8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!

Technology News News

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!
Auto NewsSuvAutomatic Suv
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 137 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...

Automatic SUV : 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ.દૈનિક રાશિફળ 18 એપ્રિલ: આજે ધંધામાં જંગી લાભ અને પ્રગતિના કાર ણે તમારો આત્મવિશ્વાસ વધશે, વાંચો આજનું રાશિફળતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોWorld Heritage Day 2024: ભારતના 5 ગૌરવશાળી સ્થળ, જેને UNESCO તરફથી મળ્યો છે વર્લ્ડ હેરિટેજનો દરજ્જોMalavya Rajyog: માલવ્ય રાજયોગ આપશે 5 રાશિવાળાને રાજા જેવું જીવન, એકઝાટકે વધશે ધન-સંપત્તિ હવે જમાનો બદલાયો છે અને વધુ હાઈટેક થઈ ગયો છે.

Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...દૈનિક રાશિફળ 18 એપ્રિલ: આજે ધંધામાં જંગી લાભ અને પ્રગતિના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે, વાંચો આજનું રાશિફળતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોWorld Heritage Day 2024: ભારતના 5 ગૌરવશાળી સ્થળ, જેને UNESCO તરફથી મળ્યો છે વર્લ્ડ હેરિટેજનો દરજ્જોMalavya Rajyog: માલવ્ય રાજયોગ આપશે 5 રાશિવાળાને રાજા જેવું જીવન, એકઝાટકે વધશે ધન-સંપત્તિ હવે જમાનો બદલાયો છે અને વધુ હાઈટેક થઈ ગયો છે. એવા ટાઈમે આ હાઈટેક ગાડીઓની બોલબાલા વધી છે. હવે મેન્યુઅલ ગિયરવાળી ગાડીઓનું રિપ્લેસમેન્ટ ઓટોમેટિક ગિયરે લઈ લીધું છે. ધીરેધીરે બધી ગાડીઓ ઓટો મોડ પર શિફ્ટ થઈ રહી છે. એવામાં જો 8 થી 9 લાખ ખર્ચવાની તમારી તૈયારીઓ હોય તો અહીં આપવમાં આવેલી પાંચ હાઈટેક ગાડીઓમાંથી કોઈપણ ગાડી આંખ બંધ કરીને લઈ આવો, તમે બની જશો રસ્તાના રાજા. અહીં વાત થઈ રહી છે ઓટોમેટિક SUV ગાડીઓની. ટ્રાફિક અને ભીડવાળા વિસ્તારોમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે કાર ચલાવવી વધુ અનુકૂળ છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે AMT ટ્રાન્સમિશનવાળી પાંચ સસ્તી SUVની યાદી તૈયાર કરી છે.Nissan Magnite AMTની પ્રારંભિક કિંમત 6.60 લાખ રૂપિયા છે. તે પાંચ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જ્યારે, Renault Kiger AMT થોડી મોંઘી છે, તેની પ્રારંભિક કિંમત રૂ. 7.10 લાખ છે અને તે છ વેરિઅન્ટમાં આવે છે. બંનેમાં 1.0 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 71bhp અને 96Nmનો પાવર જનરેટ કરે છે. 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ પણ છે.ટાટા પંચ AMTની પ્રારંભિક કિંમત રૂ. 7.60 લાખ છે. આ માઇક્રો એસયુવીમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 86bhp અને 115Nmનો પાવર જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMTનો વિકલ્પ છે. પંચ AMTની કિંમત રૂ. 7.60 લાખથી રૂ. 8.95 લાખ વચ્ચે છે.Hyundai Exeter, જે Tata Punchની સીધી હરીફ છે, તેમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 82bhp અને 113.8Nmનો પાવર જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMTનો વિકલ્પ છે. Hyundai Exeter AMT છ વેરિઅન્ટમાં આવે છે. તેમની કિંમત રૂ. 8.22 લાખથી રૂ. 10.28 લાખ વચ્ચે છે.ફ્રન્ટમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 88.5bhp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMTનો વિકલ્પ છે. AMT વિકલ્પ બે વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે - ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા .આ સૂચિમાં, ફક્ત Tata Nexon પાસે ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે, જે 6-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે આવે છે. AMT વર્ઝનની પ્રારંભિક કિંમત 9.99 લાખ રૂપિયા છે. Nexon AMT નવ વેરિઅન્ટમાં આવે છે. તેની કિંમત 9.99 લાખ રૂપિયાથી 13 લાખ રૂપિયા વચ્ચે છે.Technology Newsક્ષત્રિય સંમેલનમાં ભાજપ ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલા વિવાદ આ જિલ્લામાં પ્રસર્યોIPL 2024: શું આ નિયમ ઓલરાઉન્ડર્સને ખતમ કરી રહ્યો છે? ટીમ ઈન્ડિયા પર પડી રહી છે અસરAgriculture Newsગુજરાતના ચૂંટણી પ્રચારમાં શાહની એન્ટ્રી : આજે એક દિવસમાં 6 રોડ શોથી ગાંધીનગર ગજવશેshukra gochar 2024ગુજરાત પર કોપાયમાન થયા સૂરજ દેવતા, 44 ડિગ્રી સાથે અમરેલી દેશનું સૌથી ગરમ શહેર બન્યું

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Auto News Suv Automatic Suv Amt Automobile ઓટોમોબાઈલ એક્સયુવી ટેકનોલોજી કાર

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

કારમાં કેમ હોય છે સનરૂફ? સાવ સસ્તામાં CNG અને Sunroof સાથે આ રહી ચાક્કાજામ ગાડીઓકારમાં કેમ હોય છે સનરૂફ? સાવ સસ્તામાં CNG અને Sunroof સાથે આ રહી ચાક્કાજામ ગાડીઓCNG Cars With Sunroof: કપલ્સ હોય કે ફેમીલી આજકાલ બધાને સનરૂફવાળી ગાડીમાં ફરવું હોય છે. પણ ભાવ વધારે હોય તો બીચારા શું કરે. પણ અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સાવ સસ્તામાં સીએનજી અને સનરૂફ સાથે ઈન્ડિયાની ચાર ચાક્કાજામ ગાડીઓ...
Read more »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »

જો તમારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો અહીંથી લો લોન, પર્સનલ લોનથી સસ્તી, EMIની ચિંતા નહીંજો તમારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો અહીંથી લો લોન, પર્સનલ લોનથી સસ્તી, EMIની ચિંતા નહીંઈમરજન્સીમાં પૈસાની વ્યવસ્થા કરવી છે તો LIC થી લોનની સુવિધાનો ફાયદો લો. એલઆઈસી પર લેવામાં આવેલી લોન સામાન્ય રીતે પર્સનલ લોનની તુલનામાં સસ્તી પડે છે, સાથે રી-પેમેન્ટ કરવું સરળ હોય છે. તેમાં તમારે ઈએમઆઈ ચુકવવાની ચિંતા રહેશે નહીં.
Read more »

જો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીજો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે.
Read more »

Mulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમતMulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમતInvestments Tips: આ મલ્ટીબેગર શેરે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
Read more »



Render Time: 2026-04-02 14:22:54