Delhi Car Blast: દિલ્હીમાં વિસ્ફોટ મામલે મોટો ખુલાસો, ફરીદાબાદ મોડ્યુલનો ડો. ઉમર ચલાવતો હતો i20 કાર!

Delhi Blast News

Delhi Car Blast: દિલ્હીમાં વિસ્ફોટ મામલે મોટો ખુલાસો, ફરીદાબાદ મોડ્યુલનો ડો. ઉમર ચલાવતો હતો i20 કાર!
DelhiRed FortBlast In Delhi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 237 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 189%
  • Publisher: 63%

Blast in Delhi Near Red Fort: દિલ્હીમાં ભરચક એરિયામાં સાંજના સમયે થયેલા જીવલેણ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 20 જેટલા લોકો ઘાયલ છે. આ મામલે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. વિસ્ફોટમાં વપરાયેલી કારમાં ડો. ઉમર હોવાનું સામે આવી રહ્યું છે.

Blast in Delhi Near Red Fort : દિલ્હી માં ભરચક એરિયામાં સાંજના સમયે થયેલા જીવલેણ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 20 જેટલા લોકો ઘાયલ છે. આ મામલે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે.

વિસ્ફોટમાં વપરાયેલી કારમાં ડો. ઉમર હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સૌથી માઠા સમાચાર, જાણો અંબાલાલ પટેલની ટાઢ ઉડાવતી આગાહીદૈનિક રાશિફળ 11 નવેમ્બર: ધન રાશિ માટે આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે, ટેન્શનથી રાહત મળશે, આજનું રાશિફળગુજરાત પર વધુ એક માવઠાનું સંકટ, લગ્નની સિઝન બગાડશે વરસાદ! અંબાલાલ પટેલની આ આગાહી વધારશે ચિંતા દિલ્હી વિસ્ફોટના 12 કલાક બાદ ઈન્ટેલિજન્સ એજન્સીઓને શક છે કે આ એક ફિદાયીન હુમલો હોઈ શકે છે. તેના તાર કાશ્મીરમાં થોડા દિવસ પહેલા જૈશના પોસ્ટરો સાથે જોડાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ લાલ કિલ્લા બહાર કારમાં ધડાકો એક આતંકી હુમલો હતો. જો કે હજુ સુધી તેના વિશે અધિકૃતિ પુષ્ટિ થઈ નથી. પરંતુ કારમાં જ વિસ્ફોટક લગાવવામાં આવ્યો હતો અને ધડાકો કરવામાં આવ્યો હતો. આ કાર પુલવામાના તારિકે ખરીદી હતી. તેની શોધ થઈ રહી છે. સૂત્રો મુજબ ફરીદાબાદ આતંકી મોડ્યુલ સાથે આ ધડાકાના તાર જોડાયેલા છે. ચોંકાવનારી વાત એ છે કે સીસીટીવી ફૂટેજ ફંફોળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓને શક છે કે આઈ20 કારમાં ભાગેડુ આતંકી ડોક્ટર ઉમર મોહમ્મદ પોતે સવાર હતો. કેટલાક રિપોર્ટ્સમાં હુમલામાં જૈશનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. એવી આશંકા વ્યક્ત કરાઈ છે કે આતંકીઓના મનસૂબા જે રીતે નિષ્ફળ ગયા તેનાથી હડબડીમાં આવીને આ ધડાકો કરાયો. ઈનપુટ મળી રહ્યા છે કે આ ધડાકો રિમોટ કે સેન્સર પર આધારિત ટ્રિગરથી હોઈ શકે છે. પાસેના મોબાઈલ ટાવર અને ડ્રોન એક્ટિવિટીની પણ તપાસ થઈ રહી છે. જે કારમાં સવારનું મોત થયું છે તેનો પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે અને ત્યારબાદ પુષ્ટિ થઈ શકશે કે કારમાં ડોક્ટર ઉમર મોહમ્મદ જ સવાર હતો કે નહીં. હાલ આત્મઘાતી હુમલાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.VIDEO | Delhi: CCTV visuals of the suspect and the car involved in the blast near Red Fort Metro Station, Chandni Chowk. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને અનેક મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. ફરીદાબાદ મોડ્યુલના આતંકી ડોક્ટર ઉમર મોહમ્મદ વિશે ઈનપુટ મળ્યા બાદ હવે એનઆઈએ તપાસ કરી શકે છે. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના શરીરના અંગો દૂર દૂર સુધી વિખરાયેલા મળી આવ્યા છે. દિલ્હી પોલીસના આગામી આદેશ સુધી પબ્લિક માટે લાલ કિલ્લો બંધ રાખવામાં આવ્યો છે.આઈ20 કાર દિલ્હીમાં ક્યાંથી ક્યાં ગઈ અને લાલ કિલ્લા સુધી કેવી રીતે પહોંચી પોલીસે તેનો રૂટ પણ શોધી કાઢ્યો છે. રૂટની સીસીટીવી મેપિંગ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે કરી છે. આ આઈ20 કાર બદરપુર બોર્ડર પર છેલ્લે દેખાઈ હતી. બદરપુરથી એન્ટર થતી કાર જોવા મળે છે. તેની આગળનો રૂટ મેળવવામાંઆવી રહ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યાં મુજબ ડોક્ટર ઉમર લગભગ અઢીથી ત્રણ કલાક સુધી પાર્કિંગમાં જ આઈ20 કારમાં બેઠો રહ્યો. તે 1 સેકન્ડ માટે પણ કારમાંથી નીચે ઉતર્યો નહતો. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ ડો. ઉમર પાર્કિંગમાં કાં તો કોઈની રાહ જોતો હતો અથવા તો સૂચનાની રાહ જોતો હતો.: राष्ट्रीय राजधानी दिल्ली के लाल क़िला के पास सोमवार, 10 नवंबर की शाम तेज़ धमाका हुआ. वारदात में करीब 8 लोगों की मौत हुई है और कई लोगों घायल होने जानकारी सामने आई है. ब्लास्ट से कुछ ही देर पहले का सीसीटीवी फुटेज सामने आया है, जिसमें एक I-20 कार को भीड़ वाले ट्रैफ़िक से… સૂત્રોના જણાવ્યાં મુજબ દિલ્હી પોલીસે પહાડગંજ, દરિયાગંજ, અને આસપાસની હોટલોમાં રાતભર સર્ચ ઓપરેશન ચલાવ્યું. પોલીસની ટીમે હોટલના તમામ રજિસ્ટર ચેક કર્યા. આ દરમિયાન પોલીસને 4 લોકો પર શક ગયો. ચારેયને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવાયા છે. સૂત્ર જણાવે છે કે વિસ્ફોટમાં અમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હોઈ શકે છે.દિલ્હી વિસ્ફોટમાં જૈશ એ મોહમ્મદનો હાથ હોઈ શકે છે. દિલ્હીમાં ધડાકાથી લગભગ 15 દિવસ પહેલા આતંકીઓના કાળા કારનામાની પહેલી લીડ જમ્મુ કાશ્મીર પોલીસને મળી હતી. આતંકીઓના અનેક રાજ્યોમાં ફેલાયેલા આતંકી નેટવર્કની તપાસ શરૂ થઈ. જેમાં કાશ્મીર ડોક્ટર સામેલ હતો. 9 ધરપકડોની સાથે 2900 કિગ્રાથી વધુ વિસ્ફોટક, બોમ્બ બનાવવાની સામગ્રી અને બે એકે સિરીઝના હથિયારોની જપ્તી સાથે મોટો પર્દાફાશ થયો. જૈશના પોસ્ટર ઓક્ટોબરના મધ્યમાં શ્રીનગરના નૌગામમાં ગુપ્ત રીતે સામે આવ્યા હતા. નોંધનીય છે કે 2019 સુધી સુરક્ષા દળો પર ધમકી આપતા જૈશના પોસ્ટર સામાન્ય હતા પરંતુ આવું હવે જોવા મળવું દુર્લભ છે. આવામાં જ્યારે જૈશના પોસ્ટર સામે આવ્યા તો શ્રીનગરના એસએસપી જીવી સંદીપ ચક્રવર્તીની જીજ્ઞાસા વધી ગઈ. તેમણે ઓપરેશન મહાદેવમાં જમ્મુ કાશ્મીર પોલીસનું નેતૃત્વ કર્યું હતું. તેમના પ્રયત્નોથી ત્રણ પહેલગામ હુમલાખોરોને નિષ્ક્રિય કરાયા હતા. તેમણે એ ભાળ મેળવવાની કોશિશ કરી કે પોસ્ટર કોણે લગાવ્યા હતા અને સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પથ્થરમારા વખતના ત્રણ ઓવરગ્રાઉન્ડ વર્કરોની પણ ઓળખ કરી. ત્યારબાદ આગળનું ષડયંત્ર ખુલવા લાગ્યું. અત્યાર સુધીમાં પકડાયેલા લોકોમાં ફરીદાબાદના અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતો કાશ્મીરી ડોક્ટર, પુલવામાંનો મુઝમ્મિલ ગનઈ, મૂળ રીતે કાઝીગુંડનો રહીશ અને સહારનપુરથી પકડાયેલા આદિલ અહમદ રાઠેર અને લખનઉની રહીશ તથા મુઝમ્મિલની કથિત પ્રેમિકા ડો. શાહીન સઈદ તેમાં સામેલ છે.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિgujaratdharmendra deathરીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો વળાંક, રાજદીપસિંહ જાડેજાનું સરેન્ડરBihar Assembly Election 2025Guru Vakri 2025delhi bomb blastન બ્લાસ્ટની જગ્યાએ થયો ખાડો, ન મૃતકોના શરીરમાંથી મળ્યા ખિલ્લીઓ-તાર; આ કેવો બ્લાસ્ટ?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Delhi Red Fort Blast In Delhi Red Fort News Red Fort Delhi Lal Quila Lal Quila News Amit Shah PM Modi દિલ્હી દિલ્હી વિસ્ફોટ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Delhi Red Fort Blast: বড় আপডেট! ঘাতক i-20 গাড়ির মালিক মহম্মদ নাদিম! দিল্লি পুলিস পৌঁছল হরিয়ানা, তারপর...Delhi Red Fort Blast: বড় আপডেট! ঘাতক i-20 গাড়ির মালিক মহম্মদ নাদিম! দিল্লি পুলিস পৌঁছল হরিয়ানা, তারপর...Car In Delhi Blast Was Hyundai i20 Explosion Took Place Towards Rear
Read more »

Delhi Red Fort Blast Live Updates: ದೆಹಲಿಯ ಕೆಂಪುಕೋಟೆ ಬಳಿ ಕಾರು ಸ್ಫೋಟ: ಕರ್ನಾಟಕದಲ್ಲೂ ಹೈಅಲರ್ಟ್ ಘೋಷಣೆDelhi Red Fort Blast Live Updates: ದೆಹಲಿಯ ಕೆಂಪುಕೋಟೆ ಬಳಿ ಕಾರು ಸ್ಫೋಟ: ಕರ್ನಾಟಕದಲ್ಲೂ ಹೈಅಲರ್ಟ್ ಘೋಷಣೆDelhi Red Fort Blast Live Updates: ದೆಹಲಿಯ ಕೆಂಪುಕೋಟೆ ಬಳಿ ಕಾರು ಸ್ಫೋಟ: ಕರ್ನಾಟಕದಲ್ಲೂ ಹೈಅಲರ್ಟ್ ಘೋಷಣೆ
Read more »

Delhi Car Blast: विस्फोटक, फिदायीन हमला या फरीदाबाद टेरर मॉड्यूल... लाल किला ब्लास्ट केस में बड़ी कामयाबी, ...Delhi Car Blast: विस्फोटक, फिदायीन हमला या फरीदाबाद टेरर मॉड्यूल... लाल किला ब्लास्ट केस में बड़ी कामयाबी, ...- delhi car blast update explosive fidayeen attack or faridabad terror module lal quila blast case big break through
Read more »

Delhi Red Fort Blast: CCTV Reveals i20 Car Laden With Explosives Staked Out Near Sunheri Mosque For 3 HoursDelhi Red Fort Blast: CCTV Reveals i20 Car Laden With Explosives Staked Out Near Sunheri Mosque For 3 HoursA shocking new revelation has emerged in the investigation into the powerful car blast that shook Delhi near the Red Fort Metro Station. Sources in the Delhi Police said the Hyundai i20 car, which became the source of the blast, was parked near the S
Read more »

Delhi Red Fort Blast: What Is The UAPA? Police Register Case Under Anti-Terror Law After Explosives FoundDelhi Red Fort Blast: What Is The UAPA? Police Register Case Under Anti-Terror Law After Explosives FoundDelhi Police booked the Red Fort blast case under UAPA, Explosives Act, and BNS; eight killed, several injured as a car exploded near the monument, said Home Minister Amit Shah.
Read more »

दिल्ली विस्फोट: कार में सवार था डॉ. उमर मोहम्मद, फरीदाबाद टेरर मॉड्यूल में थी तलाश, जानिए ब्लास्ट का JeM कन...दिल्ली विस्फोट: कार में सवार था डॉ. उमर मोहम्मद, फरीदाबाद टेरर मॉड्यूल में थी तलाश, जानिए ब्लास्ट का JeM कन...- delhi car blast terror attack lal quila faridabad module doctor might be inside car
Read more »



Render Time: 2026-04-01 23:42:02