Gold Rate: બજેટ પહેલા જ શુક્રવારે સોના અને ચાંદીમાં ભયંકર ઉથલપાથલ જોવા મળી અને સોનું 30 હજારથી વધુ અને ચાંદી એક લાખથી વધુ સસ્તી થઈ ગઈ. અચાનક આ કડાકો એમ આવ્યો અને એક્સપર્ટ શું કામ એમ કહે છે કે હજુ પણ ભાવ ઘટી શકે છે તે ખાસ જાણો.
બજેટ પહેલા જ શુક્રવારે સોના અને ચાંદી માં ભયંકર ઉથલપાથલ જોવા મળી અને સોનું 30 હજારથી વધુ અને ચાંદી એક લાખથી વધુ સસ્તી થઈ ગઈ. અચાનક આ કડાકો એમ આવ્યો અને એક્સપર્ટ શું કામ એમ કહે છે કે હજુ પણ ભાવ ઘટી શકે છે તે ખાસ જાણો.
dainik rashifal દૈનિક રાશિફળ: જાન્યુઆરી મહિનાનો છેલ્લો દિવસ મેષથી લઈ મીન રાશિ માટે કેવો રહેશે જાણવા વાંચો આજનું રાશિફળ18 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં બનશે એક ખાસ સંયોગ, આ 3 રાશિઓને નાણાકીય લાભની મોટી તકો !ગુજરાતમાં ફરી પલટાશે હવામાન! માવઠું, કરા અને કડકડતી ઠંડીની અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી સોના અને ચાંદીએ શુક્રવારે કડાકાના તમામ રેકોર્ડ તોડ્યા. ચાંદી તો વળી વાયદા બજારમાં એક લાખ કરતા વધુ પછડાઈ અને સોનું 30 હજારથી વધુ સસ્તું થયું. ગણતરીના કલાકોમાં રેકોર્ડ હાઈ સ્તર પર પહોંચ્યા બાદ એવી પછડાટ ખાધી કે લોહી લુહાણ થઈ ગયા.Z 24 કલાકે માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ ચૂડાસમા સાથે આ અંગે વાતચીત કરી તો તેમણે શું કહ્યું તે જાણવું જોઈએ. આટલા ભાવ વધી ગયા અને પછી પછડાયા તેની પાછળ શું કારણ હોઈ શકે તે અંગે એક્સપર્ટે જણાવ્યું કે ટૂંકા ગાળામાં બહુ ઝડપથી સોના અને ચાંદીમાં ખુબ મજબૂતાઈ જોવા મળી. દુનિયાભરના રોકાણકારો હંમેશા રિટર્નને ચેઝ કરતા હોય છે. ટૂંકા ગાળાના ઝડપી રિટર્નના કારણે ઘણા રોકાણકારો સોના અને ચાંદીમાં રોકાણ કરવા વિશે વળ્યા હતા. દુનિયાભરમાં એક નીતિ છે કે જ્યારે જ્યારે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા સર્જાય ત્યારે સેફ હેવનમાં રોકાણ તરીકે તેઓ ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરતા હોય છે.એક્સપર્ટે ભાવ હજું ઘટી શકે કે નહીં તો તેના પર જવાબ આપતા કહ્યું કે બિલકુલ, પ્રથમ તો રોકાણનો બેઝિક નિયમ છે હંમેશા એસેટ એલોકેશનને પ્રાધાન્ય આપવું જોઈએ. કોઈ એક જ એસેટમાં તમામ મૂડીનું રોકાણ કરવું એ ભૂલભરેલો નિર્ણય હોઈ શકે છે. હંમેશા તમારું જો 100 રૂપિયાનું રોકાણ હોય તો 10-15 રૂપિયા સુધીનું રોકાણ તમે સોના અને ચાંદીમાં કરો તો ત્યાં સુધી વ્યાજબી વાત છે. પરંતુ તમારી બધી મૂડીને જ્યાં રિટર્ન મળતું હોય તેની સાથે દોડાવો તો તે વ્યાજબી નથી. હવે પછી હજુ પણ એકાદ બે સપ્તાહ સુધી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. એક એસેટ એલોકેશનના ભાગ રૂપે હજુ પણ વધુ ઘટાડો જોવા મળે ત્યાર પછી એક સાથે ખરીદી ન કરવી જોઈએ. દરેક ઘટાડે ચારથી પાંચ ટુકડામાં ખરીદી કરવી જોઈએ.ગુરુવારે એટલે કે 29 જાન્યુઆરીએ વાયદા બજારમાં ચાંદી 4.20 લાખ પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ત્યારે જ હડકંપ મચ્યો હતો. પરંતુ ત્યારબાદ અચાનક શુક્રવારે 30 જાન્યુઆરીએ ચાંદી 2,91922ના સ્તર પર પહોંચી ગઈ. ચાંદી રેકોર્ડ 4,20,048 ના સ્તર પરથી સીધી 1,28,126 રૂપિયા પછડાઈ.સોનું પણ એક જ કારોબારી દિવસમાં 33,113 રૂપિયા તૂટ્યું. વાયદા બજારમાં ગુરુવારે 1,83,962 રૂપિયા ભાવ હતો જ્યારે શુક્રવારે 1,50,849 પર આવી ગયું. આમ લાઈફ ટાઈમ હાઈ પરથી સોનું ગણતરીના કલાકોમાં 42,247 રૂપિયા સસ્તું થઈ ગયું.આઈબીજેએના ભાવ મુજબ રિટેલ બજારમાં પણ સોનું કાલે 2680 રૂપિયા તૂટીને 165795 પર બંધ થયું હતું જ્યારે ચાંદી 17813 રૂપિયા પછડાઈને 339350 પર બંધ થઈ હતી.એક્સપર્ટ્સ આ કડાકા પાછળ પ્રોફિટબુકિંગને મોટું કારણ ગણે છે. અચાનક ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ રોકાણકારોમાં પ્રોફિટ બુકિંગની વૃત્તિ જોવા મળી અને ફટાફટ નફો રળી લેવાની લ્હાયમાં સોના અને ચાંદીના ભાવ ધડાધડ પછડાયા. આ એક મોટું કારણ બાકી અન્ય કારણો પણ હોઈ શકે છે. આ ઉપરાંત એક્સપર્ટનું કહેવું છે કે ભાવ હજુ પણ ઘટી શકે છે. જાણો કેમ. રોકાણ કરવા માટે સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ. બાકી આપણા ત્યાં લગ્ન ગાળા અને અન્ય પ્રસંગો માટે પણ સોનું ચાંદી ભરપૂર ખરીદાતા હોય છે. ત્યારે એવા માટે જો ખરીદી કરવી હોય તો ભાવમાં આટલો ઘટાડો જોઈને કોને મન ન થાય.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિPat Cumminsbudget 202610મું પાસ માટે સરકારી નોકરીની સોનેરી તક, રેલવેમાં 22000 જગ્યાઓ માટે ભરતી જાહેરAcidityWomen Health: ડિલીવરી પછી સ્ત્રીને થતી 4 સમસ્યા, દરેક મહિલાને ખબર હોવી જોઈએ આ વાત
Gold Price Today Gold Rate Gold Price Gold Gold Rate In Ahmedabad Today Gold Price In Ahmedabad Today Gold Rate In Gujarat Today Gold Price In Gujarat Today 22 Carat Gold Rate Today 24 Carat Gold Rate Today 18 Carat Gold Rate Today Gold Rate Per Gram Gold Rate Per Tola Gold Rate Chart Gold Rate History Gold Rate Forecast Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Silver Price: सोने-चांदी ने फिर तोड़े सभी रिकॉर्ड, सिल्वर ₹4.20 लाख पार; गोल्ड रेट ने भी लगाई आग!Gold Silver Price Today: बजट 2026 से पहले सोने-चांदी ने रिकॉर्ड ऊंचाई छू ली है। MCX पर सोना ₹1.80 लाख और चांदी ₹4.
Read more »
Gold-Silver Price में लगातार हो रही है बढ़ोतरी, शादी वाले परिवारों का बिगड़ गया बजटGold And Silver Rate देहरादून में सोना-चांदी की कीमतों में लगातार वृद्धि से शादी-विवाह का बजट बिगड़ गया है। 22 कैरेट सोना ₹1,70,830 प्रति 10 ग्राम और चांदी ₹4 लाख प्रति किलो पहुंच गई है। जनवरी में कीमतों में भारी उछाल आया है। लोग गहनों का वजन कम कर रहे हैं या एडवांस बुकिंग करा रहे हैं, जिससे शादी की खरीदारी प्रभावित हो रही...
Read more »
Gold Silver Rate Today: नहीं रुकेंगे सोना-चांदी के दाम, कहां तक पहुंचेगी कीमत ?Gold Silver Rate Today: सोने (Gold Rate Today) और चांदी (Silver Rate Today) की कीमतें रिकॉर्ड स्तर (Gold Silver Rate Predictions) पर पहुंच गई हैं. जियोपॉलिटिकल टेंशन और अमेरिकी टैरिफ जैसे वैश्विक कारणों से दामों में उतार-चढ़ाव देखा जा रहा है.
Read more »
Gold-Silver: ₹4 लाख पार गई चांदी के साथ हुआ खेला, अचानक ₹65000 गिरा भाव, सोना ₹7000 सस्ता, रॉकेट बने गोल्ड-सिल्वर में किसने लगाया ब्रेक ?Gold-Silver Price Today: 420048 रुपये से हाई लेवल से चांदी करीब 65047 रुपये रुपये तक नीचे लुढ़क गई. 4 लाख रुपये के पार गई चांदी 355001 रुपये पर पहुंच गई, हालांकि तेजी से गिरने के बाद चांदी ने उतनी ही तेजी से रिकवरी भी की
Read more »
Gold-Silver Price Today: चांदी ₹80,000 गिरी; सोना ₹25,000 सस्ता, जानिए क्यों गिर रही है कीमत?शुक्रवार को सोने और चांदी की कीमतों में तेज गिरावट जारी रही. चांदी की कीमत 15% के लोअर सर्किट पर पहुंच गई और सोने की कीमतों में 10% की गिरावट आई.
Read more »
Gold-Silver Price : सोना-चांदी में आई महा-गिरावट, क्या खत्म हो गया तेजी का दौर?Gold-Silver Price : 30 जनवरी का सोना और चांदी के भाव धड़ाम हो गए. चांदी तो एक ही दिन में 88000 रुपये प्रति किलो सस्ती हो गई. इस बुलियन मार्केट में आई इस महागिरावट से गोल्ड-सिल्वर इन्वेस्टर्स घबराये हुए हैं. आगे क्या होगा, सब यह जानने का आतुर हैं.
Read more »
