છેલ્લા કેટલાંક વર્ષોમાં રેલવેએ પોતાની સર્વિસને આધુનિક બનાવતા અને આવક વધારવા માટે ઘણા પ્રકારના કદમ ઉઠાવ્યા છે. આ કદમમાં નવી ટ્રેનોની શરૂઆત, સ્ટેશનોને મોડર્નોઈજેશન અને માલ પરિવહન માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલયના આ પ્રયાસોને કારણે રેલ્વેની આવકમાં વધારો થયો છે.
Indian Railways Income: ભારતીય રેલ્વે દેશની લાઈફલાઈન તરીકે દેશના દરેક ખૂણે ખૂણાને જોડે છે. દેશના લોકો માટે મુસાફરીનું મુખ્ય સાધન હોવા ઉપરાંત તે માલસામાનના પરિવહનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રેલવે પેસેન્જર ભાડાં, નૂર પરિવહન, જાહેરાત અને લીઝિંગ દ્વારા નાણાં કમાય છે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં રેલવેએ પોતાની સર્વિસને આધુનિક બનાવતા અને આવક વધારવા માટે ઘણા પ્રકારના કદમ ઉઠાવ્યા છે. આ કદમમાં નવી ટ્રેનોની શરૂઆત, સ્ટેશનોને મોડર્નોઈજેશન અને માલ પરિવહન માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલયના આ પ્રયાસોને કારણે રેલ્વેની આવકમાં વધારો થયો છે.શું તમને ખબર છે રેલવેની રોજ અથવા તો દર મહિને કેટલી કમાણી કરે છે. ભારતીય રેલવેને રોજ લગભગ 400 કરોડ રૂપિયા ની આવક થાય છે. આ કમાણીમાં સૌથી મોટો હિસ્સો માલગાડીઓમાંથી થનાર કમાણીનો છે. મહીનાના હિસાબથી કેલકુલેશન કરીએ તો આ 12000 કરોડ રૂપિયા થાય છે.ભારતીય રેલ્વે તેની મોટાભાગની આવક ગુડ્સ ટ્રેનો દ્વારા મેળવે છે. ભારતીય રેલ્વે દ્વારા દરરોજ હજારો માલસામાન ટ્રેનો ચલાવવામાં આવે છે, જે લાખો ટન માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.માલગાડીઓમાંથી થનારી કમાણી બાદ યાત્રી ટ્રેનોમાંથી થનાર કમાણી પણ રેલવે માટે ઘણી મહત્વપૂર્ણ છે. રેલવે તરફથી દરરોજ હજારો યાત્રી ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે.રેલ્વે અન્ય સ્ત્રોતોમાંથી પણ આવક મેળવે છે જેમ કે ભંગારના વેચાણ વગેરે. PIB ડેટા અનુસાર ભારતીય રેલ્વેએ એકલા નાણાકીય વર્ષ 22-23માં પરિવહનમાંથી રૂ. 1,60,158.48 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આરટીઆઈ મારફતે સામે આવેલી જાણકારી અનુસાર વર્ષ 20219-20 માં ટિકીટ કેન્સલ કરાવવાથી ભારતીય રેલવેની કમાણી 1724.44 કરોડ રૂપિયા હતી.100, 200 કરોડ નથી...શું તમે જાણો છો Railway રોજ કેટલી કરે છે કમાણી? આંકડો જાણીને તમે ચોકી જશો!કાલે શનિ બનાવશે શુક્ર સાથે મહાયુતિ, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, આકસ્મિક ધનલાભ થશે, માન-સન્માન વધશેધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો! આ લોકો નહીં આપી શકે બોર્ડની પરીક્ષા, જાણો શું છે કારણ?
Indian Railways Income Railways Income Irctc Irctc News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
તમે 100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા, જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે?Golden Visa Scheme: ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ વિઝા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, કોઈપણ વિદેશી લગભગ 44 કરોડ રૂપિયા ખર્ચ કરીને અમેરિકન નાગરિકતા મેળવી શકે છે. જોકે, પૈસાના બદલામાં નાગરિકતા આપનાર અમેરિકા પહેલો દેશ નથી.
Read more »
Shani Gochar: શનિનો કયો પાયો સૌથી ખતરનાક? સોનાનો, ચાંદી, તાંબા કે લોઢાનો? શનિના મહાગોચર પહેલા ખાસ જાણોશનિદેવનો સ્વભાવ એકદમ અલગ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને એક ક્રૂર ગ્રહ તરીકે ગણાવવામાં આવ્યા છે. શનિ બધા પર ગુસ્સો કર્યા કરે છે એવું પણ નથી. આથી શનિનો સ્વભાવ સમજવો ખુબ જરૂરી છે. શનિની મહાદશા, સાડા સાતી, અને ઢૈય્યા વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ શું તમે શનિના પાયા વિશે સાંભળ્યું છે ખરા.
Read more »
આખા દેશમાં માત્ર ગુજરાતમાં અહીં થાય છે હોળિકાના લગ્ન! બોલાય છે રાસગરબાની રમઝટધૂળેટીના દિવસે રંગે ઊડે તે સ્વભાવિક છે પરંતુ લગ્ન થતાં હોય તેવું તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય.
Read more »
રાતે સૂતા પહેલા આ વસ્તુમાં મિક્સ કરીને પીવો લવિંગ, પુરુષોની આ 4 સમસ્યા થઈ શકે છે દૂર!Clove Milk Benefits: લવિંગનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે, લવિંગ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. લવિંગનું સેવન કરવાથી ખાંસી અને દાંતનો દુખાવો ઓછો થાય છે. શું તમે જાણો છો કે, દૂધમાં લવિંગ નાખીને પીવાથી પુરુષોની આ 4 સમસ્યા દૂર થઈ શકે છે.
Read more »
ક્રિકેટર બનવાનું સપનું હતું, પણ બન્યા વિશ્વની સૌથી મોટી કંપનીના CEO, આજે રોજ કમાય છે 6.67 કરોડ, જાણો શું છે નામ?Google CEO: વિશ્વની ઘણી મોટી કંપનીઓમાં ભારતીયો પ્રભાવ પાડી રહ્યા છે. ગૂગલ પણ તેમાંથી એક છે, જેનું નેતૃત્વ ભારતીય મૂળના સુંદર પિચાઈ કરી રહ્યા છે. પિચાઈ 2004માં ગૂગલનો હિસ્સો બન્યા હતા. પોતાની મહેનત અને ક્ષમતાના આધારે તેમણે 2015માં ગૂગલના સીઈઓનું પદ હાંસલ કર્યું હતું.
Read more »
કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, ગુજરાતનો ટોલ પ્લાઝા કમાણીમાં નંબર વન; જાણો ટોપ 10 ટોલ પ્લાઝાની આવકHighest Toll Collection in India:દેશમાં મોંઘા ટોલને લઈને અવારનવાર લોકોની ફરિયાદ રહે છે. જો કે, શું તમે જાણો છો કે દેશમાં સૌથી વધારે કમાણી કયા ટોલ પ્લાઝા પર થાય છે? તો તેનો જવાબ છે ગુજરાતના ભરથાણા ગામમાં બનેલ ટોલ પ્લાઝા છે.
Read more »
