Ride Accident : જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં દુર્ઘટના સર્જાય, રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળામાં બની ઘટના, ચાલુ બ્રેક ડાન્સમાં રાઈડ્સ તૂટી પડતા ઘટના બની
Ride Accident : જેતપુર માં દીપાવલી ફનફેર મેળામાં દુર્ઘટના સર્જાય, રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળામાં બની ઘટના, ચાલુ બ્રેક ડાન્સમાં રાઈડ્સ તૂટી પડતા ઘટના બનીદૈનિક રાશિફળ 25 ઓક્ટોબર: સામાજિક કાર્ય કરવાથી સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, રોજગાર ક્ષેત્રે નવી તકો મળશે, આજનું રાશિફળગુજરાત પર માવઠાનું મહાસંકટ! આગામી 72 કલાક આ જિલ્લામાં કમોસમી વરસાદ મચાવશે તબાહી, અંબાલાલ-હવામાન વિભાગની આગાહીજો પૃથ્વી સાથે મંગળ ગ્રહ ટકરાય તો શું થશે ? AI એ ફોટોથી બતાવ્યું એક ભયાનક દ્રશ્ય, જે જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે ! ગુજરાતના વધુ એક મેળામાં રાઈડ તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી.
જેતપુરના દીપાવલી ફનફેર મેળામાં ચાલુ રાઈડ તૂટી ગઈ હતી. જેમાં બેસેલું દંપતી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું છે. જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. રોટરી ક્લબ દ્વારા દિવાળી માટે આયોજિત ફનફેર મેળાની ઘટના સામે આવી છે. બ્રેક ડાન્સ નામની રાઈડ ચાલુ હતી ત્યારે જ તૂટી ગઈ હતી. જેથી બ્રેક ડાન્સ નામની રાઈડ્સમાં સવાર દંપતીને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનામાં ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતી ઈજાગ્રસ્ત થયા છે.રાઈડમાં સવાર દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બંનેને પહેલા સારવાર માટે જેતપુર સિવિલ ખસેડાયા હતા, જે બાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ ફનફેરના આયોજકો સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા. હાલ જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં રાઈડ્સ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના જેતપુરમાં બનેલી રાઈડ તૂટવાની ઘટનાએ નવસારીના બિલિમોરાની ઘટનાની યાદ અપાવી છે. 17 ઓગસ્ટે બિલિમોરામાં આયોજિત મેળામાં રાઈડ તૂટતા બાળકો સહિત પાંચ લોકોને ઈજા થઈ હતી. બિલિમોરામાં સોમનાથ મહાદેવના મેળાનું આયોજન થયું હતું. જેમાં 50 ફૂટ ઉંચા ટાવર સમાન લોખંડના પીલર પર ઉપર નીચે થતી એડવેન્ચર રાઈડ જે ટાવર રાઈડ તરીકે પણ ઓળખાય છે, જે ઉપર ગયા બાદ નીચે ઉતરતા રાઈડમાં ખામી સર્જાય અને અચાનક તેનો કેબલ તૂટી જતા સ્પીડમાં નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી. આવી જ ઘટના જેતપુરમાં બ્રેક ડાન્સ રાઈડ તૂટી જતા બની છે અને સાથે રાઈડ કેટલી સલામત છે તે સવાલ પણ ઉઠી રહ્યો છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીદિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છહવે 'મોંથા' વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે જોખમ, એક સાથે બે સિસ્ટમ સક્રિયઅમેરિકામાં 100000 શીખ ડ્રાઈવરો પર મંડરાયું સંકટ! ટ્રમ્પના નવા નિયમ લાવશે નવી આફત'ઓલ ઈઝ નોટ વેલ ઈન UN', વિદેશ મંત્રી જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં કેમ કહી આટલી મોટી વાતNHAIAsia Cup 2025luckiest zodiac signs of 2026 golden period is coming into their lives and every dream will come true astrology
Jetpur Ride Broken Accident Ride Tragedy Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ રાજકોટ સમાચાર જેતપુર રાઈડ તૂટી મોટી દુર્ઘટના
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
UP Accident: उत्तर प्रदेश में चलती बस पर गिरा पेड़, पांच लोगों की मौत; वीडियो बना रहे लोगों को महिला ने डांटाUP Accident: उत्तर प्रदेश में चलती बस पर गिरा पेड़, पांच लोगों की मौत; वीडियो बना रहे लोगों को महिला ने डांटा Roadways bus in Barabanki UP Accident news in hindi राज्य
Read more »
UP Accident News: मैनपुरी में हुआ बड़ा सड़क हादसा, अनियंत्रित होकर पलटी बस, 30 घायलUP Accident News: मैनपुरी में हुआ बड़ा सड़क हादसा, अनियंत्रित होकर पलटी बस, 30 घायल Road accident in Mainpuri of Uttar Pradesh UP Accident News उत्तर प्रदेश | राज्य
Read more »
Pakistan Train Accident: पाकिस्तान में डिरेल हुई ट्रेन के पांच डिब्बे, एक व्यक्ति की मौत, 20 से अधिक घायलPakistan Train Accident: पाकिस्तान में डिरेल हुई ट्रेन के पांच डिब्बे, एक व्यक्ति की मौत, 20 से अधिक घायल Pakistan Train Accident today in Punjab One killed and 20 Passengers injured विदेश
Read more »
Train Accident: मध्यप्रदेश के खंडवा में टला बड़ा हादसा, ऐसे बच पाए लोगTrain Accident: मध्यप्रदेश के खंडवा में टला बड़ा हादसा, ऐसे बच पाए लोग Train Accident News Keyman Spots broken track in Khandwa Madhya Pradesh
Read more »
Patna Road Accident: पटना में दर्दनाक सड़क हादसा, ट्रक-टेंपो की टक्कर में 10 लोगों की मौतPatna Road Accident: Tragic road accident in Patna, eight people died in truck-tempo collision Patna Road Accident: पटना में दर्दनाक सड़क हादसा, ट्रक-टेंपो की टक्कर में 10 लोगों की मौत
Read more »
Train Accident: असम में मिला टूटा हुआ रेलवे ट्रैक, बड़ा हादसा टला, साजिश की आशंकाTrain Accident: असम में मिला टूटा हुआ रेलवे ट्रैक, बड़ा हादसा टला, साजिश की आशंका Assam Train Accident Conspiracy to blast railway Track देश
Read more »
