સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર : આવતીકાલથી બે મોટા શહેરો વચ્ચે દોડશે નવી લોકલ ટ્રેન, ભાડું માત્ર 45 રૂપિયા

Rajkot To Porbandar Train News

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર : આવતીકાલથી બે મોટા શહેરો વચ્ચે દોડશે નવી લોકલ ટ્રેન, ભાડું માત્ર 45 રૂપિયા
RajkotPorbandarRajkot To Porbandar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 127%
  • Publisher: 63%

Rajkot To Porbandar Train : મનસુખ માંડવિયાએ રાજકોટ-પોરબંદરની નવી લોકલ ટ્રેનને લીલી ઝંડી આપી. આવતીકાલથી રાજકોટ-પોરબંદરની મુસાફરી માત્ર 45 રૂપિયામાં

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર : આવતીકાલથી બે મોટા શહેરો વચ્ચે દોડશે નવી લોકલ ટ્રેન , ભાડું માત્ર 45 રૂપિયા Rajkot To Porbandar Train : મનસુખ માંડવિયાએ રાજકોટ-પોરબંદરની નવી લોકલ ટ્રેન ને લીલી ઝંડી આપી. આવતીકાલથી રાજકોટ-પોરબંદરની મુસાફરી માત્ર 45 રૂપિયામાંસૂર્ય-બુધ અને મંગળનો મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ આ રાશિઓને બનાવશે મહાધનવાન, દરેક કાર્યમાં મળશે સફળતા!2026ની શરૂઆતમાં શનિ-શુક્રનો જબરદસ્ત સંયોગ, 3 મહિનામાં કરોડપતિ બનશે મિથુન સહિત 4 રાશિવાળા! સફળતા કદમ ચૂમશેdaily horoscope દૈનિક રાશિફળ 14 નવેમ્બર: સિંહ રાશિના લોકોએ આજે ઉતાવળમાં કાર્ય કરવાનું ટાળવું, કર્ક રાશિ માટે દિવસ શુભ, આજનું રાશિફળ સૌરાષ્ટ્રના બે મોટા શહેરોના નાગરિકોને રેલવે એ આજે મોટી ભેટ આપી છે.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો શરૂ કરાઈ છે. રાજકોટ-પોરબંદર લોકલ સ્પેશિયલ ટ્રેન યાત્રાનો આજથી શુભારંભ કરાયો છે. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, સાંસદ રામભાઈ મોકરિયા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાયો હતો.રાજકોટથી પોરબંદર વચ્ચે બે ટ્રેનોને લીલીઝંડી આપવામાં આવી હતી. રાજકોટ અને પોરબંદર ઉપરાંત સૌરાષ્ટ્રના મુસાફરોને માત્ર 45 રૂપિયામાં જવા માટે ટ્રેન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આ બંને ટ્રેનો આવતીકાલ એટલે કે 15 નવેમ્બરથી શરૂ થશે અને રાજકોટ-પોરબંદર માત્ર 45 રૂપિયામાં મુસાફરી કરી શકાશે. આ બંને લોકલ ટ્રેનો હોવાથી ગોંડલથી લઈને રાણાવાવ સુધીના તમામ સ્ટેશનોને પણ આવરી લેવાશે. જો કે, પૈકી એક ટ્રેન દરરોજ જ્યારે બીજી સપ્તાહમાં 5 દિવસ ચાલશે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અયોધ્યા અને હરિદ્વાર માટે ટ્રેનની માંગ કરી રહ્યા છીએ. સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને અપીલ કરી કે, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને અમારી રજુઆત પહોંચાડજો. અમદાવાદ સુધી આવતી હરિદ્વારની ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવે તો પણ સૌરાષ્ટ્રના લોકોને યાત્રાધામ માટે ફાયદો મળશે. આ બાદ હળવા અંદાજમાં રામભાઈ મોકરિયાએ કહ્યું કે, મીડિયા મને ટોણો મારે છે કે રામભાઈનું ઉપજતું નથી.Dipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છBihar Assembly Election resultAnil Ambani ED newsBihar CM Nitish Kumar5 most affordable carssarkari naukriBihar richest candidate

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Rajkot Porbandar Rajkot To Porbandar Western Railway Local Train New Train Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ રાજકોટથી પોરબંદર ટ્રેન પશ્ચિમ રેલવે લોકલ ટ્રેન રેલવે નવી ટ્રેન

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

आखिर किफायती मकान की लिमिट कितनी हो... क्या 45 से 70 लाख!आखिर किफायती मकान की लिमिट कितनी हो... क्या 45 से 70 लाख!किफायती मकान की सीमा 45 लाख से बढ़ाकर 70 लाख करने पर विचार चल रहा है। रियल एस्टेट डेवलपर्स और अर्थशास्त्रियों का मानना है कि बढ़ती लागत को देखते हुए यह जरूरी है। इससे अधिक लोग किफायती मकान खरीद सकेंगे, लेकिन कुछ लोगों को मकानों की कीमतें बढ़ने का डर है। सरकार को सभी पहलुओं पर विचार करके निर्णय लेना...
Read more »

Kalbhairav ​​Jayanti: 45 तरह की शराब... 2100 प्रकार के व्यंजन, जयंती पर उज्जैन के 56 भैरव मंदिर में लगा महा...Kalbhairav ​​Jayanti: 45 तरह की शराब... 2100 प्रकार के व्यंजन, जयंती पर उज्जैन के 56 भैरव मंदिर में लगा महा...Ujjain Kalbhairav ​​Jayanti: काल भैरव जयंती पर उज्जैन के 56 भैरव मंदिर जो नजारा देखने को मिला, वह अजूबे से कम नहीं. बाबा के देसी-विदेशी भक्तों ने महाभोग का आयोजन किया, जिसको देखने के लिए दूर-दूर से श्रद्धालु पहुंच रहे हैं.
Read more »

HIJLAहत्याकांड: 32 साल बाद झाड़ग्राम अदालत का बड़ा फैसला, झारखंड पार्टी के 45 कार्यकर्ताओं को उम्रकैदHIJLAहत्याकांड: 32 साल बाद झाड़ग्राम अदालत का बड़ा फैसला, झारखंड पार्टी के 45 कार्यकर्ताओं को उम्रकैदखड़गपुर से, 1993 के हिजला हत्याकांड में झाड़ग्राम अदालत ने झारखंड पार्टी के 45 सदस्यों को आजीवन कारावास की सजा सुनाई है। प्रत्येक दोषी पर 22,000 रुपये का जुर्माना भी लगाया गया है। यह मामला भाकपा मार्क्सवादी के छह कार्यकर्ताओं की हत्या से जुड़ा है। अदालत ने 103 आरोपियों में से 45 को दोषी पाया, जबकि अन्य की मौत हो गई या वे फरार हैं। परिजनों ने फैसले...
Read more »

बंगाल में 1993 के सामूहिक हत्याकांड में 45 को आजीवन कारावास, 19 आरोपी अब भी फरारबंगाल में 1993 के सामूहिक हत्याकांड में 45 को आजीवन कारावास, 19 आरोपी अब भी फरारबंगाल के झाड़ग्राम में अतिरिक्त जिला एवं सत्र न्यायाधीश-द्वितीय अरविंद मिश्रा ने 1993 के बहुचर्चित हिजला हत्याकांड मामले में ऐतिहासिक निर्णय सुनाते हुए झारखंड पार्टी के 45 सदस्यों को आजीवन कारावास की सजा सुनाई है।
Read more »

Red Fort Blast: कश्मीर में 250 ठिकानों पर छापा, तीन सरकारी कर्मी और 20 आतंकी मददगारों समेत 45 हिरासत मेंRed Fort Blast: कश्मीर में 250 ठिकानों पर छापा, तीन सरकारी कर्मी और 20 आतंकी मददगारों समेत 45 हिरासत मेंदिल्ली में लाल किले के पास कार हुए विस्फोट के सिलसिले में जम्मू-कश्मीर पुलिस और पुलिस के काउंटर इंटेलिजेंस विंग (सीआईके) ने वीरवार को भी पूरे कश्मीर में ताबड़तोड़ कार्रवाई की। पूरी घाटी में
Read more »

दिनभर में सिर्फ इंटरनेट पर 45 मिनट बिताती हैं मोना सिंह, इंटरनेट से स्टारडम तय होने पर दिया ये बयानदिनभर में सिर्फ इंटरनेट पर 45 मिनट बिताती हैं मोना सिंह, इंटरनेट से स्टारडम तय होने पर दिया ये बयानटीवी की तो मोना सिंह जान थी हीं, लेकिन अब OTT प्लेटफॉर्म पर भी वह अपने अभिनय का जादू चला रही हैं। वह मिस्त्री के बाद बैड्स ऑफ बॉलीवुड में नजर आईं, जिसमें उनके किरदार के लिए एक्ट्रेस को बेहतरीन रिस्पांस मिला। अब हाल ही में उनकी अगली सीरीज 'थोड़े दूर थोड़े पास' रिलीज होने वाली है, जिसके तार इंटरनेट की दुनिया से जुड़े...
Read more »



Render Time: 2026-04-01 23:29:16