ભારતીય વાયદા બજાર અને શરાફા બજાર બંનેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગ્લોબલ માર્કેટ્સમાં નબળાઈનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે. આવામાં જો તમે પણ સોનું લેાનું વેચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ....
ભારતીય વાયદા બજાર અને શરાફા બજાર બંનેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગ્લોબલ માર્કેટ્સમાં નબળાઈનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે.
આવામાં જો તમે પણ સોનું લેાનું વેચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ....accidentRiver Rafting Spot: માત્ર ઉત્તરાખંડ જ નહીં, આ 6 રાજ્યો પણ છે રાફ્ટિંગ માટે બેસ્ટ ઓપ્શનLDL Cholesterol: રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યા Gold Rate Today: સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. ગઈ કાલે કડાકા બાદ આજે ભાવ વધ્યા છે. આવામાં જો તમે પણ સોનું લેાનું વેચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ....ભારતીય વાયદા બજાર માં સોનુ 185 રૂપિયાની તેજી સાથે 72,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. ગત સત્રમાં તે 71,855 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે ચાંદી પણ 501 રૂપિયા ઉછળીને 85,387 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી. ગત સેશનમાં તેનો ભાવ 84,886 રૂપિયા પર બંધ થયો હતો.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે મામૂલી 38 રૂપિયાની તેજી સાથે 72202 રૂપિયાના સ્તરે ખુલ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 35 રૂપિયાના વધારા સાથે 66137 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ 586 રૂપિયાની તેજી જોવા મળી છે અને ભાવ હાલ 84080 રૂપિયા પ્રતિ કિલો ખુલ્યો છે. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા ઓપનિંગ અને ક્લોઝિંગ એમ દિવસમાં બેવાર રેટ જાહેર થાય છે.ગઈ કાલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અખાત્રીજ બાદ ઓપનિંગ રેટમાં 518 રૂપિયાના કડાકા સાથે 73008 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. પરંતુ દિવસના અંતે વળી પાછા ભાવ તૂટ્યા અને આખા દિવસ દરમિયાન 844 રૂપિયાના કડાકા સાથે ક્લોઝિંગ રેટ 72164 રૂપિયા જોવા મળ્યો. જ્યારે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે સવારે 474 રૂપિયાના ઘટાડા સાથે 66401 રૂપિયાના સ્તરે જોવા મળ્યું અને કુલ 773 રૂપિયાના મસમોટા કડાકા સાથે ક્લોઝિંગ રેટમાં 66102 રૂપિયાના સ્તરે પહોંચ્યું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ અખાત્રીજ બાદ ઘટાડો જોવા મળ્યો. કાલે ઓપનિંગ રેટમાં 950 રૂપિયાના કડાકા સાથે ભાવ 83265 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. પરંતુ ત્યારબાદ રિકવરી જોવા મળતા અંતે સાંજે ક્લોઝિંગ રેટમાં ભાવ 229 રૂપિયા ચડીને 83494 રૂપિયાના સ્તરે જોવા મળ્યો.અમેરિકામાં PPI એટલે કે ઉત્પાદક મૂલ્ય સૂચકાંક આજે બહાર પડવાનો છે. આ સાથે જ રિટેલ ઈન્ફ્લેશન એટલે કે છૂટક મોંઘવારીના આંકડા પણ બહાર પડશે. તેના પહેલા સોનાના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. મોંઘવારીના આંકડાથી વ્યાજદરોમાં કાપની સંભાવના અંગેનું પિક્ચર ક્લિયર થશે. જેના પગલે રોકાણકારો સોનામાં નફાવસૂલી કરી રહ્યા છે. યુએસ સ્પોટ ગોલ્ડ સુધી 1 ટકા તૂટ્યું હતું અને 2,337 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યું હતું. તે પહેલા ગોલ્ડ 22 એપ્રિલ બાદ પોતાના ઉચ્ચતમ સ્તર પર ગયું હતું. યુએસ ગોલ્ડ ફ્યૂચરમાં પણ વેચાવલી જોવા મળી હતી અને તે 1.3 ટકા તૂટીને 2,343 ડોલર પર આવી ગયું હતું.અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીગોઠમડું ખાધા બાદ હવે સોનુ ઉછળ્યું, લેવું હોય તો ફટાફટ ચેક કરો એક તોલા સોનાનો ભાવShare bazaar12 વર્ષની બહેનને 14 વર્ષના ભાઈએ બનાવી ગર્ભવતી! માબાપના હોંશ ઉડાડી દેશે આ કિસ્સો70 લાખની મર્સિડીઝ લઈને નીકળેલી મહિલાએ ઠોકી ગાડી, કારનો કચ્ચરધાણ નીકળી ગયોBills: ચૂંટણી બાદ કરોડો યૂઝર્સના વધી જશે બિલ, મોંઘા મોબાઇલના ડબલાં મૂકવા પડશે માળિયેmurder mystery
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેસોના અને ચાંદીમાં ચાલી રહેલી ભારે તેજી હવે જાણે થંડી પડતી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં MCX પર બંનેના રેટ સપાટ જોવા મળ્યા. આ અગાઉ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહેલા ટેન્શનના કારણે બુલિયન માર્કેટમાં જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો હતો.
Read more »
Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
Read more »
રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
Read more »
Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
Read more »
Gold Rate Today: ઉછળ્યા બાદ સોનામાં વળી પાછા ભાવ તૂટ્યા, લેવું કે નહીં....લેટેસ્ટ રેટ ચેક કરીને નક્કી કરોGold Price Today: તાજેતરમાં સોનાના ભાવમાં બંપર તેજી જોવા મળી હતી અને ભાવ ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચી ગયા.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ભાવ બંપર તેજી બાદ ઉતર્યા, વળી પાછા ચડ્યા અને હવે પાછા ઘટતા જોવા મળ્યા છે.
Read more »
Gold Rate Today: ખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટGold Rate Today: સોનામાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બંપર તેજી બાદ ભાવ ઘટવા લાગ્યા વળી પાછા અખાત્રીજ પર ભારે તેજી અને હવે અખાત્રીજ જતા જ સોનામાં પાછો કડાકો જોવા મળ્યો છે.
Read more »
