Latest Gold Rate: 17 ઓક્ટોબરે 129584 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચનારું ગોલ્ડ હવે ઘટાડાનો રેકોર્ડ બનાવી રહ્યું છે. છેલ્લા ત્રણથી ચાર કારોબારી સત્રમાં જ તેમાં લગભગ 10000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો કડાકો જોવા મળ્યો. દિવાળીનો તહેવાર શરૂ થતા જ એકાએક સોનાના ભાવ ધડાધડ ઘટવા લાગ્યા.
Gold Rate Crash: તેજીનો પરપોટો ફૂટી ગયો? ધડાધડ ઘટવા લાગ્યા સોનાના ભાવ, ગણતરીના કલાકોમાં આટલું સસ્તું થયું સોનું Latest Gold Rate : 17 ઓક્ટોબરે 129584 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચનારું ગોલ્ડ હવે ઘટાડાનો રેકોર્ડ બનાવી રહ્યું છે.
છેલ્લા ત્રણથી ચાર કારોબારી સત્રમાં જ તેમાં લગભગ 10000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો કડાકો જોવા મળ્યો. દિવાળીનો તહેવાર શરૂ થતા જ એકાએક સોનાના ભાવ ધડાધડ ઘટવા લાગ્યા. આખરે એવું તે શું થયું કે ભાવ ગગડવા લાગ્યા? ભાવ કેટલે પહોંચ્યો...સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું છે...ખાસ વાંચો આ અહેવાલ. દૈનિક રાશિફળ 25 ઓક્ટોબર: સામાજિક કાર્ય કરવાથી સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, રોજગાર ક્ષેત્રે નવી તકો મળશે, આજનું રાશિફળગુજરાત પર માવઠાનું મહાસંકટ! આગામી 72 કલાક આ જિલ્લામાં કમોસમી વરસાદ મચાવશે તબાહી, અંબાલાલ-હવામાન વિભાગની આગાહીજો પૃથ્વી સાથે મંગળ ગ્રહ ટકરાય તો શું થશે ? AI એ ફોટોથી બતાવ્યું એક ભયાનક દ્રશ્ય, જે જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે ! દિવાળી પહેલા તેજીના રેકોર્ડ બનાવનારા સોના અને ચાંદી હવે સતત ગગડી રહ્યા છે. જો કે ધનતેરસના દિવસથી શરૂ થયેલો કડાકાનો માહોલ હજુ પણ ચાલુ છે. ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. તેની અસર એ થઈ કે 24 કેરેટવાળા સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1.22 લાખ આસપાસ થઈ ગયા. એ જ રીતે ચાંદીનો ભાવ પણ 1.50 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ નીચે જતો રહ્યો.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,21,518 રૂપિયા થઈ ગયો છે. તે અગાઉ સોનાનો ભાવ 1,23,354 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આમ સોનાના ભાવમાં 1,836 રૂપિયાનો ઘટાડો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ પણ ઘટીને 1,11,310 રૂપિયા થઈ ગયો. તે પહેલા 1,12,992 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જ્યારે 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ પણ ઘટીને 91,139 રૂપિયા થઈ ગયો જે પહેલા 92,516 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.IBJA મુજબ ચાંદીનો ભાવ 4,417 રૂપિયા ઘટીને 1,47,033 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. જે અગાઉ 1,51,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. હાજર સાથે વાયદા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના 5 ડિસેમ્બર 2025ના કોન્ટ્રાક્ટ ભાવ 1.41 ટકા ઘટીને 1,22,356 રૂપિયા થઈ ગયા. જ્યારે ચાંદીનો ભાવ 5 ડિસેમ્બર 2025ના કોન્ટ્રાક્ટ ભાવમાં 1.42 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 1,46,410 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યા.ઈન્ટરનેશનલ માર્કેટમાં કોમેક્સ ઉપર પણ સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં 1.33 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને તે 4090 ડોલર પ્રતિ ઔંસ પર હતું. ચાંદી 1.58 ટકાના ઘટાડા સાથે 47.89 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળી હતી. એલકેપી સિક્યુરિટીઝના જતિન ત્રિવેદીએ કહ્યું કે સોનાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે અને હાઈ લેવલથી પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. આ અઠવાડિયે ભાવમાં 3.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકી સરકારના શટડાઉન અને ટ્રેડ વાર્તાના કારણે સેન્ટીમેન્ટ સતર્ક બની રહ્યા છે. આવનારા સમયમાં સોનાના ભાવ 1,18,000 રૂપિયાથી 1,25,500 રૂપિયાની રેન્જમાં રહી શકે છે.IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિRajkotહવે 'મોંથા' વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે જોખમ, એક સાથે બે સિસ્ટમ સક્રિયઅમેરિકામાં 100000 શીખ ડ્રાઈવરો પર મંડરાયું સંકટ! ટ્રમ્પના નવા નિયમ લાવશે નવી આફત'ઓલ ઈઝ નોટ વેલ ઈન UN', વિદેશ મંત્રી જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં કેમ કહી આટલી મોટી વાતNHAIAsia Cup 2025
Gold Price Today Gold Rate Gold Price Gold Gold Rate In Ahmedabad Today Gold Price In Ahmedabad Today Gold Rate In Gujarat Today Gold Price In Gujarat Today 22 Carat Gold Rate Today 24 Carat Gold Rate Today 18 Carat Gold Rate Today Gold Rate Per Gram Gold Rate Per Tola Gold Rate Chart Gold Rate History Gold Rate Forecast Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
पटना में कीमत धड़ाम, चांदी 6000 तो सोना 2200 रुपये सस्ताGold-Silver Rate: पटना में कीमत धड़ाम, चांदी 6000 तो सोना 2200 रुपये सस्ता... जानें 22-24 कैरेट गोल्ड का भाव
Read more »
Gold-Silver Rate Today: सोना-चांदी की कीमतों में उतार-चढ़ाव जारी, जानें ताजा रेटभारत में सोना और चांदी की कीमतों में लगातार उतार-चढ़ाव जारी है. शुक्रवार सुबह 24 कैरेट सोना 1,23,354 रुपये प्रति 10 ग्राम और चांदी 1,51,450 रुपये प्रति किलोग्राम पर रिकॉर्ड की गई.
Read more »
Gold Price Today: অবিশ্বাস্য হলেও সত্যি! কমল সোনার দাম, কমল রুপোরও! কতদিন কম থাকবে কেউ জানে না, এখনই দৌড়ন দোকানে...Gold price falls Gold Price Today rupees 10 to 125070 silver down 100 trades at 159900 precious metal price
Read more »
सोने की तेजी थमी, ₹9,356 सस्ता हुआ, क्या अब बैक गियर लगाएगा गोल्ड?Gold Price : सोने की तेजी थमी, ₹9,356 सस्ता हुआ, क्या अब बैक गियर लगाएगा गोल्ड?
Read more »
Gold Price Today: सस्ता हुआ सोना और चांदी, जानें आपके शहर में क्या है दोनों धातुओं के रेटGold and silver become cheaper, know the rates of both metals in your city Gold Price Today: सस्ता हुआ सोना और चांदी, जानें आपके शहर में क्या है दोनों धातुओं के रेट
Read more »
Sabarimala Gold Theft Case: ഉണ്ണികൃഷ്ണൻ പോറ്റി വിറ്റ ശബരിമലയിലെ സ്വർണം കണ്ടെത്തിSabarimala Gold Robbery Case: ഇത് മാത്രമല്ല ഉണ്ണികൃഷ്ണൻ പോറ്റിയുടെ വീട്ടിൽ നിന്ന് സ്വർണ്ണനാണയങ്ങളും കണ്ടെത്തിയിട്ടുണ്ട്.
Read more »
