Ahmedabad Railway Station: સ્ટેશનની ડિઝાઇનમાં શહેરના પ્રાચીન વારસાને પણ જોડવામાં આવ્યો છે. બાહ્ય સંરચના અને આંતરિક સ્થાપત્યમાં વારસાનો સુંદર સમન્વય જોવા મળશે, જેથી આધુનિકતાની સાથે અમદાવાદની ઐતિહાસિક ઓળખ પણ જળવાઈ રહે.
સ્ટેશનની ડિઝાઇનમાં શહેરના પ્રાચીન વારસાને પણ જોડવામાં આવ્યો છે. બાહ્ય સંરચના અને આંતરિક સ્થાપત્યમાં વારસાનો સુંદર સમન્વય જોવા મળશે, જેથી આધુનિકતાની સાથે અમદાવાદની ઐતિહાસિક ઓળખ પણ જળ વાઈ રહે.ગુજરાત પર વધુ એક આકાશી આફતનો ખતરો! અંબાલાલ પટેલની નવી આગાહી જાણીને ખેડૂતોની વધી જશે ચિંતા150 ગણો નફો! ગુજરાતી ફિલ્મએ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, 'શોલે'નો તોડ્યો રેકોર્ડ8 ડિસેમ્બરથી જાગી જશે આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય, 84 વર્ષ બાદ બનશે પાવરફુલ યોગ, નોકરી-ધંધામાં મળશે સફળતાકીધું હતું એ સાચું પડ્યું! એક નહીં બે-બે વાવાઝોડોનો ખતરો મંડરાયો, આ વિસ્તારોને લઈને અંબાલાલની ભયાનક આગાહી દેશમાં એક એવું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે, જે 16 માળનું હશે.
અહીંથી માત્ર ટ્રેન જ નહીં, પરંતુ બસ અને મેટ્રો પણ મળશે. આ ઉપરાંત સ્ટેશનની અંદર જ મોલ, ઓફિસ, હોટેલ અને ગાર્ડનની પણ સુવિધા હશે. ચાલો જાણીએ કે, દેશના કયા રેલવે સ્ટેશનને આટલું ડેવલપ કરવામાં આવી રહ્યું છે, જે લંડન અને પેરિસના સ્ટેશનોને પણ પાછળ છોડી દેશે?ગુજરાતનું અમદાવાદ રેલવે સ્ટેશન ઐતિહાસિક બદલાવની દિશામાં આગળ વધી રહ્યું છે. તેને દેશના સૌથી ઊંચા અને સૌથી આધુનિક 16 માળના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે અત્યાધુનિક પરિવહન માળખાનો નવો માપદંડ સાબિત થવાનો છે. રેલવેના જણાવ્યા મુજબ, આ ભવ્ય પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તેને જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.નવું સ્ટેશન તેની ઊંચાઈ, ડિઝાઇન અને સુવિધાઓના કારણે તદ્દન અલગ અને આધુનિક સ્વરૂપમાં જોવા મળશે. આ ફક્ત રેલવે સ્ટેશન જ નહીં હોય, પરંતુ મુસાફરો, પ્રવાસીઓ અને શહેરના રહેવાસીઓ માટે એક બહુઉદ્દેશીય સ્ટ્રક્ચર હશે. આ 16 ફ્લોરના હબમાં વિશાળ પાર્કિંગ સ્પેસ, ઓફિસ કેમ્પસ, કમર્શિયલ એરિયા અને મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓનો સમાવેશ થશે.ખાસ વાત એ છે કે, સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે કે તમામ પ્રકારના પરિવહન સાધનો ને એક જ સ્થળે જોડી દેવામાં આવશે. મુસાફરોને એક જ પોઇન્ટથી તમામ કનેક્ટિવિટી મળી જશે, જેનાથી મુસાફરી અત્યંત અનુકૂળ બની જશે. સ્ટેશનની ડિઝાઇનમાં શહેરના પ્રાચીન વારસાને પણ જોડવામાં આવ્યો છે. બાહ્ય સંરચના અને આંતરિક સ્થાપત્યમાં વારસાનો સુંદર સમન્વય હશે, જેથી આધુનિકતાની સાથે અમદાવાદની ઐતિહાસિક ઓળખ પણ જળવાઈ રહે.વેસ્ટર્ન રેલવેના DRM વેદ પ્રકાશે આ પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી વિચારધારાનું પરિણામ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ 16 માળનું સ્ટેશન વડાપ્રધાન મોદીના વિઝનનો એક ભાગ છે. અમારો પ્રયાસ છે કે, આખું સ્ટેશન શહેરના દરેક ભાગ સાથે બેસ્ટ રીતે જોડાયેલું રહે, જેથી કોઈ પણ મુસાફરને અહીં પહોંચવામાં મુશ્કેલી ન થાય. તેમણે એમ પણ જણાવ્યું કે, સ્ટેશનના પુનઃવિકાસને એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે કે, આવનારા વર્ષોમાં વધતા મુસાફરોનો ભાર સરળતાથી સંભાળી શકાય. શહેરના વિવિધ પરિવહન નેટવર્ક સાથેની સીધી અને સરળ કનેક્ટિવિટી આ પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, સ્ટેશનની આસપાસના વિસ્તારને પણ વિકસાવવામાં આવશે. સારા રસ્તાઓ, બસ કનેક્શન, મેટ્રો લિંક અને ભવિષ્યના બુલેટ ટ્રેન કોરિડોર સાથે આ આખો વિસ્તાર અમદાવાદના નવા ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઉભરી આવશે. આ પ્રોજેક્ટ શહેરના આર્થિક વિકાસ, વ્યાપાર અને પર્યટનને પણ નવી ગતિ આપવાનો છે. સ્થાનિક લોકોમાં પણ આ પ્રોજેક્ટને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. ઘણા વર્ષો પછી અમદાવાદને આવું આધુનિક સ્ટેશન મળવા જઈ રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ હશે.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.વિરાટ કોહલી વધુ એક ઈતિહાસ રચવાની બિલકુલ નજીક, આવું કરનાર બનશે દુનિયાનો પહેલો ખેલાડીદુનિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બન્યો ભારત, પાકિસ્તાનનો નંબર જાણીને ચોંકી જશોCricketશું તમારા પૈસા સહારામાં ફસાયેલા છે? શરૂ થઈ ગઈ રિફંડ પ્રક્રિયા, આ રહી આખી પ્રોસેસCyclone Ditwah
જેથી આધુનિકતાની સાથે અમદાવાદની ઐતિહાસિક ઓળખ પણ જળ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
आधी कीमत में 80 हजार वाला iPhone 16, ब्लैक फ्राइडे सेल में बंपर ऑफरiPhone 16 पर बंपर ऑफर मिल रहा है. क्रोमा स्टोर पर ब्लैक फ्राइडे सेल जारी है, जिसमें स्मार्टफोन समेत कई इलेक्ट्रोनिक्स आइटम पर डील मिल रही है.
Read more »
Flipkart Sale: iPhone 16, Galaxy S24 और Pixel 10 जैसे फोन्स मिल रहे हैं इतने सस्तेFlipkart's Black Friday Sale की शुरुआत 23 नवंबर को हुई थी। ये सेल 28 नवंबर तक चलेगी। इस दौरान ग्राहकों को ढेरों फोन्स पर डिस्काउंट दिए जा रहे हैं। iPhone 16 69,999 रुपये से घटकर 57,999 रुपये पर लिस्टेड है। वहीं, Google Pixel 10 अब 79,999 रुपये की जगह घटकर 67,999 रुपये की शुरुआती कीमत पर मिल रहा है। आइए जानते हैं बाकी...
Read more »
पत्नीला बेदम मारहाण करुन घराबाहेर पडला, 16 व्या मिनिटाला केला VIDEO कॉल; मैत्रिणींनी कपडे फाटेपर्यंत मारलंपती बेदम मारहाण करुन घराबाहेर पडल्यानंतर पत्नीने त्याला व्हिडीओ कॉल केला आणि टोकाचं पाऊल उचललं.
Read more »
Bihar Weather Update: पटना में ठंड का 15 साल का रिकॉर्ड टूटा, अगले चार दिन छाएगा हल्का कोहराबिहार में पश्चिमी हवाओं के कारण मौसम शुष्क है, तापमान में उतार-चढ़ाव हो रहा है। पटना में पिछले 15 सालों में 25 नवंबर को सबसे अधिक तापमान 16.
Read more »
सहारनपुर में नेशनल स्कूल कुराश चैंपियनशिप का आयोजन, 16 जनवरी से शुरू होगी प्रतियोगितासहारनपुर में 16 जनवरी से नेशनल स्कूल कुराश चैंपियनशिप का आयोजन होगा, जिसमें देशभर से 900 से अधिक खिलाड़ी भाग लेंगे। शिक्षा विभाग खिलाड़ियों के रहने-खाने और ठहरने की व्यवस्था करेगा। चैंपियनशिप तीन आयु वर्गों में होगी और विभिन्न भाषाओं के जानकारों की भी व्यवस्था की जा रही है। शुभांकर का अनावरण 2 दिसंबर को किया जाएगा।
Read more »
16 रानियों में से ये थी फेवरिट, धर्मा पर जान छिड़कते थे 'अमित्रघात'बिंदुसार मौर्य साम्राज्य के दूसरे शासक थे, जिन्होंने लगभग 297 ईसा पूर्व से 273 ईसा पूर्व तक शासन किया था। वह चंद्रगुप्त मौर्य के पुत्र और अशोक के पिता थे। बिंदुसार की दूसरी पत्नी रानी धर्मा जिन्हें सुभद्रांगी के नाम से भी जाना जाता है। ये उनकी सबसे प्रिय पत्नी थी। बिंदुसार अपनी पत्नी को धर्मा कहकर पुकारते...
Read more »
