Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક ભાવમાં એકદમ વધારો તો ક્યારેક ભાવમાં અચાનક ઘટાડો. સોના અને ચાંદીમાં આજે શું ફેરફાર થયો છે તે જાણવા માટે ચેક કરો લેટેસ્ટ રેટ...
Gold Rate Today: ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો.સોનું કે ચાંદી? ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે.
Gold Rate Today: ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક ભાવમાં એકદમ વધારો તો ક્યારેક ભાવમાં અચાનક ઘટાડો. સોના અને ચાંદીમાં આજે શું ફેરફાર થયો છે તે જાણવા માટે ચેક કરો લેટેસ્ટ રેટ...Meditation Centres: કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ જ નહીં ધ્યાન માટે ફેમસ છે ભારતની આ 5 જગ્યાઓ પણ100 વર્ષ બાદ 4 પાવરફૂલ ગ્રહ વૃષભ રાશિમાં થશે ભેગા, 3 રાશિવાળાનો ભાગ્યોદય કરાવશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશેSUPER FOODLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક ભાવમાં એકદમ વધારો તો ક્યારેક ભાવમાં અચાનક ઘટાડો. ગઈ કાલે સોનાના ભાવ 423 રૂપિયાના ઘટાડા સાથે 71990 રૂપિયાના ભાવે ઓપનિંગ રેટમાં જોવા મળ્યો હતો. પરંતુ સાંજ પડતા જ ભાવ વધી ગયો અને 125 રૂપિયાના ઉછાળા સાથે 72115 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. જ્યારે ચાંદીમાં પણ ગઈ કાલે ઘટાડો નોંધાયો હતો. જો કે ચાંદીમાં આજે પણ એ ઘટાડો યથાવત જોવા મળ્યો છે પરંતુ સોનાના ભાવ ચડ્યા છે. જો લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ.ગઈ કાલની નબળાઈને બાજુ પર હડસેલીને આજે સોનું ચડતું જોવા મળ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે ઓપનિંગ રેટમાં 139 રૂપિયાના વધારા સાથે 72254 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 128 રૂપિયાના વધારા સાથે 66185 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જો કે ચાંદીમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં આજે ઓપનિંગ રેટમાં 880 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 91793 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો. અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? લેટેસ્ટ રેટદેશના 'ભવિષ્ય' પર મંડરાઇ રહ્યો છે ખતરો, વર્ષે 8 મિલિયનથી વધુ લોકોનો ભોગ લે છે તમાકુhealthy diet1 જૂને મંગળ કરશે સ્વરાશિ મેષમાં પ્રવેશ, સોનાની જેમ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય'સફેદ સોના'ની ખેતી કરતા ગુજરાતના ખેડૂતો માટે ખાસ ટિપ્સ, ઢગલાબંધ ઉતરશે પાકjune 2024Phalodi Satta Bazar
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ ચાંદીનો ભાવ સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ચાંદી મોંઘી થઈ, ભાવમાં ભારે ઉથલપાથલ...જાણો લેટેસ્ટ રેટભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. બંપર તેજી પર જોકે લગામ લાગી છે અને હવે ભાવ ધીરે ધીરે ઘટ્યા છે.
Read more »
વિદેશમાં નોકરી કરવી હોય તો આ 5 દેશ છે ભારતીયોની પહેલી પસંદ, અમદાવાદ કેમ ચર્ચામાં? એ પણ જાણોમોટાભાગે ભારતીયોને વિદેશમાં સેટલ થવાનો કે નોકરી કરવાનો મોહ હોય છે. પરંતુ ગત વર્ષે વિદેશમાં નોકરીઓની શોધ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો.
Read more »
Gold Rate Today: પહેલા રડાવ્યા અને હવે ખુશ કરી રહ્યું છે સોનું! વળી પાછા સોનાના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: છેલ્લા કેટલાક સમયથી સોનામાં જે તોફાની તેજી જોવા મળી તેના કારણે લોકો ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા કારણ કે સોનું સામાન્ય માણસોની ખરીદશક્તિની બહાર જઈ રહ્યું હતું. પરંતુ હવે સોનામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાલે પણ સોનું તૂટ્યું હતું અને આજે ફરી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે.
Read more »
Gold Rate Today: ઉછળ્યા બાદ સોનામાં વળી પાછા ભાવ તૂટ્યા, લેવું કે નહીં....લેટેસ્ટ રેટ ચેક કરીને નક્કી કરોGold Price Today: તાજેતરમાં સોનાના ભાવમાં બંપર તેજી જોવા મળી હતી અને ભાવ ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચી ગયા.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ભાવ બંપર તેજી બાદ ઉતર્યા, વળી પાછા ચડ્યા અને હવે પાછા ઘટતા જોવા મળ્યા છે.
Read more »
Gold Rate Today: ખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટGold Rate Today: સોનામાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બંપર તેજી બાદ ભાવ ઘટવા લાગ્યા વળી પાછા અખાત્રીજ પર ભારે તેજી અને હવે અખાત્રીજ જતા જ સોનામાં પાછો કડાકો જોવા મળ્યો છે.
Read more »
Gold Rate Today: ગોઠમડું ખાધા બાદ હવે સોનુ ઉછળ્યું, લેવું હોય તો ફટાફટ ચેક કરો એક તોલા સોનાનો ભાવભારતીય વાયદા બજાર અને શરાફા બજાર બંનેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગ્લોબલ માર્કેટ્સમાં નબળાઈનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે. આવામાં જો તમે પણ સોનું લેાનું વેચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ....
Read more »
