હવે પરીક્ષા! મોદી પાસે નથી ગઠબંધન સરકાર ચલાવવાનો અનુભવ, નીતિશ અને નાયડું છે પલટુરામ

Lok Sabha Result 2024 News

હવે પરીક્ષા! મોદી પાસે નથી ગઠબંધન સરકાર ચલાવવાનો અનુભવ, નીતિશ અને નાયડું છે પલટુરામ
Loksabha Election 2024 ResultLoksabha ChunavPm Modi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 119 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

સીએમ-પીએમ રહેતા અત્યાર સુધી નરેન્દ્ર મોદીએ ભાજપની બહુમતની સરકાર ચલાવી છે. આ વખતે 12 સહયોગી દળોથી તાલમેલ કરી સરકાર ચલાવવી પડશે. હવે ગઠબંધન સરકારમાં ચંદ્રબાબૂ નાયડૂ અને નીતીશ કુમાર મજબૂત સ્થિતિમાં હશે. તેની અસર યુસીસી, એક દેશ એક ચૂંટણી જેવા મોટા એજન્ડા પર પણ પડશે.

સીએમ-પીએમ રહેતા અત્યાર સુધી નરેન્દ્ર મોદી એ ભાજપની બહુમતની સરકાર ચલાવી છે. આ વખતે 12 સહયોગી દળોથી તાલમેલ કરી સરકાર ચલાવવી પડશે. હવે ગઠબંધન સરકારમાં ચંદ્રબાબૂ નાયડૂ અને નીતીશ કુમાર મજબૂત સ્થિતિમાં હશે. તેની અસર યુસીસી, એક દેશ એક ચૂંટણી જેવા મોટા એજન્ડા પર પણ પડશે.

Litchiઆવી ગઈ તારીખો! ગુજરાતના આ જિલ્લાઓમાં ચોમાસુ ચાલુ સમજો...જાણો ક્યાં પહેલાં પડશે વરસાદ લોકસભાની ચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 2010 બાદ પ્રથમ વખત દેશ ગઠબંધનની સરકાર જોશે. જોકે, આ પહેલાં પણ 2014 અને 2019માં ભાજપે ગઠબંધન ધર્મ નીભાવીને સરકાર ચલાવી છે પરંતુ, પ્રથમ વખત ભાજપ પાસે બહુમતી નથી. NDAની સરકારનો સંપૂર્ણ દારોમદાર હાલ નીતીશ બાબુ અને ચંદ્રબાબુ પર છે. આ અહેવાલમાં આપણે એ જાણીએ કે કેવી રીતે પ્રથમ વખત ગઠબંધનની સરકારનું ગણિત સફળ થશે. કેન્દ્રમાં NDAની સરકારનો જેમના પર દારોમદાર છે એવા નીતીશ કુમાર વિપક્ષી ગઠબંધનના નેતા અને RJD પ્રમુખ તેજસ્વી યાદવ સાથે એક જ ફ્લાઈટમાં બેસીને દિલ્લી આવ્યા હતા. સવાલ એ છેકે શું કેન્દ્રમાં NDAની સરકાર બનશે તો પણ પલટીમારુ નેતાઓ પર ભાજપ ભરોસો કરી શકશે..? લોકસભા ચૂંટણી 2024ના પરિણામની સાથે જ ભાજપની આગેવાની હેઠળ NDAએ અને કોંગ્રેસની આગેવાની હેઠળ INDIA ગઠબંધને સરકાર બનાવવની કવાયત તેજ કરી દીધી છે. 543 સદસ્યની લોકસભામાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે હાલ દારોમદાર બે ક્ષેત્રિય પાર્ટી ટીડીપી અને જદયૂ પર ટકેલો છે. એટલે કે, જો નીતીશ અને ચંદ્રબાબુ નાયડુ ધારે તો કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે અને ધારે તો કેન્દ્રમાં વિપક્ષની પણ સરકાર બનશે. નરેન્દ્ર મોદીને અત્યાર સુધી પ્રચંડ બહુમતની સરકાર ચલાવવાનો અનુભવ રહ્યો છે. 2014 અને 2019માં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો. છતાં કેન્દ્રમાં કોઈ દબાણ વગર ગઠબંધનની સરકાર હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યાર પણ ભાજપ પાસે પૂર્ણ બહુમતની સરકાર હતી..પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે ભાજપ પૂર્ણ બહુમતમાં નથી છતાં પણ સરકાર બનાવશે. એવામાં ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમાર જેવા પલટુમારોને સંભાળવામાં PM મોદીએ ઘણી મહેનત કરવી પડશે. PM મોદી સામે સૌથી મોટો પડકાર ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારને સાથે લઈને ચાલવાનો હશે. ચંદ્રબાબુ નાયડુની તેલગુ દેશમ પાર્ટી લોકસભાની 16 બેઠક જીતી છે. જ્યારે નીતીશ કુમારની જનતા દળ યુનાઈટેડ 12 બેઠક જીતી છે. આ બંને પક્ષોએ મળીને જ NDAને બહુમતના 272ના આંકડાની પાર પહોંચાડી શકે છે. હાલ NDAને 292 બેઠક મળી છે. એટલે કે આ બંને પાર્ટી NDAમાંથી નીકળી જાય તો NDA પાસે 264 બેઠક જ રહે. આ સમીકરણને જોતા જ વિપક્ષ પણ હરકતમાં આવ્યું છે અને સરકાર બનાવવા માટેની કવાયત શરૂ કરી છે. સરકાર રચવાનો દાવો અને સરકાર રચવાની તૈયારી વચ્ચે દિલ્લીમાં બેઠકોનો ધમધમાટ છે.. INDIA અને NDAના તમામ પ્રમુખ નેતાઓના દિલ્લીમાં ધામા છે. ત્યારે જોવું એ રહ્યું કે, ક્ષેત્રિય પાર્ટીઓ પર દેશની રાજનીતિમાં કેટલો દારોમદાર રહેશે.Lok Sabha Result 2024nitish kumar demand modi govtAshwinDevendra Fadnavisશું રાજકોટની જેમ મોરબીમાં જીવલેણ દુર્ઘટના બનશે પછી જ તંત્ર જાગશે? મોટી દુર્ઘટના ટળી!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Loksabha Election 2024 Result Loksabha Chunav Pm Modi Election News Nitish Kumar Demand Modi Govt Chirag Paswan Jitan Ram Manjhi Nitish Kumar Lok Sabha Chunav Result 2024 નીતિશ કુમાર ચિરાગ પાસવાન લોકસભા ચૂંટણી પરિણામો 2024 નરેન્દ્ર મોદી Narendra Modi

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગતPM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગતપીએમ મોદીએ વારાણસીમાં ઉમેદવારી દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં પોતાની સંપત્તિની વિગત આપી છે. પીએમ મોદી પાસે કોઈ કાર કે ઘર નથી.
Read more »

ચૂંટણી સમયે આ કેવું વર્તન? આખરે AAP નેતાએ કબૂલ્યું, સ્વાતિ માલીવાલ સાથે થઈ હતી ગેરવર્તણૂંકચૂંટણી સમયે આ કેવું વર્તન? આખરે AAP નેતાએ કબૂલ્યું, સ્વાતિ માલીવાલ સાથે થઈ હતી ગેરવર્તણૂંકરાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર હવે પાર્ટીએ મૌન તોડ્યું છે.
Read more »

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેહાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
Read more »

રાહુ-કેતુ 2025 સુધી આ 3 રાશિવાળાને મુશ્કેલીઓથી બચાવશે, બંપર ધનલાભ કરાવશે, સુખ-સમૃદ્ધિ આપશેરાહુ-કેતુ 2025 સુધી આ 3 રાશિવાળાને મુશ્કેલીઓથી બચાવશે, બંપર ધનલાભ કરાવશે, સુખ-સમૃદ્ધિ આપશેરાહુ અને કેતને જ્યોતિષમાં વિશેષ સ્થાન મળેલું છે. તેમને છાયા ગ્રહ કહેવાય છે અને અશુભ ગણાય છે પરંતુ એવું નથી કે રાહુ અને કેતુ હંમેશા અશુભ ફળ જ આપે છે. રાહુ કેતુ શુભ ફળ પણ આપે છે. તેમની શુભ દશા વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે. વ્યક્તિ ખુબ પ્રગતિ કરે છે.
Read more »

કાર્યવાહીના નામે થતો આ ઢોંગ ક્યાં સુધી ચાલશે, હવે તપાસના નામે ચાલુ થયા છે તરકટોકાર્યવાહીના નામે થતો આ ઢોંગ ક્યાં સુધી ચાલશે, હવે તપાસના નામે ચાલુ થયા છે તરકટોરાજકોટ આગકાંડમાં 28 લોકોના મોત બાદ સરકાર અને તંત્ર હવે સક્રિય થયા છે. રાજ્યમાં વિવિધ ગેમઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરોમાં આવેલા ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે. પરંતુ સવાલ થાય કે જ્યારે દુર્ઘટના થાય ત્યારે કાર્યવાહીનો ઢોંગ કરવામાં આવે છે અને ત્યારબાદ બધુ યથાવત થઈ જાય છે.
Read more »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Read more »



Render Time: 2026-04-02 18:47:43