કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગુજરાતને ક્યાં કેટલી સહાય ચૂકવાઈ? જીતુ વાઘાણીએ કર્યો ખુલાસો!

Gujarat News

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગુજરાતને ક્યાં કેટલી સહાય ચૂકવાઈ? જીતુ વાઘાણીએ કર્યો ખુલાસો!
GandhinagarGujarat AffectedUnseasonal Rains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 139 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

Gandhinagar News: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી.

કમોસમી વરસાદ થી અસરગ્રસ્ત જિલ્લા ઓના કુલ ૧૭.૯૨ લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. ૫,૩૩૦ કરોડથી વધુ સહાય ચૂકવાઈ. અત્યાર સુધીમાં ૨૩.૧૮ લાખ ખેડૂતોને સહાય આપવા માટે કુલ રૂ. ૬૮૯૦.૯૮ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરાયા.

રાજ્યના કુલ ૪.૭૫ લાખ ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં રૂ. ૭,૫૩૭ કરોડના મૂલ્યની ૧૦.૪૯ લાખ મે.ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાઈ. ખરીદી સામે આજ દિન સુધીમાં કુલ ૨.૧૮ લાખ ખેડૂતોને રૂ. ૩,૪૬૮ કરોડની સહાય ચૂકવણી કરાઈ2026નો પહેલો શક્તિશાળી પંચગ્રહી યોગ કરશે કમાલ, આ રાશિઓને મળશે કારકિર્દી, સંપત્તિ, સંબંધોમાં સફળતા !Samsaptak Rajyog 2025Budhaditya Yog વર્ષના અંતમાં બની રહેલ બુધાદિત્ય યોગથી આ 3 રાશિઓના ખુલશે કિસ્મતના દ્વાર, નવા વર્ષની શરૂઆત રહેશ શાનદાર! ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા.આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૨૩.૧૮ ખેડૂતોના કુલ રૂ. ૬૮૯૦.૯૮ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ ૧૭.૯૨ લાખ ખેડૂતોને કુલ રૂ. ૫૩૩૦.૪૩ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતોને સહાયરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં રૂ. 11 હજાર કરોડથી વધુ મૂલ્ય બે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા. જે અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ ૩૦.૭૧ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. જેમાં આજદિન સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરી કુલ ૨૬.૬૦ લાખથી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.વધુમાં પ્રવક્તા મંત્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે, ચાલુ વર્ષે ટેકાના ભાવે વેચાણ માટે થયેલી નોંધણીમાં ગત વર્ષ કરતાં અઢી ગણો વધારો જોવા મળ્યો છે. મગફળીની ખરીદી માટે રાજ્યના ૧૧૪ તાલુકામાં આશરે ૩૧૭ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જે કેન્દ્રો મારફત અત્યાર સુધીમાં કુલ ૪.૭૫ લાખ ખેડૂતો પાસેથી રૂ. ૭,૫૩૭ કરોડના મૂલ્યની કુલ ૧૦.૪૯ લાખ મે. ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જેની સામે આજદિન સુધીમાં ૨.૧૮ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૩,૪૬૮ કરોડની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીકિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરgujaratબુકિંગ શરૂ થતાં જ આ કાર લેવા તૂટી પડ્યા ગ્રાહકો, 24 કલાકમાં 70000 યુનિટ રિઝર્વહવે મુસ્લિમ વકફોએ પણ ચૂકવવી પડશે કોર્ટ ફી: નામદાર ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદોgujaratદિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને 75 લાખમાં કેમ ખરીદ્યો ? ટીમના માલિકે કર્યો ખુલાસોRBI ગવર્નરની જાહેરાત સાંભળીને દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન; વ્યાજ દરને લઈ કહીં આ વાતIND vs SA : આજે લખનૌમાં ભારત vs દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20... કોણ મારશે બાજી ?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gandhinagar Gujarat Affected Unseasonal Rains Jitu Vaghani કમોસમી વરસાદ અસરગ્રસ્ત જિલ્લા ખેડૂતોને સહાય સોયાબીનની ખરીદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ગુજરાતમાં આ પ્રોજેક્ટથી 25 હજાર નવી નોકરીઓનું થશે સર્જન! ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા વધુ એક પહેલગુજરાતમાં આ પ્રોજેક્ટથી 25 હજાર નવી નોકરીઓનું થશે સર્જન! ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા વધુ એક પહેલGandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (APM ટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે MoU સંપન્ન.
Read more »

ધારાસભ્ય કુંવરજી હળપતિના નામે બે શખ્સો કળા કરી ગયા! પૂર્વમંત્રીએ ખુલાસો કરતા ખળભળાટધારાસભ્ય કુંવરજી હળપતિના નામે બે શખ્સો કળા કરી ગયા! પૂર્વમંત્રીએ ખુલાસો કરતા ખળભળાટGandhinagar News: માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામે દિવાળીના પાવન પર્વ દરમિયાન બે અજાણ્યા શખ્સો ઉઘરાણું (પૈસાની માંગણી) કરી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Read more »

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: વિડીયો કોન્ફરન્સથી મહેસાણાના કાર્યક્રમમાં જોડાશે!કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: વિડીયો કોન્ફરન્સથી મહેસાણાના કાર્યક્રમમાં જોડાશે!Gandhinagar News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનો એક દિવસનો ગુજરાત પ્રવાસ રદ કરી દીધો છે.
Read more »

આપણા કાર્યક્રમનું સ્થળ બદલો..., ફરી એકવાર જોવા મળ્યો ભૂપેન્દ્ર દાદાનો માનવીય અભિગમઆપણા કાર્યક્રમનું સ્થળ બદલો..., ફરી એકવાર જોવા મળ્યો ભૂપેન્દ્ર દાદાનો માનવીય અભિગમGandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે.
Read more »

ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીને લઈને એક ક્રાંતિકારી નિર્ણય, ચા-પાણીની પ્રથા બંધગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીને લઈને એક ક્રાંતિકારી નિર્ણય, ચા-પાણીની પ્રથા બંધGandhinagar News: ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે.
Read more »

Gandhinagar News: પાટીદાર અગ્રણીઓના આકરા તેવર, ગુજરાત સરકાર સાથે કરી તાબડતોડ બેઠકGandhinagar News: પાટીદાર અગ્રણીઓના આકરા તેવર, ગુજરાત સરકાર સાથે કરી તાબડતોડ બેઠકGandhinagar News: પાટીદાર સમાજના યુવા આગેવાનો, જેમાં દિનેશ બાંભણિયા, SPG પ્રવક્તા પૂર્વીન પટેલ અને વરુણ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે, તેઓ આજે સચિવાલય ખાતે નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને મળ્યા હતા.
Read more »



Render Time: 2026-04-01 21:44:38