IND vs AUS 4th T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું. આ જીત સાથે પાંચ મેચની સિરીઝમાં હવે ભારતે 2-1થી લીડ મેળવી છે.
: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું. આ જીત સાથે પાંચ મેચની સિરીઝમાં હવે ભારતે 2-1થી લીડ મેળવી છે.Triekadash Yog Rashifal 2025Post office Schemesweather update: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ ગોલ્ડ કોસ્ટના હેરિટેજ બેંક સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
ટીમ ઈન્ડિયાએ આ મેચ 48 રનથી જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. અંતિમ મેચ 8 નવેમ્બરે રમાશે. જો ભારત તે મેચ જીતશે તો શ્રેણી જીતી લેશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીત્યો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તેનો પીછો કરી શક્યું નહીં અને 119 રનમાં ઓલઆઉટ થઈ ગયું.ઓસ્ટ્રેલિયાની ઈનિંગ મેથ્યુ શોર્ટ અને મિશેલ માર્શે શરૂ કરી. બંનેએ શાનદાર શરૂઆત કરી. જો કે, 5મી ઓવરમાં અક્ષર પટેલે શોર્ટની વિકેટ લીધી. શોર્ટ 25 રન બનાવીને આઉટ થયો. 9મી ઓવરમાં અક્ષરે ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો, જેમાં તેણે ઈંગ્લિશને આઉટ કર્યો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્યારે 67 રન હતો. 10મી ઓવરમાં શિવમ દુબેએ કેપ્ટન માર્શને આઉટ કર્યો. માર્શ ૩૦ રન બનાવીને આઉટ થયો. ત્યાર બાદ એક પણ ખેલાડી ભારતીય બોલરો સામે ટકી ના શક્યો અને ઓસ્ટ્રેલિયા 119 રનમાં જ ઓલઆઉટ થયું.આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. અક્ષર પટેલે બે વિકેટ લીધી, શિવમ દુબેએ પણ બે વિકેટ લીધી. સુંદરે ત્રણ વિકેટ લીધી, જ્યારે અર્શદીપ, વરુણ અને જસપ્રીત બુમરાહે એક વિકેટ લીધી. પાંચ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા નહીં.Dilip Chaudhary 2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાંInd vs AusShreeji Global FMCG IPOગુજરાતના ખેડૂતોની દેવું કરીને ઘી પીવા જેવી હાલત! 1.44 લાખ કરોડના દેવાદાર, હાલત ખરાબAhmedabadMohammed Shami
IND Vs AUS 4Th T20 India Vs Australia India Australia T20 2025 Ind Vs Aus Surya Kumar Yadav Axar Patel ભારત Vs ઓસ્ટ્રેલિયા ભારત Vs ઓસ્ટ્રેલિયા T20 2025 સુર્યા કુમાર યાદવ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Live: பீகார் முதல் கட்ட தேர்தல் நாயகன் ரீ-ரிலீஸ் IND vs AUS 4வது டி20ஐLive: பீகார் முதல் கட்ட தேர்தல் நாயகன் ரீ-ரிலீஸ் IND vs AUS 4வது டி20ஐ - அப்டேட்ஸ்
Read more »
சுப்மான் கில் vs கௌதம் கம்பீர் - பயிற்சிக்கு இடையே வாக்குவாதம்?IND vs AUS: இந்தியா - ஆஸ்திரேலியா அணிகளுக்கு இடையிலான 4வது டி20ஐ போட்டிக்கு முன் பயிற்சியின்போது, சுப்மான் கில் - கௌதம் கம்பீர் இடையே பரபரப்பாக நடந்த பேச்சுவார்த்தையின் வீடியோ தற்போது வெளியாகி உள்ளது.
Read more »
IND vs AUS 4th T20: ਭਾਰਤ ਤੇ ਆਸਟ੍ਰੇਲੀਆ ਵਿਚਾਲੇ ਚੌਥਾ ਟੀ-20 ਮੁਕਾਬਲਾ ਅੱਜ; ਜਿੱਤ ਦੇ ਇਰਾਦੇ ਨਾਲ ਉਤਰੇਗੀ ਟੀਮ ਇੰਡੀਆIND vs AUS 4th T20: ਹੁਣ ਤੱਕ ਆਸਟ੍ਰੇਲੀਆ ਅਤੇ ਭਾਰਤ ਵਿਚਕਾਰ 35 ਟੀ-20 ਮੈਚ ਖੇਡੇ ਗਏ ਹਨ। ਭਾਰਤ ਨੇ 21 ਜਿੱਤੇ ਹਨ, ਜਦੋਂ ਕਿ ਆਸਟ੍ਰੇਲੀਆ ਨੇ ਸਿਰਫ 12 ਜਿੱਤੇ ਹਨ। ਆਸਟ੍ਰੇਲੀਆ ਵਿੱਚ, ਦੋਵਾਂ ਟੀਮਾਂ ਨੇ 15 ਮੈਚ ਖੇਡੇ ਹਨ, ਜਿਸ ਵਿੱਚ ਭਾਰਤ ਨੇ 8 ਜਿੱਤੇ ਹਨ ਅਤੇ ਆਸਟ੍ਰੇਲੀਆ ਨੇ 5 ਜਿੱਤੇ ਹਨ। ਆਸਟ੍ਰੇਲੀਆਈ ਟੀਮ ਨੇ ਆਪਣੀ ਘਰੇਲੂ ਧਰਤੀ ਤੇ ਕਦੇ ਵੀ ਟੀ-20...
Read more »
India vs Australia 4th T20I Live: भारत की प्लेइंग 11IND vs AUS 4th T20I Live Score: भारत और ऑस्ट्रेलिया के बीच चौथा टी20 मैच ऑस्ट्रेलिया के गोल्ड कोस्ट स्थित हेरिटेज बैंक स्टेडियम में खेला जा रहा है।
Read more »
IND vs AUS 4th T20 Match: वॉशिंगटन सुंदर के दम पर ऑस्ट्रेलिया के जबड़े से छीना मैच, भारत ने सीरीज पर बनाई अजेय बढ़तIND vs AUS 4th T20 Match: भारत और ऑस्ट्रेलिया के बीच चौथे टी20 मैच में भारत ने ऑस्ट्रेलिया को 48 रनों से हराकर पांच मैचों की सीरीज में 2-1 की अजेय बढ़त बना ली है। टॉस हारकर पहले बल्लेबाजी करते हुए भारत ने शुभमन गिल के 46 और अक्षर पटेल के नाबाद 21 रनों की बदौलत एक चुनौतीपूर्ण स्कोर खड़ा किया। जवाब में, वॉशिंगटन सुंदर की शानदार गेंदबाजी 3 विकेट के...
Read more »
IND vs AUS 4th T20: ഓസ്ട്രേലിയെ എറിഞ്ഞൊതുക്കി ഇന്ത്യ; ഇന്ത്യയുടെ വിജയം 48 റൺസിന്IND vs AUS 4th T20: ടി20 മത്സരത്തിൽ മിന്നും പ്രകടനം കാഴ്ച്ചവെച്ച് ഇന്ത്യൻ ബൗളർമാർ
Read more »
