7 કરોડ પીએફ હોલ્ડર્સ માટે ખુશખબર, વ્યાજદરની થઈ જાહેરાત, જાણો ખાતામાં ક્યારે આવશે પૈસા?

EPFO News

7 કરોડ પીએફ હોલ્ડર્સ માટે ખુશખબર, વ્યાજદરની થઈ જાહેરાત, જાણો ખાતામાં ક્યારે આવશે પૈસા?
EPFO Interest RatePf Interest RateZee News Gujarati
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 113 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

ઈપીએફ તરફથી વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે 2024-2025 માટે ઈપીએફઓએ 8.25 ટકા વ્યાજદર નક્કી કર્યો છે.

ઈપીએફ તરફથી વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે 2024-2025 માટે ઈપીએફઓએ 8.25 ટકા વ્યાજદર નક્કી કર્યો છે. Shani Ast 2025: આજથી કુંભ રાશિમાં અસ્ત થઈ જશે શનિ, 9 એપ્રિલ સુધીમાં 3 રાશિઓ ભોગવશે રાજા જેવા ઠાઠતાંબાના પાયે ચાલીને આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ કરાવશે શનિ! નવી નોકરી, સુખ સંપત્તિના પ્રબળ યોગ18 મહિના બાદ રાહુ-કેતુ બદલશે ચાલ, આ 2 રાશિવાળા પર તૂટી પડશે દુ:ખોનો પહાડ, જીવન રમણભમણ કરી નાખશે!જો તમે પણ નોકરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે.

હકીકતમાં ઈપીએફઓ એ વર્ષ 2024-2025 માટે કર્મચારી ભવિષ્ય નિધિ જમા પર 8.25 ટકાનો વ્યાજદર યથાવત રાખ્યો છે. ઈપીએફ તરફથી વ્યાજદરને આ સમયે જૂના લેવલ પર યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. રેપો રેટમાં ઘટાડા બાદ જાણકારો તરફથી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સરકાર પીએફના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ ફેબ્રુઆરી 2024માં ઈપીએફ પર વ્યાજદરને 2022-2023માં 8.15 ટકાથી વધારી 8.25 ટકા કરી દીધો હતો. ઈપીએફઓ તરફથી માર્ચ 2022માં સાત કરોડથી વધુ સભ્યો માટે FY 2021-22 માટે ઈપીએફ વ્યાજદર ઘટાડી ચાર દાયકાના નીચલા સ્તર 8.1 ટકા કરી દેવામાં આવ્યો હતો. આ પહેલા તે 2020-21 માં 8.5 ટકા હતો. વર્ષ 2020-2021 માટે ઈપીએફ પર 8.10 ટકા વ્યાજ મળી રહ્યું હતું. 1977-78 બાદ આ સૌથી ઓછું હતું, જ્યારે ઈપીએફ વ્યાજદર 8 ટકા હતો.એક સૂત્રએ જણાવ્યું કે, 'ઈપીએફઓની ઉચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એ શુક્રવારે 2024-25 માટે ઈપીએફ પર 8.25 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. CBTના નિર્ણય પછી, 2024-25 માટે EPF થાપણો પર વ્યાજ દર સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે.સરકારની મંજૂરી બાદ 2024-2025 માટે ઈપીએફ પર વ્યાજદર ઈપીએફઓના સાત કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે. ઈપીએફઓ નાણા મંત્રાલય દ્વારા સરકાર તરફથી નિર્ણય લીધા બાદ વ્યાજ આપે છે. તમને જણાવી દઈએ કે ઈપીએફઓ તરફથી સૌથી વધુ વ્યાજ 1992-93 દરમિયાન આપવામાં આવ્યું હતું. તે સમયે ઈપીએફઓ તરફથી 12 ટકા વાર્ષિક દરે ચુકવણી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો થયો અને 2002-03માં 9.50 ટકા વ્યાજ મળ્યું હતું.આઝાદી પછી, EPFOનો વ્યાજ દર 1952-53 દરમિયાન સૌથી ઓછો 3 ટકા હતો. આ પછી ધીમે ધીમે તેમાં વધારો કરવામાં આવ્યો અને 10 વર્ષમાં તે વધીને 1962-63માં 3.75 ટકા થયો. આ પછી, 1972-73માં વ્યાજ દર વધીને 6 ટકા થઈ ગયો. સત્તાવાર માહિતી અનુસાર, EPFOએ 2024-25માં અત્યાર સુધીમાં 50.8 મિલિયન દાવાઓનું સમાધાન કર્યું છે, જેની કુલ રકમ 2.05 લાખ કરોડ રૂપિયા છે. આ આંકડો 2023-24માં 44.5 મિલિયન દાવા અને રૂ. 1.82 લાખ કરોડના પતાવટ કરતા વધારે છે.7 કરોડ પીએફ હોલ્ડર્સ માટે ખુશખબર, વ્યાજદરની થઈ જાહેરાત, જાણો વિગતઆ ફિલ્મ પછી શરુ થયો ધાર્મિક ફિલ્મોનો ટ્રેંડ, આ ફિલ્મની આરતીનો આજે પણ કોઈ જવાબ નથી..Rice Water: ચોખાના પાણીથી સ્કિન અને હેર રહેશે હેલ્ધી, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીતઆજે પણ સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, અમદાવાદ-રાજકોટ સહિત શહેરોમાં શું છે ગોલ્ડ રેટ?india vs new zealandસ્કિન પરના ડાઘ દુર કરવામાં તુલસી ઉપયોગી, આ 4 રીતે લગાડવાથી ત્વચા દેખાશે એકદમ ક્લીયર

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

EPFO Interest Rate Pf Interest Rate Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

હવે ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદાહવે ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદાગુજરાતમાં ફરી સ્માર્ટ મીટર મુદ્દે કકળાટ શરૂ થઈ શકે છે, કારણ કે વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ સ્પષ્ટ જણાવી દીધું કે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
Read more »

PM Kisan: ખેડૂતોને કાલે નહીં મળે 19મો હપ્તો, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનના પૈસાPM Kisan: ખેડૂતોને કાલે નહીં મળે 19મો હપ્તો, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનના પૈસાPradhan Mantri Kisan Samman Nidhi: ખેડૂતો કાગડોળે પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. પહેલા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો હતો કે હપ્તાના પૈસા 23મી તારીખે આવશે પરંતુ હવે કૃષિ મંત્રીએ આ પૈસા ક્યારે આવશે તે અંગે નિવેદન આપ્યું છે. જાણો વિગતો.
Read more »

EPF Rate Hike: ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાતEPF Rate Hike: ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાતEPFO News Update: મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક થશે અને આ બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ માટે ઈપીએફ પર વ્યાજ દરને લઈને નિર્ણય લેવામાં આવશે.
Read more »

PM Kisan Yojana: પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડPM Kisan Yojana: પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડPM Samman Nidhi 19th Installment Released પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખેડૂતોના ખાતામાં પૈસા મોકલ્યા છે. પીએમ-કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 19મા હપ્તાના 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
Read more »

તમે 100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા, જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે?તમે 100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા, જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે?Golden Visa Scheme: ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ વિઝા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, કોઈપણ વિદેશી લગભગ 44 કરોડ રૂપિયા ખર્ચ કરીને અમેરિકન નાગરિકતા મેળવી શકે છે. જોકે, પૈસાના બદલામાં નાગરિકતા આપનાર અમેરિકા પહેલો દેશ નથી.
Read more »

અમદાવાદમાં ખાણીપીણીના શોખીનોને મોટો ઝટકો, એક મહિનો બંધ રહેશે માણેકચોક બજારઅમદાવાદમાં ખાણીપીણીના શોખીનોને મોટો ઝટકો, એક મહિનો બંધ રહેશે માણેકચોક બજારManek Chowk Will Remain Closed : એએમસી દ્વારા મધ્ય ઝોનમાં ડ્રેનેજની કામગીરી કરવાની હોઈ અમદાવાદનું પ્રસિદ્ધ ખાણીપીણી માણેકચોક બજાર બંધ રાખવામાં આવશે, AMC એ તારીખ સાથે કરી જાહેરાત
Read more »



Render Time: 2026-04-02 18:39:26