Highest Toll Collection in India:દેશમાં મોંઘા ટોલને લઈને અવારનવાર લોકોની ફરિયાદ રહે છે. જો કે, શું તમે જાણો છો કે દેશમાં સૌથી વધારે કમાણી કયા ટોલ પ્લાઝા પર થાય છે? તો તેનો જવાબ છે ગુજરાતના ભરથાણા ગામમાં બનેલ ટોલ પ્લાઝા છે.
કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, ગુજરાતનો ટોલ પ્લાઝા કમાણીમાં નંબર વન; જાણો ટોપ 10 ટોલ પ્લાઝાની આવકદેશમાં મોંઘા ટોલને લઈને અવારનવાર લોકોની ફરિયાદ રહે છે. જો કે, શું તમે જાણો છો કે દેશમાં સૌથી વધારે કમાણી કયા ટોલ પ્લાઝા પર થાય છે? તો તેનો જવાબ છે ગુજરાતના ભરથાણા ગામમાં બનેલ ટોલ પ્લાઝા છે.
આ ટોલ પ્લાઝા નેશનલ હાઈવે 48 પર બનેલો છે જે રાજધાની દિલ્લીને મુંબઈ સાથે જોડે છે. તે સૌથી વધારે આવક કરનારો દેશનો ટોલ પ્લાઝા છે. ત્યારે તેની આવક કેટલી છે? સરકારને કમાણી કરી આપતાં ટોપ ટેન ટોલ પ્લાઝા કયા છે? Shani Dhaiya 2025: શનિ આ તારીખે કરશે રાશિ પરિવર્તન, આ બે રાશિને મળશે શનિની ઢૈય્યાથી મુક્તિ, તમામ દુઃખોનો આવશે અંત3 રૂપિયાના શેરમાં 24000% નો જંગી ઉછાળો, છેલ્લા 5 દિવસથી રોકેટની જેમ વધી રહી છે કિંમત, ઇલેક્ટ્રિક બસો બનાવે છે કંપની કમાણીમાં top 10 ટોલ પ્લાઝાની યાદીમાં બે ટોલ પ્લાઝા ગુજરાતના, બે રાજસ્થાન, બે ઉત્તર પ્રદેશના સામેલ છે. જ્યારે એક હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને બિહારના યાદીમાં છે.આ આંકડા દર્શાવે છે કે ટોલ ટેક્સ કેન્દ્ર સરકારની મોટી કમાણીનું માધ્યમ બની ગયા છે. દેશમાં જેટલી ઝડપથી નેશનલ હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે.. તેટલી જ ઝડપથી ટોલ ટેક્સથી થનારી કમાણીમાં વધારો થઈ રહ્યો છે. સરકાર તરફથી સંસદમાં ટોલ ટેકસથી થનારી કમાણીનો આંકડો રજૂ કરવામાં આવ્યો. જેમાં સરકારની મસમોટી આવકનો મોટો ખુલાસો થયો.હવે તમારા મનમાં એમ થતું હશે કે ટોલ પ્લાઝાથી સરકારને કેટલી આવક થતી હશે? તો ગુજરાતના ભરથાણા ટોલ પ્લાઝાની 5 વર્ષની આવક 2043.81 કરોડ રૂપિયા છે. રાજસ્થાનના શાહજહાંપુર ટોલ પ્લાઝાની 5 વર્ષની આવક 1884.46 કરોડ રૂપિયા છે. પશ્વિમ બંગાળના જલાધુલાગોરી ટોપ પ્લાઝાની આવક 1538.91 કરોડ રૂપિયા છે. ઉત્તર પ્રદેશના બારાજોર ટોલ પ્લાઝાની આવક 1480.75 કરોડ રૂપિયા છે. હરિયાણાના ઘરોંડા ટોલ પ્લાઝાની આવક 1314.37 કરોડ રૂપિયા છે.રાજસ્થાનના ઠીકરીયા-જયપુર ટોલ પ્લાઝાની આવક 1161.19 કરોડ રૂપિયા છે. તમિલનાડુના L&T કૃષ્ણાગિરી થોપુર ટોલ પ્લાઝાની આવક 1124.18 કરોડ રૂપિયા છે. ઉત્તર પ્રદેશના નવાબગંજ ટોલ પ્લાઝાની આવક 1096.91 કરોડ રૂપિયા છે. બિહારના સાસારામ ટોલ પ્લાઝાની આવક 1071.36 કરોડ રૂપિયા છે.પરંતુ એવું નથી કે આ તમામ ટોલ પ્લાઝા પર નેશનલ હાઈવે એકદમ જોરદાર હશે જેના કારણે ત્યાં ટોલ ટેક્સની આવકમાં વધારો થયો છે. પરંતુ કનેક્ટિવિટીના કારણે આ ટોલ પ્લાઝા પર આવક વધી રહી છે. અને જ્યારથી ફાસ્ટેગ આવ્યું છે ત્યારથી સરકારની તિજોરી રૂપિયાથી છલકાવા લાગી છે.જો કે, કેટલાંક ટોલ પ્લાઝા એવા પણ છે જ્યાં હાઈવે બનાવવાના ખર્ચ કરતાં વધારે ટોલ વસૂલવામાં આવ્યો છે... આ અંગેનો ખુલાસો પણ સંસદમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જવાબથી થયો છે. ગુડગાંવથી જયપુરનો હાઈવે બનાવવાનો ખર્ચ 6430 કરોડ રૂપિયા થયો છે. જ્યારે તેની પરના ટોલબૂથથી અત્યાર સુધી 9218 કરોડ વસૂલવામાં આવ્યા છે. દિલ્લીથી ગુડગાંવ સુધીના હાઈવેનો ખર્ચ 2489.45 કરોડ રૂપિયા છે. જ્યારે તેની પરના ટોલ પ્લાઝાથી 2727.50 કરોડ ટોલ વસૂલવામાં આવ્યો છે. હાલમાં ટોલ પ્લાઝાના કારણે સરકારને વર્ષે સારી એવી આવક થઈ રહી છે. ત્યારે આશા રાખીએ કે નેશનલ હાઈવે પર વધારે સારા રસ્તા બનાવવામાં આવે છે. કોઈપણ જગ્યાએ રોડ તૂટેલો ન હોય અને દુનિયાના દેશોની જેમ ભારતમાં પણ અકસ્માત અટકે તે દિશામાં કામ કરવામાં આવે.Toll plazaવિદેશી રોકાણકારોને મોટી રાહત, સેબીના ચેરમેન બન્યા બાદ પાંડેની પહેલી બોર્ડ મીટિંગcondomમુસાફરોની સુવિધામાં થશે વધારો!ભારતની એરલાઈન્સે 2023-2024માં 1359 વિમાનના આપ્યા ઓર્ડર80 નપાને ઉર્જા ઉત્પન્ન કરવામાં આત્મનિર્ભર બનાવશે સરકાર, શરૂ કર્યો સોલાર પ્રોજેક્ટkuvarjibhai bavaliyaChhota Udepur News
Toll Collection Toll Tax Auto News India Top 10 Toll Plazas On National Highway Highest Toll Collection In India Top 10 Toll Plazas In India National Highway Toll Plazas Top 10 Toll Plaza National Highway Bharthana Toll Plaza NH-48 Ministry Of Road Transport And Highways India News Gujarati News સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા ભરથાણા ટોલ પ્લાઝા એનએચ 48 Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News Nitn Gadkari Toll Plaza Top-10 Toll Plaza
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
જો હાઈવે ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવી રીતે લેવાય? હાઈકોર્ટે 80% ટેક્સ ઘટાડી દીધો, જાણવા જેવો છે મામલોકોર્ટનો આ ચુકાદો દેશભરમાં એક મિસાલ બની શકે તેમ છે. કોર્ટનું કહેવું છે કે ટોલ ટેક્સ શાં માટે ચૂકવવામાં આવે છે? જો રસ્તા ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવો?
Read more »
7th pay commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોદી સરકારની નવી યોજના, 1 એપ્રિલથી મળશે સારા સમાચાર7th pay commission latest news: નવા નાણાકીય વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સંકલિત પેન્શન યોજના લાગુ થવા જઈ રહી છે. આ UPS એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપલબ્ધ હશે જેઓ પહેલાથી જ NPSમાં નોંધાયેલા છે અને આ નવી યોજનાનો વિકલ્પ પસંદ કરે છે.
Read more »
ખેડૂતોને આ સરકારી યોજનામાં સહાય ચૂકવવામાં નંબર વન બન્યું ગુજરાત, 100 લાખ ચૂકવાયાGujarat farmer free smartphone Scheme : ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય.... છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવાઈ
Read more »
ગુજરાત સરકારની મોટી જાહેરાત; હવે તમારી વાર્ષિક આવક 6 લાખ રૂપિયા હશે તો પણ તમારું બાળક મફત ભણશે!રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. RTEમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ગણાશે. શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં 6 લાખ સુધીની આવક મર્યાદા નક્કી કરાઈ છે.
Read more »
રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ, ટપોરીઓ સામે કડક પગલા લેવાશેઃ સંઘવીઆગામી ટુંક સમયમાં ડ્રગ્સ અંગે ફરિયાદ કરવા એક ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાશે, જેમા આવેલી ફરિયાદો પર થયેલી કાર્યવાહિનું મોનિટરીંગ છેક મુખ્યમંત્રી કક્ષાએથી થશે તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
Read more »
સૌરાષ્ટ્રના લોકો માટે ખુશખબર, આ હાઈવે પર ઘટી ગયો ટોલ ટેક્સ, આજથી અમલ થશેPithadiya Toll Plaza : રાજકોટ જેતપુર વચ્ચે આવતા ભરુડી અને પીઠડીયા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સમાં ઘટાડો કરાયો છે... આજથી નવા ભાવ લાગુ થશે... સ્થાનિકોના વિરોધની મોટી અસર
Read more »
