શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ ભારત નજીક પહોંચ્યું વાવાઝોડું દિત્વાહ, આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ !

Tamilnadu Rain News

શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ ભારત નજીક પહોંચ્યું વાવાઝોડું દિત્વાહ, આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ !
Ditwah CycloneChakravaati TufanDitwah Cyclone Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 139 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 111%
  • Publisher: 63%

Cyclone Ditwah: શ્રીલંકામાં ભારે વિનાશ સર્જ્યા બાદ, ચક્રવાત દિત્વાહ હવે ભારત તરફ આગળ વધી ગયું છે. તે ચેન્નાઈ કિનારાની નજીક છે. તમિલનાડુમાં ભારે વરસાદ ચાલુ છે. અન્ય ઘણા રાજ્યો માટે પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

Cyclone Ditwah : શ્રીલંકામાં ભારે વિનાશ સર્જ્યા બાદ, ચક્રવાત દિત્વાહ હવે ભારત તરફ આગળ વધી ગયું છે. તે ચેન્નાઈ કિનારાની નજીક છે. તમિલનાડુમાં ભારે વરસાદ ચાલુ છે. અન્ય ઘણા રાજ્યો માટે પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

રણધીર કપૂર સાથે ડેબ્યુ, સંજીવ કુમાર સાથે સગાઈ...એક સમયની સફળ ગુજ્જુ અભિનેત્રી, કેમ બની ગઈ સાધવી?700 વર્ષ બાદ બનશે 3 નવપંચમ રાજયોગ, 2026માં શનિદેવ આ રાશિવાળા કરાવશે જબરદસ્ત ધનલાભ! પદ-પ્રતિષ્ઠા વધશેડૉ. સુભાષ ચંદ્રાની એ 10 વાતો જે દરેક બિઝનેસમેન અને રોકાણકારે જીવનભર યાદ રાખવી જોઈએબંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત દિત્વાહહ ભારતીય કિનારા પર ત્રાટકવાની તૈયારીમાં છે. તેની અસર 24 કલાક પહેલા જ શરૂ થઈ ગઈ છે. તમિલનાડુના મોટા ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. સવારે 6 વાગ્યે, તે ચેન્નાઈથી લગભગ 390 કિલોમીટર દૂર હતું, જ્યારે પુડુચેરી કિનારાથી તેનું અંતર આશરે 290 કિલોમીટર હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત શ્રીલંકાથી ઉત્તરપશ્ચિમ તરફ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.ચક્રવાતને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્ય માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સાંજે શરૂ થયેલ વરસાદ મોડી રાત્રે વધુ તીવ્ર બન્યો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સ્થાનિક અધિકારીઓ હવે કાર્યવાહીમાં લાગી ગયા છે અને રાહત પગલાં લઈ રહ્યા છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર શ્રીલંકા અને તમિલનાડુના દરિયાકાંઠા પર રચાયેલ ચક્રવાત દિત્વાહહ છેલ્લા છ કલાકમાં લગભગ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને આજે રાત્રે 8:30 વાગ્યે તેનું કેન્દ્રબિંદુ જાફના થી લગભગ 110 કિમી ઉત્તરપૂર્વમાં, વેદારણ્યમ થી 80 કિમી પૂર્વમાં, કરાઈકલ થી 100 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, પુડુચેરી થી 180 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈ થી 280 કિમી દક્ષિણમાં હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને આવતીકાલે સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની ધારણા છે. ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતા, ચક્રવાત આજે મધ્યરાત્રિ સુધીમાં તમિલનાડુ-પુડુચેરી કિનારાથી અનુક્રમે 60 કિમી, 50 કિમી અને સાંજ સુધીમાં દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રિત થશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવાર બપોરથી પુડુચેરીમાં ભારે વરસાદ પણ શક્ય છે. ઊંચા મોજા પણ ઉછળવાની શક્યતા છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સરકારે તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે અને પાંચ લાખ પરિવારો માટે ચોખાના પેકેટ તૈયાર કર્યા છે. તમિલનાડુ સરકારે લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ઘર ન છોડો.Krushnapalsinh Chudasama 2017થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.open fireLuckiest Zodiac signવોટ્સએપ, ટેલિગ્રામ જેવા એપ્સને લઈ સરકારનો મોટો નિર્ણય, લોગ આઉટ થઈ જશે એકાઉન્ટ્સવિરાટ કોહલીએ 52મી સદી ફટકારી રચ્યો અનોખો ઇતિહાસ, તૂટી ગયો સચિનનો મહારેકોર્ડડૉ. સુભાષ ચંદ્રા: હરિયાણાના સાધારણ પરિવારનો દીકરો આ રીતે બન્યો ભારતનો મીડિયા મુઘલ75th Birthday SpecialDr Subhash ChandraDr Subhash Chandra

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Ditwah Cyclone Chakravaati Tufan Ditwah Cyclone Alert Heavy Rain Alert Gujarati News India News Cyclone Ditwah તમિલનાડુ વરસાદ દિટવાહ ચક્રવાત ચક્રવર્તી તુફાન દિટવાહ ચક્રવાત ચેતવણી ભારે વરસાદની ચેતવણી ગુજરાતી સમાચાર ભારત સમાચાર ચક્રવાત દિત્વાહ

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

80 பேரை காவு வாங்கிய டித்வா புயல்.. இலங்கையில் சோகம்.. தமிழ்நாடு திக் திக்80 பேரை காவு வாங்கிய டித்வா புயல்.. இலங்கையில் சோகம்.. தமிழ்நாடு திக் திக்Cyclone Ditwah: டித்வா புயலால் இலங்கையில் உயிரிழந்தவர்களின் பலி 80 ஆக உயர்ந்துள்ளது.
Read more »

साइक्लोन दितवाह- तमिलनाडु में बारिश, 54 फ्लाइट्स कैंसिल: पुडुचेरी यूनिवर्सिटी ने परीक्षाएं रोकीं; श्रीलंका ...साइक्लोन दितवाह- तमिलनाडु में बारिश, 54 फ्लाइट्स कैंसिल: पुडुचेरी यूनिवर्सिटी ने परीक्षाएं रोकीं; श्रीलंका ...IMD Weather (Cyclone Ditwah) Rainfall Damage Situation Update; Follow Tamil Nadu, Andhra Pradesh and Puducherry Cyclone Ditwah Latest News, Reports and Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
Read more »

Cyclone Ditwah: Death Toll Rises To 123, India Launches Operation Sagar Bandhu For AssistanceCyclone Ditwah: Death Toll Rises To 123, India Launches Operation Sagar Bandhu For AssistanceCyclone Ditwah Update: The Disaster Management Centre (DMC) has reportedly said that the destruction caused by Cyclone Ditwah has affected communities across Sri Lanka.
Read more »

Bengal Weather Update: উপকূলের কাছাকাছি দানব দেতোয়া! বাংলায় নিম্নমুখী পারদ, কবে দেখা পাওয়া যাবে শীতের?Bengal Weather Update: উপকূলের কাছাকাছি দানব দেতোয়া! বাংলায় নিম্নমুখী পারদ, কবে দেখা পাওয়া যাবে শীতের?Cyclone ditwah near the coast Temperatures dropping in Bengal when will winter arrive
Read more »

Bengal Weather Update: উপকূলের কাছাকাছি দানব দেতোয়া! বাংলায় বাড়ছে পারদ, কবে দেখা পাওয়া যাবে শীতের?Bengal Weather Update: উপকূলের কাছাকাছি দানব দেতোয়া! বাংলায় বাড়ছে পারদ, কবে দেখা পাওয়া যাবে শীতের?Cyclone ditwah near the coast Temperatures rising in Bengal when will winter arrive
Read more »

Cyclone Ditwah: সন্ধেতেই তাণ্ডব শুরু ঘূর্ণিঝড় দিতোয়া-র! জেলায় জেলায় জারি রেড অ্যালার্ট, বন্ধ স্কুল-কলেজ...Cyclone Ditwah: সন্ধেতেই তাণ্ডব শুরু ঘূর্ণিঝড় দিতোয়া-র! জেলায় জেলায় জারি রেড অ্যালার্ট, বন্ধ স্কুল-কলেজ...Heavy rain strong winds blowing in Tamil Nadu as Cyclone Ditwah coming close to coastline
Read more »



Render Time: 2026-04-02 15:22:14