Lok Sabha Election 2024: આ છે લોકસભા ચૂંટણી 2024ના સૌથી ધનવાન ઉમેદવાર, સંપત્તિ એટલી કે તમે પણ ચોકીં જશો

'Elections 2023 News

Lok Sabha Election 2024: આ છે લોકસભા ચૂંટણી 2024ના સૌથી ધનવાન ઉમેદવાર, સંપત્તિ એટલી કે તમે પણ ચોકીં જશો
Lok Sabha ElectionsLok Sabha Elections 2024Lok Sabha Elections 2024 Date
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 109 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

Lok Sabha Election 2024: આ લોકસભા ચૂંટણી માટે સૌથી ધનીક ઉમેદવાર પમ્મસાની ચંદ્રશેખરે ઉમેદવારી નોંધાવી છે. તેમણે પોતાની કુલ સંપત્તિ 5,785.28 કરોડ રૂપિયા હોવાની જાણકારી આપી છે.

Lok Sabha Election 2024: આ છે લોકસભા ચૂંટણી 2024ના સૌથી ધનવાન ઉમેદવાર, સંપત્તિ એટલી કે તમે પણ ચોકીં જશો Lok Sabha Election 2024: આ લોકસભા ચૂંટણી માટે સૌથી ધનીક ઉમેદવાર પમ્મસાની ચંદ્રશેખરે ઉમેદવારી નોંધાવી છે.

તેમણે પોતાની કુલ સંપત્તિ 5,785.28 કરોડ રૂપિયા હોવાની જાણકારી આપી છે.Salman KhanAnant Aambani 529 કરોડની આ મહેલ જેવી હોટલમાં લગ્ન કરશે અનંત-રાધિકા, 49 લક્ઝરી રૂમ, 3 રેસ્ટોરેન્ટ, જુઓ Inside Photosપૂર્વાંચલે આપ્યા છે સૌથી વધુ પ્રધાનમંત્રી, જુઓ કોણ બન્યા બલિયાથી બાગપત સુધી PM Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. દેશમાં ઘણા ધનીક ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. પરંતુ આ ઉમેદવાર 2024ની લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી સામે આવેલા ઉમેદવારોમાં સૌથી ધનીક છે. આંધ્ર પ્રદેશની ગુંટૂર લોકસભા સીટથી તેલુગુ દેશમ પાર્ટી તરફથી પેમ્પાસાની ચંદ્રશેખરે ફોર્મ ફર્યું છે. ચૂંટણી એફિડેવિડમાં પોતાની સંપત્તિ 5,785.28 કરોડ રૂપિયા જાહેર કરી છે. ચંદ્રશેખર ડોક્ટર છે અને અલગ-અલગ બિઝનેસમાં સફળતા પ્રાપ્ત કરી છે. વર્ષ 2022-2023માં તેમની આવક 3 લાખ 68 હજાર 840 રૂપિયા હતા, તો તેમની પત્ની કોનેરૂ શ્રીરત્નાએ આ દરમિયાન 1 લાખ 17 હજાર 680 રૂપિયાની કમાણી કરી. તો ચલ સંપત્તિના મામલામાં ચંદ્રશેખરની પાસે 2316 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં ફિક્સ્ડ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ સહિત બીજા રોકાણ સામેલ છે.કોનેરૂ શ્રીરત્ન 2289 કરોડ રૂપિયાની ચલ સંપત્તિની માલકિન છે. આ સિવાય અચલ સંપત્તિની વાત કરીએ તો ચંદ્રશેખરની પાસે 72 કરોડ 24 હજાર 245 રૂપિયા છે અને શ્રીપત્નાની પ્રોપર્ટી 34 કરોડ 82 લાખ 22 હજાર 507 રૂપિયા છે. પરંતુ બંને માથે દેવું પણ છે, જેમાં ચંદ્રશેખર પર 519 કરોડ રૂપિયા અને તેની પત્ની પર આટલી લોન છે.આ સાથે આ દંપત્તિ પાસે દુનિયાભરની આશરે 101 કંપનીઓમાં સંયુક્ત શેર છે. ચંદ્રશેખરે પોતાનો અભ્યાસ અમેરિકાના ડેનિવિલ, પેનસિલ્વેનિયામાં ગેઇજિંગરથી કર્યો છે, જ્યાં તેણે 2005માં મેડિકલ સેન્ટરથી ઈન્ટરનલ મેડિસિનમાં એમડીની ડિગ્રી હાસિલ કરી છે.ડો. એનટીઆર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ, આંધ્ર પ્રદેશથી 1999માં એમબીબીએસ પણ કર્યું છે. ચંદ્રશેખર વિરુદ્ધ કોઈપણ ક્રિમિનલ કેસ પેન્ડિંગ નથી. આંધ્ર પ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે, ત્યાં 13 મેએ મતદાન થશે. ટીડીપીના પી ચંદ્રશેખરનો મુકાબલો વાઈએસઆરસીપીના કે. વેંકટ રોસૈયાથી થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ટીડીપીના ગલ્લા જયદેવે 5 લાખ 87 હજાર 918 મતની સાથે જીત હાસિલ કરી હતી. વાઈએસઆરસીપીના મોડુગુલા વેણુગોપાલા રેડ્ડીને 5 લાખ 83 હજાર 713 મત મળ્યા હતા.Lok Sabha Elections 2024ગેનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે...! નૌકાબેનના નિવેદન બાદ ગેનીબેનનો વળતો પ્રહારDiabetesgujarat newseffect of lakshmi narayan yogToyota Vellfire sales dipped

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Elections Lok Sabha Elections 2024 Lok Sabha Elections 2024 Date Lok Sabha Elections 2024 Live Indian General Election 2024 Lok Sabha Elections 2024 Date Lok Sabha Elections 2024 Schedule PM Candidates Pemmasani Chandrasekhar Pemmasani Chandrasekhar Tdp Pemmasani Chandrasekhar Assets Pemmasani Chandrasekhar Wealthiest Candidates Tdp Wealthiest Candidate Pemmasani Chandrasekhar Guntur

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Read more »

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છોરાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છોરાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા (ઓબીસી) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.
Read more »

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
Read more »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »

Lok Sabha Election 2024: NDA જો 400 સીટ પાર નહીં કરે તો.......આ બ્રોકરેજ ફર્મે કર્યો અત્યંત ચોંકાવનારો દાવોLok Sabha Election 2024: NDA જો 400 સીટ પાર નહીં કરે તો.......આ બ્રોકરેજ ફર્મે કર્યો અત્યંત ચોંકાવનારો દાવોLok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે બધાની નજર બીજા તબક્કાના મતદાન પર છે. જે 26 એપ્રિલે થશે. ભાજપે આ ચૂંટણીમાં 370 સીટોનો અને એનડીએ માટે 400 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે. જો કે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને એક એવો ચોંકાવનારો દાવો કર્યો છે.
Read more »



Render Time: 2026-04-02 12:58:19