Mumbai Rains: મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 8 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક ઘાયલ

Mumbai Rains News

Mumbai Rains: મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 8 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક ઘાયલ
MumbaiGhatkoparHoarding Collapse
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 140 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 125%
  • Publisher: 63%

મુંબઈમાં અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને આંધી ઉઠી. વરસાદ પડવાનો શરૂ થઈ ગયો. મુંબઈમાં દિવસમાં અંધારપટ છવાઈ ગયો. હવામાન વિભાગ તરફથી મુંબઈમાં આજે આંધી તોફાનનું એલર્ટ પણ જાહેર કરાયું હતું.

Mumbai Rains : મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 8 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક ઘાયલસૂર્ય, બુધ અને ગુરુનું એક સાથે થશે ગોચર, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, સુખ-સંપત્તિ વધશેપિકનિક સ્પોટ જેવો છે ગુજરાતનો આ એક્સપ્રેસ વે, યુરોપમાં ફરતા હોવ તેવી જેવી મજા આવશે, PhotosAMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર.

..4 લોકો ઇજાગ્રસ્તમુંબઈમાં અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને આંધી ઉઠી. વરસાદ પડવાનો શરૂ થઈ ગયો. મુંબઈમાં દિવસમાં અંધારપટ છવાઈ ગયો. હવામાન વિભાગ તરફથી મુંબઈમાં આજે આંધી તોફાનનું એલર્ટ પણ જાહેર કરાયું હતું. લેટેસ્ટ અપડેટ મુજબ હવામાનમાં પલટાના કારણે અનેક લોકોના ઘાયલ થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. એક હોર્ડિંગ નીચે દબાઈ જવાને લીધે 8 લોકોના દર્દનાક મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.| Maharashtra | 35 people reported injured after a hoarding fell at the Police Ground Petrol Pump, Eastern Express Highway, Pantnagar, Ghatkopar East. Search and rescue is in process: BMCમુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ અચાનક ઉઠેલી આંધીના કારણે મુંબઈના પરા વિસ્તાર ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર મેટલનું બોર્ડ પડ્યું. જેના નીચે દબાઈને પહેલા 37 લોકો ઘાયલ થયાની જાણકારી સામે આવી હતી. પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ આ હોર્ડિંગ હજુ 20થી 30 લોકો ફસાયેલા હોવાની જાણકારી સામે આવી રહી છે. મૃતકોની સંખ્યા 8 પર પહોંચી છે. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. Maharashtra | Ghatkopar hoarding collapse incident | Bhushan Gagrani, BMC Commissioner says,"We suspect 20-30 more people trapped under that hoarding which collapsed in Ghatkopar. A total of eight people died in the incident. Rescue is underway..." મુખ્યમંત્રી એકનાથ શિંદે ઘાટકોપર વિસ્તારમાં આંધી તોફાનથી થયેલી તબાહીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. જ્યાં તેમણે અધિકારીઓને અનેક નિર્દેશ આપ્યા. તેમણે કહ્યું કે લોકોને બચાવવા એ અમારી પ્રાથમિકતા છે. ઘટનામાં જે પણ લોકો ઘાયલ થયા છે તેમની સારવારનો ખર્ચો સરકાર ઉઠાવશે. જે લોકોના જીવ ગયા છે તેમના પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મે સંબંધિત તમામ અધિકારીઓને મુંબઈમાં આવા બધા હોર્ડિંગ્સનું ઓડિટ કરવાના નિર્દેશ આપ્યા છે. ઘટના માટે જવાબદાર લોકો પર એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મેટ્રો રેલવેના એક પ્રવક્તાના જણાવ્યાં મુજબ પવન ફૂંકાવવાના કારણે વીજળીના તાર પર એક બેનર પડ્યા બાદ અંધેરી ઈસ્ટ મેટ્રો સ્ટેશન વચ્ચે મેટ્રો સેવાઓ પણ રોકવામાં આવી. એક અધિકારીએ જણાવ્યું કે ભારે પવનના કારણે થાણા અને મુલુંડ સ્ટેશન વચ્ચે એક થાંભલો ઝૂકી જવાના કારણે મધ્ય રેલવેની ઉપનગરીય સેવાઓ પ્રભાવિત થઈ છે. કલવા અને કેટલાક વિસ્તારોમાં વીજ કાપની સૂચના મળી છે. દાદર, કુર્લા, માહિમ, ઘાટકોપર, મુલુંડ, વિક્રોલીમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો. જ્યારે દક્ષિણ મંબઈના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. થાણા, અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્હાસનગરમાં પણ મધ્યમ સ્તરનો વરસાદ નોંધાયો.Mumbai rainsઆગામી ત્રણ દિવસ ભારે, ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ પરેશ ગોસ્વામીની આગાહીBJP હવે 400 પારનો નારો ભૂલી જાય, ફલોદી સટ્ટા બજારની નવી આગાહી, જાણો કોને થશે ફાયદોAmbalal Patelતંત્રની ઘોર બેદરકારી, દાંડીનો વિશાળ દરિયા કિનારો લઈ રહ્યો છે લોકોના ભોગભાવનગરમાં હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 40 ટકા કારખાના બંધ, બેરોજગારીનું સંકટખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Mumbai Ghatkopar Hoarding Collapse Maharashtra Heavy Rain Gujarati News India News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Read more »

ફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહીફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહીઆમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે.
Read more »

ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદGujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
Read more »

આંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહીઆંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહીIMD Rain Alert: પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10 અને 12 મે તથા પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાન થવાની સંભાવના છે.
Read more »

ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી.. 11થી 13 મે દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું
Read more »

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
Read more »



Render Time: 2026-04-02 14:31:23