હવે બેંકમાં જમાં કરાવેલા ચેક પણ સલામત નથી! ગુજરાતમાં આ શાતિર ચેક ચોરની કહાણી સાંભળી લેજો

Gujarat News

હવે બેંકમાં જમાં કરાવેલા ચેક પણ સલામત નથી! ગુજરાતમાં આ શાતિર ચેક ચોરની કહાણી સાંભળી લેજો
Gujarati NewsVapiBanks
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 207 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 121%
  • Publisher: 63%

અત્યાર સુધી આપે બેંકમાંથી ગ્રાહકો પાસેથી રોકડ રકમની છેતરપિંડી કરી ગઠિયાઓ ફરાર થવાના કિસ્સાઓ સાંભળ્યા હસે. જોકે હવે બેંકમાં ચેક પણ જમા કરવવા જઈ રહ્યા હોય તો સાવધાન થઈ જજો.. કારણે કે હવે બેંકમાં જમાં કરવામાં આવેલ ચેક પણ સલામત નથી. વાપી જીઆઇડીસી પોલીસે એક એવા ચેક ચોરને ઝડપ્યો છે..

ઔદ્યોગિક નગરી વાપીમાં આવેલી બેંકો માંથી છેલ્લા કેટલાક સમયથી લાખો રૂપિયાના ચેકની ચોરી થતી હોવાની ઘટનાઓ બની રહી હતી . વાપી જીઆઇડીસીમાં આવેલી બેંક ઓફ બરોડા માંથી 4 લાખ અને 1 લાખ સહિત ની કિંમતના ચેકો ની ચોરી થઈ હતી.

બાપ રે! તાનાશાહ કીમ જોંગનો વધુ એક ક્રુરતાભર્યો આદેશ, 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવ્યાઆ બિલાડીના 'મળ' માંથી બને છે દુનિયાની સૌથી મોંઘી કોફી! કરોડપતિઓ શોખથી પીવે છે, ભાવ સાંભળીને...'સ્ત્રી 2'ની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે આ અભિનેતા! લગ્નને લઈને શું છે અભિનેત્રીનું પ્લાનિંગ; જણાવ્યું ક્યારે બનશે દુલ્હન અત્યાર સુધી આપે બેંકમાંથી ગ્રાહકો પાસેથી રોકડ રકમની છેતરપિંડી કરી ગઠિયાઓ ફરાર થવાના કિસ્સાઓ સાંભળ્યા હસે. જોકે હવે બેંકમાં ચેક પણ જમા કરવવા જઈ રહ્યા હોય તો સાવધાન થઈ જજો.. કારણે કે હવે બેંકમાં જમાં કરવામાં આવેલ ચેક પણ સલામત નથી. વાપી જીઆઇડીસી પોલીસે એક એવા ચેક ચોરને ઝડપ્યો છે.. જેને અનેક બેંકોમાંથી લાખો રૂપિયાના ચેકની ચોરી કરી અને બારોબાર રૂપિયા ઉપાડી અને ચાઉ કરી જતો હતો. આ શાતિર ચેક ચોરની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે ..ત્યારે કોણ છે આ ચેક ચોર અને કેવી રીતે ચેકની ચોરી કરતો હતો?? અને ચેક ચોરી કર્યા બાદ કેવી રીતે તે રોકડી કરી લેતો હતો?? ત્યારબાદ axis bank માંથી પણ કોઈ અજાણ્યો ઇસમ લાખોના ચેકની ચોરી કરી ગયો હોવાનું પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ પહોંચી હતી .. બેંકમાંથી ચેક ની ચોરી થયા બાદ ચોરી કરેલા ચેકના બદલામાં રોકડા રૂપિયા ઉપાડી ને રોકડી કરી લેવામાં આવતા હતા.. એક પછી એક બેંકોમાંથી લાખોના ચેકની ચોરી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આથી પોલીસે જિલ્લાની બેંકમાંથી ચેક ની ચોરી કરી અને બારોબાર રોકડી કરી તરખાટ મચાવતાં આ ચેક ચોર ને ખડપવા પ્રયાસો હાથ ધર્યા હતા.જિલ્લાની બેંકો માંથી લાખો રૂપિયાના ચેક ની ચોરી કરી રોકડી કરી તરખાટ મચાવતા આ ચેક ચોર ને ઝડપવા વલસાડ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી.. કેસની તપાસ માટે જિલ્લા પોલીસે વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ની બેન્કોને પણ જાણ કરી હતી. તપાસ દરમિયાન એક બેંકમાંથી ચોરી કરેલા ચેક ના બદલે રોકડ રકમ ઉપાડી ગયેલા એક વ્યક્તિના સીસીટીવી ફૂટેજ અને બેંક કર્મચારીઓ એ કરેલા વર્ણન મુજબનો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.તપાસ દરમિયાન એક બેંકમાંથી આવો જ વ્યક્તિ ચેક ના બદલે નાણાંની રોકડી કરી કરવા આવ્યો હોવાની પોલીસને જાણ થતા પોલીસે આરોપી ને ઝડપી લીધો હતો.. ઝડપાયેલો આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે. જે પાલઘર થી સ્પેશિયલ ગાડી ભાડે કરી અને વાપી અને વલસાડ જિલ્લાની વિવિધ બેન્કોમાં જતો હતો. ત્યારબાદ યુક્તિ પ્રયુક્તિ થી તે બેંકો માંથી ચેક ની ચોરી કરી અને બેંકની અન્ય બ્રાન્ચો માંથી રોકડ રકમ ઉપાડી અને ચેક ની રોકડી કરી લેતો હોવાનું બહાર આવ્યું હતું . આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા પોલીસના હાથે દબોચ્યા બાદ વલસાડ પોલીસે તેની આગવી સરભરા કરી અને પૂછપરછ કરતા પોલીસ નો તાપ નહીં સહન કરી શકતા આખરે આરોપીએ પોપટની જેમ ગુના કબુલ કર્યા હતા. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા વિવિધ બેન્કોમાં જતો હતો. ક્યારેક તે બેંકના ચેક જમા કરાવવાના કાઉન્ટર પર પાસે જઈ અને કોઈને કોઈ બહાને કર્મચારીઓની નજર ચૂકવી અને ચેકોની ચોરી કરતો હતો. સાથે જ બેંકમાં ચેકના ડ્રોપ બોક્સમાં કોઈ ગ્રાહક ચેક જમા કરવામાં આવે તો ચેક જમા કરતી વખતે ગ્રાહક ચેકની સ્લીપ ભરતી વખતે તે ચેક ની વિગતો જાણી લેતો હતો.ગ્રાહક ચેક નાખી અને બેંકમાંથી બહાર નીકળ્યા બાદ આરોપી બેન્કકરમીઓ પાસે જઈ અને પોતે ભૂલ થી ચેક ડ્રોપ બોક્ષમાં નખાઈ ગયો હોવાનું ખોટું બોલી ને બોક્સમાંથી ચેક પરત લઈ લેતો હતો અને ત્યારબાદ એક સોફ્ટવેરની મદદથી તે ચેક માં રહેલા નામ સાથે પોતાના ફોટા સાથેના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી અને બેંકની અન્ય બ્રાન્ચમાંથી તે ખોટા ઓળખકાર્ડ બતાવી અને ચેકની રોકડી કરી લેતો હોવાનું બહાર આવ્યું હતું. આ ચેક ચોરની તપાસમાં અત્યાર સુધી વલસાડ જિલ્લા ઉપરાંત છેક ભરૂચ અને અંકલેશ્વરની બેંકોમાં પણ આરોપીએ આવી કરામત આચરી હોવાનું બહાર આવ્યું છે.અત્યાર સુધી પોલીસે આ ચેક ચોરે આચરેલા ત્રણથી વધુ છેતરપિંડીના ગુનાઓના ભેદ ઉકેલમાં સફળતા મળી છે. જોકે આરોપી હવે પોલીસ રિમાન્ડ હેઠળ છે .આથી આગામી સમયમાં હજુ પણ આરોપીએ આચરેલા અન્ય ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે. હવે બેંકમાંથી ન માત્ર રોકડ રકમની છેતરપિંડી કરતા ગઠિયાઓ ની સાથે હવે ચેક ચોરો પણ બેંક માં તરખાટ મચાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે .માટે આપ પણ જો બેંકમાં રોકડા રૂપિયા કે ચેક જમા કરવા જઈ રહ્યા હોય તો.. સાવધાન થઈ જજો.. આપની એક ચૂક આપને ભારે પડી શકે છે.હવે બેંકમાં જમાં કરાવેલા ચેક પણ સલામત નથી! ગુજરાતમાં આ શાતિર ચેક ચોરની કહાણી સાંભળીલાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; 'વસ્ત્રમ પ્રોજેક્ટ' આખરે રંગ લાવ્યો!ચેતજો! ગુજરાતમાં ફરી ક્યાં સુધી લંબાયો ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ, શું થઈ જાહેરાતવાહ! ગાયને વાછરડી અને ભેંસને પાડી જ જન્મે એવી ટેકનોલોજી આવી! બીજદાનના ભાવ ઘટ્યામોર્નિંગ વૉક માટે નીકળતા હોય તો સાવધાન! સુરતમાં એવો કિસ્સો સામે આવ્યો કે સાંભળીને...

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarati News Vapi Banks Industrial City Vapi News છેતરપિંડી ગઠિયાઓ બેંકમાં ચેક સાવધાન થઈ જજો વાપી જીઆઇડીસી પોલીસ

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

હવે ગણતરીના કલાકોમાં ચેક થશે ક્લીયર, RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણોહવે ગણતરીના કલાકોમાં ચેક થશે ક્લીયર, RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણોRBI Cheques Clearance Decision: RBI એ આજે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક સાથે સંકળાયેલા જોખમોને ઓછા કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
Read more »

હીરા ઉદ્યોગ બાદ હવે સુરતના આ મોટા ઉદ્યોગમાં આવી મંદી, ઓર્ડર કેન્સલ થયા, પેમેન્ટ પણ અટક્યુંહીરા ઉદ્યોગ બાદ હવે સુરતના આ મોટા ઉદ્યોગમાં આવી મંદી, ઓર્ડર કેન્સલ થયા, પેમેન્ટ પણ અટક્યુંRecession In Textile Market : બાંગ્લાદેશમાં અરાજકતાનું વાતાવરણ... સુરતના વેપારીઓની ચિંતામાં થયો વધારો... હીરા બાદ કાપડના વેપારીઓની વધી મુશ્કેલી... અનેક ઓર્ડર અટવાયા
Read more »

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
Read more »

પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
Read more »

દવાથી ઓછી નથી આ ઝાડની છાલ, ડાયાબિટીસ સહિતની આ બીમારીઓને દૂર કરી શકે છે આ પાંદડા!દવાથી ઓછી નથી આ ઝાડની છાલ, ડાયાબિટીસ સહિતની આ બીમારીઓને દૂર કરી શકે છે આ પાંદડા!Arjun Bark Benefits: આયુર્વેદમાં અર્જુન છાલને ખૂબ જ અસરકારક દવા તરીકે વર્ણવવામાં આવી છે. તેનો ઉપયોગ મોટાભાગે ઉકાળો બનાવવા માટે થાય છે. અર્જુનની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ મળી શકે છે.
Read more »

The Lady Killer: 45 કરોડના ખર્ચે ફિલ્મ બની, 1 લાખની કમાણી પણ ન થઈ, અર્જુન કપૂરની આ ફિલ્મ મફતમાં જોવા પણ કોઈ રાજી નથીThe Lady Killer: 45 કરોડના ખર્ચે ફિલ્મ બની, 1 લાખની કમાણી પણ ન થઈ, અર્જુન કપૂરની આ ફિલ્મ મફતમાં જોવા પણ કોઈ રાજી નથીBollywood Biggest Flop Film: હવે આ ફિલ્મ ટી-સિરીઝની youtube ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના જોઈ શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે. તેમ છતાં આ ફિલ્મને દર્શકો મળી રહ્યા નથી.
Read more »



Render Time: 2026-04-02 13:34:18