Hong Kong Fire: હોંગકોંગની ભીષણ આગમાં મૃત્યુઆંક 94 સુધી પહોંચ્યો, 300 લોકો હજુ પણ ગૂમ

Hong Kong Fire News

Hong Kong Fire: હોંગકોંગની ભીષણ આગમાં મૃત્યુઆંક 94 સુધી પહોંચ્યો, 300 લોકો હજુ પણ ગૂમ
Death TollRescue OperationWorld News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 155 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 135%
  • Publisher: 63%

Hong Kong Residential Building Fire: હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં એક રહેણાંક કોમ્પલેક્સમાં લાગેલી ભીષણ આગે અત્યાર સુધીમાં 94 લોકોના જીવ લીધા છે. જ્યારે હજુ પણ 300થી વધુ લોકો ગૂમ છે. જાણો વધુ વિગતો.

Hong Kong Residential Building Fire: હોંગકોંગ ના તાઈ પો વિસ્તારમાં એક રહેણાંક કોમ્પલેક્સમાં લાગેલી ભીષણ આગે અત્યાર સુધીમાં 94 લોકોના જીવ લીધા છે. જ્યારે હજુ પણ 300થી વધુ લોકો ગૂમ છે. જાણો વધુ વિગતો. કીધું હતું એ સાચું પડ્યું! એક નહીં બે-બે વાવાઝોડોનો ખતરો મંડરાયો, આ વિસ્તારોને લઈને અંબાલાલની ભયાનક આગાહીદૈનિક રાશિફળ 28 નવેમ્બર: મકર રાશિ માટે દિવસ શુભ રહેશે, ઘરે સુખ-શાંતિ રહેશે, વાંચો 12 રાશિઓનું આજનું રાશિફળગુજરાત પર ફરી માવઠાની આફત! રવિ સિઝન પર ઘેરાયા સંકટના વાદળો, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ડરામણી આગાહીશુક્ર-વરુણનો શક્તિશાળી યોગ 3 રાશિઓના ઘરમાં થશે રૂપિયાના ઢગલા, પ્રેમ અને કરિયરમાં મળશે સફળતા! Massive fire in Hong Kong : હોંગકોંગ ના તાઈ પો વિસ્તારમાં આવેલા વાંગ ફૂક કોર્ટ રહેણાંક કોમ્પલેક્સમાં છેલ્લા 3 દિવસથી ભભૂકી રહેલી ભીષણ આગે શહેરને આઘાતમાં નાખી દીધુ છે.

મલ્ટી સ્ટોરી બિલ્ડિંગોવાળા આ જૂના રહેણાંક વિસ્તારમાં ભોગ બનેલામાં મોટાભાગે વૃદ્ધો અને પરિવાર હતા. આગે સાત ટાવરોને સંપૂર્ણ રીતે પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. ગુરુવારે સવાર સુધીમાં આ આગ પર 90 ટકા સુધી કાબૂ મેળવી લેવાયો હતો પરંતુ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.ફાયર સર્વિસીઝ વિભાગના જણાવ્યાં મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં સર્ચ ઓપરેશન પૂરું થાય તેવી આશા છે. અત્યાર સુધીમાં 94 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 76 લોકો ઘાયલ છે. જેમાં 15ની હાલત ખુબ ગંભીર છે. 300થી વધુ લોકો હજુ પણ ગૂમ છે. હોંગકોંગના ઈતિહાસમાં છેલ્લા 80 વર્ષમાં આ સૌથી ઘાતક આગની ઘટના છે. 1948 બાદ એક જ દુર્ઘટનામાં આટલા વધુ લોકોના જીવ ગયા નથી. રેસ્ક્યૂ અભિયાનમાં લાગેલી ટીમોએ અત્યાર સુધીમાં 9 બિલાડીઓ અને એક કૂતરાને પણ સુરક્ષિત બહાર કાઢ્યા છે. ફાયરકર્મીઓ પોતાના જીવ જોખમમાં નાખીને ઉપરના ફ્લોર્સ સુધી પહોંચ્યા. પરંતુ આ દરમિયાન એક ફાયર ફાઈટરે જીવ ગુમાવ્યો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રિનોવેશન કાર્ય દરમિયાન મજૂરો દ્વારા વાંસના સ્કૈફોલ્ટિંડ પર સિગરેટ પીવું એ આગનું મુખ્ય કારણ હોઈ શકે છે. પરિસરમાં ઉપયોગમાં લેવાયેલી જ્વલનશીલ ફોમ સીલેન્ટ, પ્લાસ્ટિક નેટિંગ અને વાંસના માળખાએ આગને ભયાન સ્વરૂપ આપ્યું. ભારે પવને તેને એક ટાવરથી સાત ટાવર સુધી ફેલાવી દીધી. 330 મિલિયન હોંગકોંગ ડોલરનો રિનોવેશન કોન્ટ્રાક્ટ પ્રેસ્ટીજ કન્સ્ટ્રક્શન કંપનીને મળ્યો હતો. જેનો સુરક્ષા ઉલ્લંખનોનો જૂનો રેકોર્ડ રહ્યો છે. રહીશોનો આરોપ છે કે તેઓ મહિનાઓથી મજૂરોની બેદરકારી વિશે ફરિયાદ કરતા હતા. પોલીસે કંપનીના બે ડાયરેક્ટર અને એક કન્સલ્ટન્ટની ગેરઈરાદાપૂર્વક હત્યાની શંકાને આધારે ધરપકડ કરી છે.1980ના દાયકામાં બનેલી આ ઈમારતોમાં ન તો સ્પ્રિંકલર સિસ્ટમ હતી કે ન સ્મોક ડિટેક્ટર કે ન તો ફાયર રેસિસ્ટેન્ટ ગ્લાસ બારીઓ. હોંગકોંગમાં જગ્યાની કમીના કારણે ઈમારતો એક બીજાની નજીક હોય છે જેના કારણે આગ ઝડપથી ફેલાઈ. 32 માળના ટાવરોમાં ફાયરની સિડીઓ ફક્ત 18મા માળ સુધી જ પહોંચી શકી. 1200થી વધુ ફાયરકર્મીઓ અને 304 વાહનોએ દિવસ રાત સંઘર્ષ કર્યો. પરંતુ ભીષણ ગરમીના કારણે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ વર્ક શક્ય બની શક્યું નહીં.ચીફ એક્ઝીક્યુટિવ જ્હોન લીએ 300 મિલિયન હોંગકોંગ ડોલર ની વિશેષ મદદની જાહેરાત કરી છે. સ્વતંત્ર ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરો એ કોન્ટ્રાક્ટ, નિગરાણી અને સંભવિત ભ્રષ્ટાચારની તપાસ માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવી છે. શહેરની તમામ રિનોવેશન સાઈટ્સ પર તત્કાળ સુરક્ષા નિરીક્ષણના આદેશ અપાયા છે. HSBC સહિત અનેક બેંક પીડિતોને નાણાકીય મદદ આપી રહ્યા છે.સ્વયંસેવી સંગઠન ડોનેશન સેન્ટર ચલાવી રહ્યા છે જ્યાં ભોજન, કપડાં અને દવાઓ અપાઈ રહ્યા છે. લગભગ 900 લોકો બેઘર થયેલા છે જેઓ અસ્થાયી આશ્રયગૃહોમાં છે. જ્યાં તેમના પાલતુ જાનવરોને પણ જગ્યા અપાઈ છે. ચીફ એક્ઝીક્યુટિવ જ્હોન લીએ કહ્યું કે અમે બધા એક છીએ, અમે પીડિત પરિવારોની પડખે છીએ. આ આગ માત્ર એક ઘટના નથી પરંતુ જૂની ઈમારતોની સુરક્ષા વ્યવસ્થા અને કોન્ટ્રાક્ટ પ્રક્રિયામાં ઊંડી ખામીઓનું દર્દનાક ઉદાહરણ છે અને ભવિષ્યમાં આવી ત્રાસદી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિઓલિમ્પિક્સ માટે સરકારે તૈયાર કર્યો રોડમેપ! આ રીતે અમદાવાદ બનશે સ્પોર્ટ્સ મહાશક્તિ!Cyclone Ditwahપ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવો હોય સાચો પ્રેમ, કેવી રીતે જાણવું કોણ સાચો પ્રેમ કરેimran khanપાકિસ્તાની 'નોસ્ટ્રાડેમસ'ની ભવિષ્યવાણી ફરી વાયરલ, આવનારા કેટલાક દિવસો ખૂબ જ ભારે!8th Pay Commission

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Death Toll Rescue Operation World News Hong Kong હોંગકોંગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Hong Kong Fire: हांगकांग अग्निकांड में अब तक 44 की मौत, 300 लोग लापता; देखिए हादसे की डराने वाली तस्वीरेंHong Kong Fire: हांगकांग अग्निकांड में अब तक 44 की मौत, 300 लोग लापता; देखिए हादसे की डराने वाली तस्वीरेंचीन के हांगकांग में रिहायशी इमारतों में लगी भीषण आग में मरने वालों का आंकड़ा बढ़कर 44 हो गया है। हादसे में 300 लोग अभी भी लापता हैं। इमारतों में बुधवार में आग लगी
Read more »

2000 घरं खाक, 55 जणांचा मृत्यू, अनेकजण बेपत्ता; इतकी भीषण आग तुम्ही कधीच पाहिली नसेल, पाहा अंगावर काटा आणणारे Photo2000 घरं खाक, 55 जणांचा मृत्यू, अनेकजण बेपत्ता; इतकी भीषण आग तुम्ही कधीच पाहिली नसेल, पाहा अंगावर काटा आणणारे PhotoHong Kong Tai Po Fire: हाँगकाँगमध्ये दुरुस्तीच्या कामाच्या वेळी लागलेली आग ही 30 वर्षातील सर्वात मोठी भीषण आग आहे.
Read more »

Hong Kong Fire: দাউ দাউ করে জ্বলছে ৭ বহুতল! রাক্ষুসে আগুনে জীবন্ত পুড়ে কাঠ ৫৫, দশকের সবচেয়ে ভয়ংকর ভয়াবহ অগ্নিকাণ্ড...Hong Kong Fire: দাউ দাউ করে জ্বলছে ৭ বহুতল! রাক্ষুসে আগুনে জীবন্ত পুড়ে কাঠ ৫৫, দশকের সবচেয়ে ভয়ংকর ভয়াবহ অগ্নিকাণ্ড...Hong Kong Fire: engulfing Highrise fire kills 55, 275 missing, the deadliest fire in decades
Read more »

हांगकांग में भीषण आग: 94 की मौत, 300 लापताहांगकांग में भीषण आग: 94 की मौत, 300 लापताहांगकांग के ताई पो इलाके में वांग फुक कोर्ट आवासीय कॉम्प्लेक्स में लगी भीषण आग ने शहर को हिला दिया है। आग में 94 लोगों की मौत हो गई है और 300 से अधिक लापता हैं। यह पिछले 80 वर्षों में हांगकांग की सबसे घातक आग की घटना है। प्रारंभिक जांच में आग का कारण रिनोवेशन कार्य के दौरान लापरवाही और ज्वलनशील सामग्रियों का उपयोग बताया जा रहा है। रेस्क्यू ऑपरेशन जारी है और पुलिस ने कुछ लोगों को गिरफ्तार किया है।
Read more »

Hong Kong Fire: आठ टावरों में थे 4600 लोग, मृतकों की संख्या 94 हुई... 77 साल में सबसे भीषण अग्निकांड की बड़ी बातेंHong Kong Fire: आठ टावरों में थे 4600 लोग, मृतकों की संख्या 94 हुई... 77 साल में सबसे भीषण अग्निकांड की बड़ी बातेंहांगकांग के ताई पो इलाके में वांग फुक कोर्ट में भीषण आग लगने से अब तक 94 लोगों की मौत हो गई। आवासीय परिसर में लगी आग पर लगभग काबू पा लिया गया है। पुलिस ने असुरक्षित सामग्री के इस्तेमाल के आरोप में तीन निर्माण कंपनी के अधिकारियों को गिरफ्तार किया है। यह 1948 के बाद हांगकांग की सबसे भयानक आग...
Read more »



Render Time: 2026-04-02 06:23:59