ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીને લઈને એક ક્રાંતિકારી નિર્ણય, ચા-પાણીની પ્રથા બંધ

Property Registration News

ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીને લઈને એક ક્રાંતિકારી નિર્ણય, ચા-પાણીની પ્રથા બંધ
PropertyLand RegistrationLand New Rules
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 169 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 235%
  • Publisher: 63%

Gandhinagar News: ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે.

ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીને લઈને એક ક્રાંતિકારી નિર્ણય, 'ચા-પાણી'ની પ્રથા બંધદસ્તાવેજ નોંધણી માટે “ મિલકત નું આયુષ્ય' નક્કી કરવા તલાટીનો દાખલો ચાલશે નહી. જી હા.બિન પિયતની જમીનમાં પણ તલાટીનું પ્રમાણપત્ર ધ્યાન ન લેવા સબ પ્રમાણિત કરવા રજિસ્ટ્રારોને આદેશ.

ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીને લઈને એક ક્રાંતિકારી નિર્ણય, 'ચા-પાણી'ની પ્રથા બંધદસ્તાવેજ નોંધણી માટે “મિલકતનું આયુષ્ય' નક્કી કરવા તલાટીનો દાખલો ચાલશે નહી. જી હા...બિન પિયતની જમીનમાં પણ તલાટીનું પ્રમાણપત્ર ધ્યાન ન લેવા સબ પ્રમાણિત કરવા રજિસ્ટ્રારોને આદેશ. નોંધણી અર્થે રજૂ થતા વેચાણ દસ્તાવેજોમાં મિલકતની બજાર કિંમત નક્કી કરવા કેટલાક સબ રજિસ્ટ્રારો તલાટીના દાખલાનો આધાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય! વાવાઝોડાના કારણે ગુજરાતનું વાતાવરણ ભયાનક રીતે પલટાશે! ચોંકાવનારી આગાહીદૈનિક રાશિફળ 25 નવેમ્બર: આજે વૃષભ રાશિમાં શુભ યોગ સર્જાયો છે, કાર્યક્ષેત્રમાં વિશેષ લાભ મળી શકે છે, વાંચો આજનું રાશિફળફરી વાવાઝોડાનો ખતરો! ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો, અંબાલાલની ચોંકાવનારી આગાહીસૂર્ય અને ચંદ્રનો વૈધૃતિ યોગ આ 5 રાશિને આપશે અપાર સમૃદ્ધિ, અચાનક મોટા ધનલાભથી પલટાશે કિસ્મત! ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી, દસ્તાવેજની નોંધણી માટે 'મિલકતનું આયુષ્ય' નક્કી કરવા તેમજ ખેતીની જમીનને 'બિન પિયત' ગણવા માટે તલાટી-કમ-મંત્રી દ્વારા આપવામાં આવતા દાખલા કે પ્રમાણપત્રનો આધાર લેવામાં આવશે નહીં.ભ્રષ્ટાચારને પોષતી પ્રથા પર પ્રતિબંધ નોંધણી કચેરીના ધ્યાનમાં આવ્યું હતું કે રાજ્યના કેટલાક સબ-રજિસ્ટ્રારો વેચાણ દસ્તાવેજોમાં મિલકતની બજાર કિંમત નક્કી કરવા માટે તલાટીના દાખલાનો ઉપયોગ કરી રહ્યા હતા. આ પ્રથા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મિલકતની બજાર કિંમત ઓછી આંકવાનો અને પરિણામે વેચાણ લેનાર પક્ષ દ્વારા ભરવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઘટાડવાનો હતો. આનાથી રાજ્ય સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન થતું હતું અને ભ્રષ્ટાચારને પોષણ મળતું હતું, જેને સામાન્ય ભાષામાં 'ચા-પાણી'ની પ્રથા તરીકે ઓળખવામાં આવતું હતું.આવા અનેક કિસ્સાઓ ધ્યાને આવતા, નાયબ નોંધણી સર નિરીક્ષક એસ.આર. તાબિયારની સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ સબ-રજિસ્ટ્રારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જેમાં કોઈ પણ બાબતે તલાટીના દાખલાને આધારે દસ્તાવેજ નોંધણી કરવાની રહેશે નહીં. સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવા માટે આવા દાખલાનો આધાર ન લેતા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ ના ભાવમાં ફેરફાર કરવા અંગે રાજ્યના મહેસૂલ વિભાગે 13મી એપ્રિલ 2023ના ઠરાવમાં જે માર્ગદર્શન આપ્યું છે, તેનો જ ઉપયોગ કરવો. 13મી એપ્રિલ 2023ના ઠરાવમાં મિલકતના ઘસારા અંગેની આખી પ્રક્રિયા કોષ્ટક ના આધારે વર્ણવવામાં આવી છે. હવેથી, મિલકતનું બજાર મૂલ્ય ઓછું આંકવા માટે તલાટીના દાખલા રજૂ કરીને સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઓછી ભરવાનો પ્રયાસ હવે સફળ થશે નહીં.આ નિયંત્રણ માત્ર મિલકતોના આયુષ્ય પૂરતું જ મર્યાદિત નથી. ખેતીની જમીન બિન પિયત ની હોય અને અન્ય કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં પણ અગાઉ તલાટીના પ્રમાણપત્રને આધારે જમીનને બિન પિયત ગણીને તેની સ્ટેમ્પ ડ્યૂટી નક્કી થતી હતી. હવે આ પ્રેક્ટિસ ઉપર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ નવા આદેશથી વેચાણ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને સરકારી આવક માં વધારો થશે, જ્યારે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની શક્યતાઓ પર મોટો અંકુશ મૂકાશે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીકિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરTRAI એ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર, મોબાઇલ યુઝર્સ માટે એડવાઇઝરી કરી જાહેરayodhya newsSmriti Mandhanaસાવધાન! 65 KMની ઝડપથી આવી રહ્યું છે વાવાઝોડું, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટInterest Subsidyઅફઘાનિસ્તાનની મોટી ઓફર, બંધ થયેલી માઈનિંગ સાઈટ્સને ફરી શરૂ કરવા માટે ભારતને આપી ઓફર

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Property Land Registration Land New Rules Document Purchase Document Registration Imprisonment Gujarat News Gujarati News Ahmedabad News મિલકતની નોંધણી મિલકતનો નોંધણી દસ્તાવેજ મિલકત સરકારી નિયમો ગુજરાત સરકારના નિયમો અમદાવાદ ન્યૂઝ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Indian Stamp Act Registration Act 1908 Immovable Property Registration Charges Sale Deed Circle Rates Aadhar Card Driving License Ration Card Land Registry Rule Land Or House Registry Why Mutation Is Important Property Mutation Land Registry Title Deeds Land Registry Portal Does Property Become Yours After Registry Property Registration Property Registry Dakhil Kharij Mutation Of Property

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાનો ફરી ડંડો ફર્યો! ગેરરિતી કરતી આ હોસ્પિટલો વિરુદ્ધ મોટી કાર્યવાહીગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાનો ફરી ડંડો ફર્યો! ગેરરિતી કરતી આ હોસ્પિટલો વિરુદ્ધ મોટી કાર્યવાહીGandhinagar News: પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી. કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઇ.
Read more »

ગાંધીનગર : બે દિવસથી ગુમ 10 વર્ષની બાળકીની લાશ મળી, બાજુના ઘરમાં પ્લાસ્ટિકના કોથળામાં બાંધેલી હતીગાંધીનગર : બે દિવસથી ગુમ 10 વર્ષની બાળકીની લાશ મળી, બાજુના ઘરમાં પ્લાસ્ટિકના કોથળામાં બાંધેલી હતીGandhinagar Crime News : ગાંધીનગરના રાયપુરમાં ગુમ થયેલી 10 વર્ષની બાળકીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી, ગત બુધવારથી ગુમ થયેલી બાળકીની હત્યાથી ચકચાર, પ્રાથમિક તપાસમાં નજીકના જ વ્યક્તિએ હત્યા કરી હોવાની શંકા
Read more »

ગાંધીનગરના કાવાદાવા : પાટીલે છેલ્લી ઘડીએ આયોજન કરી કોની સાથેનો હિસાબ બરાબર કરી લીધો?ગાંધીનગરના કાવાદાવા : પાટીલે છેલ્લી ઘડીએ આયોજન કરી કોની સાથેનો હિસાબ બરાબર કરી લીધો?Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Read more »

ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ગાંધીનગરથી છૂટ્યા આ 39 મામલતદારોની બદલીના આદેશ!ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ગાંધીનગરથી છૂટ્યા આ 39 મામલતદારોની બદલીના આદેશ!Gandhinagar News: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા 39 મામલતદાર, વર્ગ-2 સંવર્ગના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
Read more »

આપણા કાર્યક્રમનું સ્થળ બદલો..., ફરી એકવાર જોવા મળ્યો ભૂપેન્દ્ર દાદાનો માનવીય અભિગમઆપણા કાર્યક્રમનું સ્થળ બદલો..., ફરી એકવાર જોવા મળ્યો ભૂપેન્દ્ર દાદાનો માનવીય અભિગમGandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે.
Read more »

ગાંધીનગરના કાવાદાવા : મુખ્યમંત્રીના ફોનનું પણ રેકોર્ડિંગ થયું? સિનિયર IAS અધિકારીના દિલ્હીમાં આંટાફેરાગાંધીનગરના કાવાદાવા : મુખ્યમંત્રીના ફોનનું પણ રેકોર્ડિંગ થયું? સિનિયર IAS અધિકારીના દિલ્હીમાં આંટાફેરાGandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Read more »



Render Time: 2026-04-02 05:06:27