સૂર્યનું કુંભ રાશિમાં ગોચર: 4 રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે

જ્યોતિષ News

સૂર્યનું કુંભ રાશિમાં ગોચર: 4 રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે
સૂર્ય ગોચરકુંભ રાશિમેષ રાશિ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 113 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 73%
  • Publisher: 63%

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવને ગ્રહોનો રાજા કહેવામાં આવ્યા છે. સૂર્ય દેવ 12 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગોચરથી મેષ, તુલા, મિથુન અને કન્યા રાશિના લોકો માટે વિશેષ લાભદાયી રહેશે.

ગ્રહોનો રાજા સૂર્ય સમયાંતરે પોતાની ચાલમાં બદલાવ કરતો રહે છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર સૂર્ય દેવ 12 ફેબ્રુઆરીએ કુંભ રાશિ માં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર ચાર રાશિના લોકો માટે વિશેષ લાભદાયી રહેશે. આવો જાણીએ સૂર્યના ગોચરથી શું લાભ થવાના છે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. આ સિવાય સૂર્ય દેવને આત્મા, પ્રતિષ્ઠા, સન્માન, ઐશ્વર્ય, વહીવટી કાર્ય અને ધનનો કારક માનવામાં આવે છે. ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને પોતાની ચાલ બદલે છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર 12 ફેબ્રુઆરીએ સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરશે. એવું કહેવાય છે કે, જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે ત્યારે જીવનમાં ઉચ્ચ પદ અને સન્માન મળે છે. જ્યારે જે લોકોની કુંડળીમાં સૂર્ય ગ્રહ શુભ સ્થિતિમાં નથી તેમને નોકરી, ધંધો અને સ્વાસ્થ્ય સંબંધિત જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે સૂર્યના સંક્રમણને કારણે કઈ 4 રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે.જ્યોતિષીય ગણતરીઓ અનુસાર સૂર્યનું ગોચર મેષ રાશિના 11મા ભાવમાં થશે. આવી સ્થિતિમાં સૂર્યના શુભ પ્રભાવથી સરકારી ક્ષેત્રમાં જબરદસ્ત સફળતા મળશે. સૂર્ય ગોચરના સમયગાળા દરમિયાન બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રહેશે. આ સિવાય નોકરી અને ધંધામાં ઘણો ફાયદો થશે. સૂર્ય ગોચરના સમગ્ર સમયગાળા દરમિયાન મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.સૂર્ય દેવ આ રાશિના જાતકોના 10મા ભાવમાં પ્રવેશ કરશે છે. કુંડળીમાં સૂર્યની આવી સ્થિતિને કારણે નોકરીમાં ઘણી પ્રગતિ થશે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત ઉભા થશે. બિઝનેસ કરનારાઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન નફો મેળવવાની ઘણી તકો મળશે. વેપારીઓને આ સમયગાળા દરમિયાન ભારે આર્થિક લાભ થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશનનો લાભ મળી શકે છે.સૂર્ય દેવ આ રાશિના જાતકોના 9મા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યના આ ગોચરથી મિથુન રાશિના જાતકોને વેપારમાં ધન લાભ પ્રાપ્ત થશે. જ્યારે નોકરી કરતા જાતકોને કારકિર્દીમાં જબરદસ્ત ગ્રોથ જોવા મળશે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. નોકરી શોધી રહેલા જાતકોને આ સમયગાળા દરમિયાન સારી તકો મળશે. વિવાહિત જાતકોને સૂર્ય ગોચરના સમયગાળા દરમિયાન પાર્ટનરનો ભરપૂર સાથ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.સૂર્ય દેવ આ રાશિના જાતકોના 12મા ભાવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં સૂર્યના આ ગોચરથી કન્યા રાશિના જાતકોની આવકમાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન દરેક કાર્યમાં સફળતા મળશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. મહેનત દ્વારા પ્રગતિ પ્રાપ્ત થશે. વ્યાપારમાં આર્થિક લાભની ઘણી સંભાવનાઓ રહેશે. રોકાણથી સારું વળતર મળી શકે છે. નોકરી કરતા જાતકોની પ્રગતિ થશે.Dividend: દરેક શેર પર ડિવિડન્ડ આપશે આ સરકારી કંપની, આવતા અઠવાડિયે છે રેકોર્ડ ડેટવેચી દેજો ! 40% તૂટી શકે છે આ PSU ડિફેન્સ સ્ટોક, એક્સપર્ટે કહ્યું વેચી દો, રોકાણકારોમાં ગભરાયા

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

સૂર્ય ગોચર કુંભ રાશિ મેષ રાશિ તુલા રાશિ મિથુન રાશિ કન્યા રાશિ ભાગ્ય

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

કુંભ મેળાની શરૂઆત: મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યુકુંભ મેળાની શરૂઆત: મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યુઆજે પૌષી પૂર્ણિમા પર સ્નાન સાથે ભવ્ય દિવ્ય મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી રહ્યા છે. પોષ પૂર્ણિમા પર્વ પર એક કરોડથી વધુ લોકો સ્નાન કરે તેવો અંદાજ છે.
Read more »

Gujarat News: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાનGujarat News: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાનસ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે હાલ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ત્રણથી ચાર દિવસમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. રાજ્ય ચૂંટણી આયોગ તૈયારીઓને આપી રહ્યું છે આખરી ઓપ. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Read more »

Budget 2025: 10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ! નાણામંત્રી આપી શકે છે ભેટBudget 2025: 10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ! નાણામંત્રી આપી શકે છે ભેટBudget 2025 Income Tax expectations: 2025ના બજેટમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર નવા ટેક્સ રિઝીમમાં જોવા મળી શકે છે. સરકાર 10 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવા પર વિચાર કરી રહી છે.
Read more »

એપ્રિલ પહેલા શનિની ચાલમાં 2 ધરખમ ફેરફાર, 3 રાશિવાળાને જબ્બર ધનલાભ કરાવી શકે, અપાર પૈસો, પદ-પ્રતિષ્ઠા મળશે!એપ્રિલ પહેલા શનિની ચાલમાં 2 ધરખમ ફેરફાર, 3 રાશિવાળાને જબ્બર ધનલાભ કરાવી શકે, અપાર પૈસો, પદ-પ્રતિષ્ઠા મળશે!વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવની ચાલમાં બેવાર ફેરફાર થવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Read more »

કોર્પોરેટરોને ગ્રાન્ટ ક્યાં વાપરવી તે જ નહોતી ખબર...! 7 મહાનગરપાલિકા પાસેથી વિગત માંગતા ચોંકાવનારો ખુલાસોકોર્પોરેટરોને ગ્રાન્ટ ક્યાં વાપરવી તે જ નહોતી ખબર...! 7 મહાનગરપાલિકા પાસેથી વિગત માંગતા ચોંકાવનારો ખુલાસોરાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ 40 વર્ષમાં કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટ ક્યાં કામમાં વાપરી શકે તેથી પણ અજ્ઞાન હોવાનું સામે આવ્યું છે. 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટર વર્ષે 80 લાખની ગ્રાન્ટ 71 કામોમાં વાપરી શકે છે.
Read more »

ફેબ્રુઆરીમાં બુધાદિત્ય યોગ: 3 રાશિઓને થશે અણધાર્યો લાભફેબ્રુઆરીમાં બુધાદિત્ય યોગ: 3 રાશિઓને થશે અણધાર્યો લાભફેબ્રુઆરીમાં શનિની રાશિમાં બુધ અને સૂર્યનું મિલન થશે જેનાથી બુધાદિત્ય યોગ સર્જાશે, જે મિથુન, કુંભ અને વૃષભ રાશિના લોકો માટે ખાસ શુભ રહેશે.
Read more »



Render Time: 2026-04-02 14:57:58