ગાંધીનગર : બે દિવસથી ગુમ 10 વર્ષની બાળકીની લાશ મળી, બાજુના ઘરમાં પ્લાસ્ટિકના કોથળામાં બાંધેલી હતી

Gandhinagar News

ગાંધીનગર : બે દિવસથી ગુમ 10 વર્ષની બાળકીની લાશ મળી, બાજુના ઘરમાં પ્લાસ્ટિકના કોથળામાં બાંધેલી હતી
Crime NewsChild MurderGirl Child Missing
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 103 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 124%
  • Publisher: 63%

Gandhinagar Crime News : ગાંધીનગરના રાયપુરમાં ગુમ થયેલી 10 વર્ષની બાળકીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી, ગત બુધવારથી ગુમ થયેલી બાળકીની હત્યાથી ચકચાર, પ્રાથમિક તપાસમાં નજીકના જ વ્યક્તિએ હત્યા કરી હોવાની શંકા

Gandhinagar Crime News : ગાંધીનગર ના રાયપુરમાં ગુમ થયેલી 10 વર્ષની બાળકીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી, ગત બુધવારથી ગુમ થયેલી બાળકીની હત્યા થી ચકચાર, પ્રાથમિક તપાસમાં નજીકના જ વ્યક્તિએ હત્યા કરી હોવાની શંકા2026ની શરૂઆતમાં શનિ-શુક્રનો જબરદસ્ત સંયોગ, 3 મહિનામાં કરોડપતિ બનશે મિથુન સહિત 4 રાશિવાળા! સફળતા કદમ ચૂમશેdaily horoscope દૈનિક રાશિફળ 14 નવેમ્બર: સિંહ રાશિના લોકોએ આજે ઉતાવળમાં કાર્ય કરવાનું ટાળવું, કર્ક રાશિ માટે દિવસ શુભ, આજનું રાશિફળવધુ એક માવઠા માટે તૈયાર રહેજો! આ તારીખે ગુજરાતમાં ફરી આવશે વરસાદ, અંબાલાલે કરી ખતરનાક આગાહી ગાંધીનગર માં બે દિવસથી 10 વર્ષની ગુમ બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી આવી છે.

પાડોશીએ દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા પર પોલીસ તપાસ કરી રહી છે. શંકાસ્પદ શખસના બાળકના પણ બે અલગ અલગ સ્ટેટમેન્ટ પોલીસને મળ્યા છે, જેથી પોલીસે તપાસ તેજ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા ગાંધીનગરના રાયપુર ગાના રામાપીરવાળા વાસ વિસ્તારમાંથી 10 વર્ષની બાળકી ગુમ થઈ હતી. બાળકી બુધવારે ગુમ થઈ હતી. બાળકીના ગુમ થવા બાબતે ડભોડા પોલીસ મથકમાં પિતાએ દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ બાળકીને પરિવારના સભ્યો તથા પોલીસે શોધખોળ શરૂ કરી રહી હતી.પોલીસી શોધખોળ વચ્ચે બાળકીની 13 નવેમ્બર 2025ની રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિક કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. પરિવાર જે મકાનમાં રહે છે તેની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી મૂકાયેલી હતી. જેમાં બાળકીની લાશ મૂકાયેલી હતી. દીકરીનો આ રીતે મૃતદેહ જોઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાળકીનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી.ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની હત્યા નજીકના જ વ્યક્તિએ કરી હોવાની પોલીસને વિગતો મળી છે. આ કેસમાં પાડોશી આરોપી હોવાની શંકાસ્પદમા તેની પૂછપરછ શરૂ કરી છે. આ પાડોશી ભંગાર વેચવાનું કામ કરે છે, અને બાળકી અંગે સતત પોતાનું નિવેદન બદલી રહ્યો હતો. આ શખ્સે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેની ગળુ દબાવીને હત્યા કરી હોય તેવી પોલીસને શંકા છે. તેના બાદ તેણે લાશ ભંગારના સામાન નીચે સંતાડી દીધી હોવાનું અનુમાન છે. જોકે, તેની પત્ની પણ શંકાના દાયરામાં છે. હાલ બાળકીનું પેનલ ડોક્ટરોની ટીમ મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જેના બાદ બાળકી સાથે અઘટિત ઘટ્યું છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીદિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છsarkari naukriBihar richest candidateબિહારમાં આ 6 સીટ પર જે પાર્ટી જીતે તેની બની છે સરકાર, 1977થી રહ્યો છે ટ્રેન્ડમંત્રી પિતાની મહેરબાની! ખાબડ પુત્રોના ભ્રષ્ટાચાર પર મોટો ખુલાસો: 80 ગામમા કાંડ કર્યાGujarat politicsNIA investigationરાજકોટમાં કરુણ ઘટના : બે માસુમ દીકરીઓની હત્યા કર્યા બાદ માતાનો પણ આપઘાત

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Crime News Child Murder Girl Child Missing Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ ગાંધીનગર ક્રાઈમ સમાચાર બાળકીની હત્યા બાળકી ગુમ રાયપુર ગામ

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

SSC: BIG UPDATE: অতিরিক্ত ১০ নম্বর কি সবাই পাচ্ছেন?... SSC শুনানি চলাকালীন-ই ঐতিহাসিক নির্দেশ বিচারপতি অমৃতা সিনহার...SSC: BIG UPDATE: অতিরিক্ত ১০ নম্বর কি সবাই পাচ্ছেন?... SSC শুনানি চলাকালীন-ই ঐতিহাসিক নির্দেশ বিচারপতি অমৃতা সিনহার...SSC case in Kolkata High Court extra 10 number case update live streaming order
Read more »

Kerala Zoo: পথকুকুরের হামলায় কমপক্ষে ১‍০ হরিণের মৃত্যু! চিড়িয়াখানায় হুলুস্থুল কাণ্ড...Kerala Zoo: পথকুকুরের হামলায় কমপক্ষে ১‍০ হরিণের মৃত্যু! চিড়িয়াখানায় হুলুস্থুল কাণ্ড...10 deer attacked by street dog and die in a zoo at Kerala
Read more »

मुंबई 26/11 सारखा हल्ला करण्याचा कट उघड?मुंबई 26/11 सारखा हल्ला करण्याचा कट उघड?10 नोव्हेंबर रोजी दिल्लीतील लाल किल्ल्याजवळ झालेल्या स्फोटाच्या तपासात धक्कादायक माहिती समोर आली आहे.
Read more »

दुनिया के वो 10 देश, जिनका एजुकेशन सिस्टम है सबसे टफदुनिया के वो 10 देश, जिनका एजुकेशन सिस्टम है सबसे टफदुनिया के इन 10 देशों का एजुकेशन सिस्टम है सबसे टफ, एक क्लास से दूसरी क्लास में जानें में याद आ जाएगी नानी
Read more »

Agra News: 10 सालों से निष्क्रिय 7.82 लाख खातों में 240 करोड़ ₹ डंप राशि, बैंक कराएगा समाधानAgra News: 10 सालों से निष्क्रिय 7.82 लाख खातों में 240 करोड़ ₹ डंप राशि, बैंक कराएगा समाधानपिछले 10 वर्षों से निष्क्रिय 22 बैंकों के 7.82 लाख खातों में जमा 240.
Read more »

भारत को अगले 10 से 15 वर्षों में सालाना आधार पर 80 लाख जॉब क्रिएट करने की जरूरत : सीईए नागेश्वरनभारत को अगले 10 से 15 वर्षों में सालाना आधार पर 80 लाख जॉब क्रिएट करने की जरूरत : सीईए नागेश्वरनभारत को अगले 10 से 15 वर्षों में सालाना आधार पर 80 लाख जॉब क्रिएट करने की जरूरत : सीईए नागेश्वरन
Read more »



Render Time: 2026-04-01 19:49:37