Gold Rate Today: આકાશે આંબ્યા બાદ ધડામ થયા સોના-ચાંદી, ભાવમાં ભારે ઘટાડો, જલદીથી ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Rate Today News

Gold Rate Today: આકાશે આંબ્યા બાદ ધડામ થયા સોના-ચાંદી, ભાવમાં ભારે ઘટાડો, જલદીથી ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Price TodayGold RateGold Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 129 sec. here
  • 49 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 212%
  • Publisher: 63%

શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં લગભગ 700 રૂપિયા જેટલો કડાકો જોવા મળ્યો જ્યારે ચાંદી પણ તૂટી છે. લેટેસ્ટ ભાવ ખાસ જાણો.

શુક્રવારે સોના અને ચાંદી ના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં લગભગ 700 રૂપિયા જેટલો કડાકો જોવા મળ્યો જ્યારે ચાંદી પણ તૂટી છે. લેટેસ્ટ ભાવ ખાસ જાણો. દૈનિક રાશિફળ 20 ડિસેમ્બર: કર્ક રાશિ માટે આજે ગ્રહોની દશા અનુકૂળ છે, સુખ-સંપત્તિનો વિસ્તાર થશે, આજનું રાશિફળChandra Gochar: ચંદ્ર ગોચર આ 3 રાશિને કરશે ઘન-દૌલતથી માલામાલ, ધન રાશિમાં 4 ગ્રહ મળીને બનાવશે 3 શક્તિશાલી યોગ!ગુજરાતમાં આ તારીખથી થશે કંડકડતી ઠંડીની શરૂઆત! અંબાલાલ પટેલની આગાહીથી બચીને રહેજોઆવતીકાલે ચતુર્ગ્રહી યોગનો શુભ સંયોગ, જાગશે આ 5 રાશિનું સુતેલુ ભાગ્ય, સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો ! જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે.

શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 695 રૂપિયા ઘટી ગયા અને ભાવ 1,31,779 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. જે પહેલા 1,32,474 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 22 કેરેટ સોનાના ભાવ ઘટીને 1,20,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જે પહેલા 1,21,346 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.18 કેરેટ સોનાના ભાવ ઘટીને 98,834 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. જે પહેલા 99,356 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. સોનાના ભાવની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ કડાકો જોવા મળ્યો છે.ચાંદીના ભાવ 1,053 રૂપિયા ઘટીને 2,00,067 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયા છે. જે અગાઉ 2,01,120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.ભારતીય વાયદા બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી પર મિક્સ કારોબાર જોવા મળ્યો છે. સોનાના 5 ફેબ્રુઆરી 2026ના કોન્ટ્રાક્ટ ભાવ 0.50 ટકા ઘટીને 1,33,851 રૂપિયા થયા છે. જ્યારે ચાંદીના 5 માર્ચ 2026ના કોન્ટ્રાક્ટ ભાવ 0.47 ટકા વધીને 2,04,530 રૂપિયા જોવા મળ્યો.વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં મિક્સ વલણ જોવા મળ્યા છે. છેલ્લી માહિતી મુજબ કોમેક્સ પર સોનાનો બાવ 0.05 ટકા ઘટીને 4,360 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદીનો ભાવ 1.17 ટકા વધીને 66 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. એલકેપી સિક્યુરિટીઝના જતિન ત્રિવેદીએ કહ્યું કે સત્ર દરમિયાન સત્ર દરમિયાન સોનાએ એક મર્યાદિત દાયરામાં કારોબાર કર્યો. તેનું કારણ ડોલરની સરખામણીમાં રૂપિયામાં મજબૂતી હતી. બજારનું ફોક્સ આવનારા સમયમાં અમેરિકામાં ઘરોના વેચાણના આંકડા અને અન્ય આર્થિક આંકડા પર હશે. આવનારા સમયમાં સોનું 1,31,500 થી લઈને 1,34,000 રૂપિયાની રેન્જમાં રહી શકે છે.શુક્રવારે શરૂઆતી કારોબારી સત્રમાં MCX પર ફેબ્રુઆીરી ડિલિવરીવાળું સોનું 0.56 ટકા તૂટીને 1,33,772 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. જ્યારે ચાંદીના ભાવમાં પણ નબળાઈ જોવા મળી અને માર્ચ ડિલિવરીવાળી ચાંદી 0.26 ટકા તૂટીને 2,03,034 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થતી જોવા મળી. જો કે બાદમાં તેના ભાવમાં વધારો જોવા મળ્યો. કિંમતી ધાતુઓની કિંમતોમાં આ ઘટાડો ત્યારે આવ્યો જ્યારે બેંક ઓફ જાપાને પોતાના પ્રમુખ વ્યાજ દર વધારીને 0.75 ટકા કરી દીધા. જે સપ્ટેમ્બર 1995 બાદ સૌથી વધુ છે.અત્રે જણાવવાનું કે IBJAના ભાવમાં જીએસટી અને મજૂરી સામેલ નથી. ભાવ દિવસમાં બે વાર જાહેર કરાય છે. બપોરે 12 વાગ્યાની આસપાસ ઓપનિંગ રેટ અને સાંજે 5 વાગ્યાની આસપાસ ક્લોઝિંગ રેટ્સ. જાહેર રજાઓ અને શનિવાર તથા રવિવારે ભાવ જાહેર કરાતા નથી.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિweight gain2026 માં સૌથી વધુ રુપિયા કમાશે આ 3 રાશિઓ, નોકરી-વેપારમાં દેખાશે જબરદસ્ત ગ્રોથgoverment mental health survey2026માં લાગશે વધુ એક મોંઘવારીનો માર ! નવા પ્લાનમાં કરવામાં આવશે આટલો વધારોCarrotCar Loan Interest Rates India

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gold Price Today Gold Rate Gold Price Gold Gold Rate In Ahmedabad Today Gold Price In Ahmedabad Today Gold Rate In Gujarat Today Gold Price In Gujarat Today 22 Carat Gold Rate Today 24 Carat Gold Rate Today 18 Carat Gold Rate Today Gold Rate Per Gram Gold Rate Per Tola Gold Rate Chart Gold Rate History Gold Rate Forecast Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

चांदी ₹1,609 बढ़कर ₹2.01 लाख किलो के ऑलटाइम हाई पर: इस साल कीमत ₹1.15 लाख बढ़ चुकी, इस महीने ₹2.10 लाख तक जा...चांदी ₹1,609 बढ़कर ₹2.01 लाख किलो के ऑलटाइम हाई पर: इस साल कीमत ₹1.15 लाख बढ़ चुकी, इस महीने ₹2.10 लाख तक जा...Gold Rates (Sona Chandi Ka Bhav) In India; Gold Rate Today (18 December 2025) Update; चांदी आज यानी 18 दिसंबर को लगातार दूसरे दिन ऑल टाइम हाई पर पहुंच गई है। इंडिया बुलियन एंड ज्वेलर्स एसोसिएशन (IBJA) के अनुसार 1 किलो चांदी 1,609 रुपए बढ़कर 2,01,250 रुपए किलो पर पहुंच गई...
Read more »

Gold Price Today: सोने-चांदी की कीमतों में आज भी आई गिरावट, जानें कितने गिरे दामGold Price Today: सोने-चांदी की कीमतों में आज भी आई गिरावट, जानें कितने गिरे दामGold Price Today: सोने-चांदी की कीमतों में गुरुवार के बाद आज भी गिरावट देखने को मिल रही है. फिलहाल सोना 680 रुपये प्रति दस ग्राम गिरकर तो चांदी 210 रुपये टूटकर कारोबार कर रही है.
Read more »

Gold Silver Price: ਸੋਨੇ ਅਤੇ ਚਾਂਦੀ ਨੇ ਤੋੜੇ ਸਾਰੇ ਰਿਕਾਰਡ: ਸੋਨਾ 1.32 ਲੱਖ ਰੁਪਏ ਤੋਂ ਪਾਰ, ਚਾਂਦੀ 2 ਲੱਖ ਰੁਪਏ ਪ੍ਰਤੀ ਕਿਲੋ ਦੇ ਨੇੜੇGold Silver Price: ਸੋਨੇ ਅਤੇ ਚਾਂਦੀ ਨੇ ਤੋੜੇ ਸਾਰੇ ਰਿਕਾਰਡ: ਸੋਨਾ 1.32 ਲੱਖ ਰੁਪਏ ਤੋਂ ਪਾਰ, ਚਾਂਦੀ 2 ਲੱਖ ਰੁਪਏ ਪ੍ਰਤੀ ਕਿਲੋ ਦੇ ਨੇੜੇGold Silver Price Today: ਸੋਨੇ ਅਤੇ ਚਾਂਦੀ ਦੀਆਂ ਕੀਮਤਾਂ ਵਿੱਚ ਤੇਜ਼ੀ ਨਾਲ ਵਾਧਾ ਜਾਰੀ ਹੈ। ਸੋਨਾ ਪ੍ਰਤੀ 10 ਗ੍ਰਾਮ ₹1.
Read more »

ಚಿನ್ನದ ಬೆಲೆಯಲ್ಲಿ ಗಣನೀಯ ಇಳಿಕೆ! ಖರೀದಿಗೂ ಮೊದಲು ಇಂದಿನ ದರ ತಿಳಿಯಿರಿ..ಚಿನ್ನದ ಬೆಲೆಯಲ್ಲಿ ಗಣನೀಯ ಇಳಿಕೆ! ಖರೀದಿಗೂ ಮೊದಲು ಇಂದಿನ ದರ ತಿಳಿಯಿರಿ..Gold Rate Today: ಚಿನ್ನದ ಬೆಲೆ ಏರಿಕೆಗೆ ದೇಶೀಯ ಬೇಡಿಕೆಯಿಂದ ಹಿಡಿದು ಜಾಗತಿಕ ಉದ್ವಿಗ್ನತೆ ಮತ್ತು ಇತರ ಅಂಶಗಳವರೆಗೆ ಹಲವಾರು ಪ್ರಮುಖ ಕಾರಣಗಳು ಬೆಳಕಿಗೆ ಬಂದಿವೆ. ಇದೆಲ್ಲದರ ಮಧ್ಯೆ ಇಂದು ಚಿನ್ನದ ಬೆಲೆ ಇಳಿಕೆಯಾಗಿದೆ..
Read more »

Gold Rate Today: કમૂરતામાં સોનાના ભાવ આજે ઘટી ગયા, ચાંદી પણ તૂટી, જાણો કેરેટ પ્રમાણે આજનો રેટGold Rate Today: કમૂરતામાં સોનાના ભાવ આજે ઘટી ગયા, ચાંદી પણ તૂટી, જાણો કેરેટ પ્રમાણે આજનો રેટGold-Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આ વર્ષે ભાવ આકાશે આંબ્યા છે. જો કે આજે સોના અને ચાંદીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. લેટેસ્ટ રેટ ચેક કરો.
Read more »

चांदी ऑल टाइम हाई के एक दिन बाद ₹784 सस्ती: सोने की कीमत में 80 रुपए की गिरावट, ₹1,32,394/10g पहुंचाचांदी ऑल टाइम हाई के एक दिन बाद ₹784 सस्ती: सोने की कीमत में 80 रुपए की गिरावट, ₹1,32,394/10g पहुंचाGold Price (Sona Chandi Ka Bhav) in India; Gold Rate Today (19 December 2025) Update; चांदी ऑल टाइम हाई के एक दिन बाद ₹784 सस्ती: सोने की कीमत में 80 रुपए की गिरावट, ₹1,32,394/10g पहुंचा
Read more »



Render Time: 2026-04-02 18:58:20