવ્યા તો જીત પાક્કી ! સિરીઝમાં 2-1ની મળશે લીડIND vs SA 3rd T20 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે સાંજે 7:00 વાગ્યે રમાશે. પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે.
Read more »
ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો વિલન સાબિત થયો આ ક્રિકેટર, ત્રીજી T20માંથી થશે બહાર !IND vs SA 3rd T20 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો ત્રીજો મુકાબલો આજે ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે સાંજે 7:00 વાગ્યે રમાશે. પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે.
Read more »
T20 ಪಂದ್ಯ ಗೆಲ್ಲಲು ಟೀಮ್ ಇಂಡಿಯಾ ಬಿಗ್ ಪ್ಲಾನ್.. ಸೂರ್ಯ ಪಡೆಗೆ ಚಳಿಯಲ್ಲಿ ಮ್ಯಾಚ್ ಗೆಲ್ಲೋ ಚಾಲೆಂಜ್..!ಕಳೆದ ಎರಡು ಪಂದ್ಯಗಳಲ್ಲಿ ಅವಕಾಶ ವಂಚಿತರಾಗಿದ್ದ ವಿಕೆಟ್ ಕೀಪರ್ ಸಂಜು ಸ್ಯಾಮ್ಸನ್ಗೆ ಈ ಪಂದ್ಯದಲ್ಲಾದರೂ ಸ್ಥಾನ ಸಿಗುತ್ತಾ ಎನ್ನುವುದು ದೊಡ್ಡ ಪ್ರಶ್ನೆ ಆಗಿದೆ.
Read more »
IND vs SA 3rd T20 Live Score: धर्मशाला में भारत का रिकॉर्ड कैसा है?India vs South Africa 3rd T20 Live Score (भारत बनाम दक्षिण अफ्रीका मैच का लाइव स्कोर): भारत और साउथ अफ्रीका के बीच 5 मैचों की टी20 सीरीज का तीसरा मुकाबला आज धर्मशाला के हिमाचल प्रदेश क्रिकेट ऐसोसिएशन स्टेडियम में खेला जा रहा है।
Read more »
