Union Budget 2026 Live: નાણામંત્રી નિર્મલા સીતારમણ �
Union Budget 2026 Live Updates : આજે 1 ફેબ્રુઆરી 2026નો દિવસ આજના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત નવમી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવશે. આ વખતનું બજેટ એટલા માટે પણ ખાસ છે કારણ કે પહેલીવાર બજેટ રવિવારના દિવસે રજૂ થશે.
બજેટની પળેપળની અપડેટ માટે Z 24 કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો.Shani Gocharફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની આગાહી! જાણો કયા જિલ્લામાં વરસશે વરસાદ, ખેડૂતો માટે ચિંતાના સમાચારUnion Budget 2026 Live Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ રજૂ કરશે. દેશના દરેક વર્ગના નાગરિકને એવી અપેક્ષા છે કે સરકાર તેમના માટે આ બજેટમાં કઈક લાવશે. ટેક્સ છૂટ, એનપીએસ, સીનિયર સિટીઝન અને ખેડૂતો માટે જાહેરાત થઈ શકે છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીજાણીતા રેત કલાકાર સુદર્શન પટનાયકે કેન્દ્રીય બજેટ 2026ની પ્રસ્તુતિનું સ્વાગત કર્યું અને રેતી પર સુંદર કલાકૃતિ બનાવી. આજે નાણામંત્રી રજૂ કરશે બજેટ.નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં 7.9 ટકા વાર્ષિક વૃદ્ધિ વિકાસ દર સાથે સાથે 54.1 લાખ કરોડનું બજેટ રજૂ કરે તેવો અંદાજ છે.ચાંદીના ભાવે છેલ્લા બે ત્રણ દિવસમાં ભારે ઉથલપાથલ કરાવી દીધી. બજેટમાં સરકાર નવી માઈનિંગ પોલીસી જાહેર કરી શકે છે. જેનો હેતુ ઈમ્પોર્ટ ઘટાડવાનો અને ચાંદી, કોપર, ઝિક જેવી ધાતુઓનું ઘરેલુ ઉત્પાદન વધારવાનો હશે. લાંબા સમયગાળામાં રેર અર્થ મેટલ્સ ઉપર પણ કામ શરૂ કરવાનું પ્લાનિંગ છે. સૂત્રોનું માનીએ તો માઈનિંગ સુધારાઓને આગળ વધારવાનો નિર્ણય સરકાર લઈ શકે છે. ભારતમાં હાજર સંસાધનનોને પગલે તેમના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. જેમાં ખાનગી કંપનીઓની ભૂમિકા નક્કી થઈ શકે.આ વખતે સતત 9મી વખત બજેટ રજૂ કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણ સળંગ નવ વખત બજેટ રજૂ કરવાનો અદભૂત રેકોર્ડ બનાવશે જેમાં એક વચગાળાનું બજેટ પણ સામેલ છે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થયું અને તેનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે ત્યારબાદ નવમી માર્ચથી બીજા તબક્કાની બેઠકો થશે. નિર્ધારીત કાર્યક્રમ મુજબ બજેટસત્ર બે એપ્રિલના રોજ પૂરું થશે.દેશના બજારો નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જે પણ જાહેર કરેલું છે કે આજે બજેટ દરમિયાન શેર બજાર ખુલ્લુ રહેશે અને રોજની જેમ જ ટ્રેડિંગ થશે.નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગે સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ –2026-27 એ ફક્ત નાણાકીય અંદાજ નહીં પરંતુ એક વિક્સિત ભારત 2047નો વિઝન ડોક્યૂમેન્ટ પણ બનશે. આ વખતે નાણામંત્રીનું ફોકસ પાર્ટ B પર છે જે દેશના લાંબા ગાળાના આર્થિક લક્ષ્યાંકો અને સ્ટ્રેટેજિક રોડમેપને દર્શાવશે. સૂત્રો મુજબ આ વખતે પાર્ટ બીનું ફોકસ વિક્સિત ભારતના વિઝન 2027 પર હશે જેમાં લોકલ પાવરને વૈશ્વિક સ્તર પર લાવવો, ગ્લોબલ સપ્લાય ચેનમાં ભાગીદારી, કૌશલ રોજગાર અને લાંબાગાળાની આર્થિક રણનીતિઓ સામેલ હશે.આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિફેમસ નિર્દેશક રોહિત શેટ્ટીના જુહૂ સ્થિત ઘર બહાર કરાયું ફાયરિંગ, પોલીસે વધારી સુરક્ષાUnion Budget 2026 Live: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે બજેટ, આ સાથે જ બનશે એક અદભૂત રેકોર્ડchhattisgarh newsSell Government Bank Stakeકયા દેશમાં હજુ પણ સૌથી સસ્તું છે સોનું, ત્યાંથી કેટલું સોનું લાવી શકીએ છીએ ભારત ?
Union Budget 2026-27 Latest Income Tax Slabs 2026 Railway Budget 2026 Budget 2026 Expectations Latest Income Tax Slabs 2026 Budget 2026 Latest News Budget 2026 Live Updates Income Tax Slabs 2026-27 Budget 2026 Highlights Nirmala Sitharaman Union Budget 2026 Highlights Education Budget 2026 Railway Budget 2026
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Union Budget 2026 News Live: आर्थिक सर्वेक्षण में अर्थव्यवस्था बम-बमUnion Budget 2026 News Live: इस बार केंद्रीय बजट 2026 संडे 1 फरवरी को पेश किया जाएगा। वित्त मंत्री निर्मला सीतारमण ने गुरुवार को आर्थिक सर्वेक्षण पेश किया था।
Read more »
Income Tax Budget 2026 LIVE: 2 दिन बाद पेश होगा बजट 2026, वित्त मंत्री कर सकती है इनकम टैक्स पर बड़े एलान!Budget 2026 Expectations Live: Income Tax| Healthcare | Education | बजट 2026 | बजट 2026 लाइव अपडेट्स | Budget 2026 Live Updates
Read more »
बजट उम्मीद- सोना, चांदी सस्ते हो सकते हैं: ड्यूटी घटकर 4% होने की संभावना; 2025 में चांदी 167%, सोना 75% बढ़ाUnion Budget 2026 Possible Cheaper Costlier Expectations And Announcements; Kya Sasta Ho Sakta Hai ?
Read more »
बजट उम्मीद- सोना, चांदी सस्ते हो सकते हैं: ड्यूटी घटकर 4% होने की संभावना; 2025 में चांदी 167%, सोना 75% बढ़ाUnion Budget 2026 Possible Cheaper Costlier Expectations And Announcements; Kya Sasta Ho Sakta Hai ?
Read more »
Budget 2026 Nirmala Sitharaman Live: किसान और चुनावी राज्यों के लिए हो सकते हैं बड़े ऐलान, निर्मला सीतारमण के बही खाते पर देश की नजरUnion Budget 2026 Live Updates: आज केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण बजट पेश करेंगी, पल-पल के अपडेट्स के लिए आप हमारे इसी पेज के साथ बने रहते हैं.
Read more »
Union Budget 2026 LIVE: ಕೇಂದ್ರ ಬಜೆಟ್ಗೆ ಕೌಂಟ್ ಡೌನ್: ಈ ಬಾರಿಯಾದ್ರೂ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ನೆರವು ಸಿಗುತ್ತಾ?Union Budget 2026 LIVE: ಕೇಂದ್ರ ಬಜೆಟ್ಗೆ ಕೌಂಟ್ ಡೌನ್: ಈ ಬಾರಿಯಾದ್ರೂ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ನೆರವು ಸಿಗುತ್ತಾ?
Read more »
