શું વિપક્ષના નેતા પણ નહીં બની શકે તેજસ્વી? ખતરાના નિશાન પર RJD; પોતાની સીટ પણ બચાવવી મુશ્કેલ

Bihar Assembly Election 2025 News

શું વિપક્ષના નેતા પણ નહીં બની શકે તેજસ્વી? ખતરાના નિશાન પર RJD; પોતાની સીટ પણ બચાવવી મુશ્કેલ
Bihar Election 2025 ResultBihar Election 2025 WinnersBihar Election 2025 Candidate List
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 121 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 157%
  • Publisher: 63%

Bihar Election Result 2025: આરજેડી તેના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા તરફ જઈ રહી છે. 2010માં RJD ફક્ત 22 સીટ જીતી હતી અને વિપક્ષના નેતાનું પદ મળ્યું ન હતું. 2025માં પણ બિહારમાં આવી જ રાજકીય પરિસ્થિતિ જોવા મળી રહી છે.

આરજેડી તેના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા તરફ જઈ રહી છે. 2010માં RJD ફક્ત 22 સીટ જીતી હતી અને વિપક્ષના નેતાનું પદ મળ્યું ન હતું. 2025માં પણ બિહારમાં આવી જ રાજકીય પરિસ્થિતિ જોવા મળી રહી છે.

Bihar Assembly electionsvenus and sun ki yuti 2026 2026ની શરૂઆતમાં બનશે શક્તિશાળી રાજયોગ, આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભનો યોગસૂર્ય-બુધ અને મંગળનો મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ આ રાશિઓને બનાવશે મહાધનવાન, દરેક કાર્યમાં મળશે સફળતા! બિહાર વિધાનસભા ચૂંટણી 2025 રાષ્ટ્રીય જનતા દળ માટે એક દુઃખદ સપનું સાબિત થઈ રહી છે. આ ચૂંટણી RJDના સૌથી ખરાબ પ્રદર્શનમાંથી એક સાબિત થવા તરફ જઈ રહી છે. રાષ્ટ્રીય જનતા દળ આ ચૂંટણીમાં માત્ર નિષ્ફળ નથી ગયું, પરંતુ તેજસ્વી યાદવને પણ પોતાની સીટ જાળવી રાખવામાં મુશ્કેલી પડી રહી છે. બિહારના મુખ્યમંત્રી બનવાનું સપનું જોનારા તેજસ્વી યાદવ માટે હવે વિપક્ષના નેતાનું પદ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. તાજેતરના વલણો દર્શાવે છે કે, RJD ફક્ત 25 થી 26 સીટ પર આગળ છે. જો કે, બિહારમાં વિપક્ષના નેતા બનવા માટે ઓછામાં ઓછા 25 ધારાસભ્યોની જરૂર હોય છે. બિહાર વિધાનસભામાં 243 સભ્યો છે. પરિણામે, તેજસ્વી યાદવના RJDને વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે ઓછામાં ઓછી 25 સીટ જીતવાની જરૂર પડશે. જો કે, RJD હાલમાં ફક્ત 26 સીટની લીડ ધરાવે છે. આ RJDના વિપક્ષના નેતાનું પદ મેળવવાની શક્યતાઓ માટે એક ખતરો છે. જો RJD આ આંકડાથી નીચે આવે છે, તો પાર્ટી પોતાના દમ પર આ પદ મેળવી શકશે નહીં.આ 2020માં RJDએ જીતેલી 75 સીટની અડધાથી પણ ઓછી છે. જો RJD કોઈક રીતે 25 બેઠકો મેળવવામાં સફળ થાય તો પણ તેની સીટની સંખ્યા પર પ્રશ્નો ઉભા થાય છે. 16મા રાઉન્ડ પછી રાઘોપુર સીટ પર તેજસ્વી યાદવ 9,000થી વધુ મતોથી પાછળ હતા. ભાજપના ઉમેદવાર સતીશ કુમાર અહીં આગળ છે. જો કે, હજુ મહાગઠબંધન 34 સીટ પર આગળ જોવા મળી રહી છે, જેમાં કોંગ્રેસની 5 અને સીપીઆઈની 1 સીટ સામેલ છે.2010માં પણ RJDનો બિહારમાં કારમો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં RJDએ 168 સીટ પર ચૂંટણી લડી હતી અને ફક્ત 22 સીટ જીતી હતી. આનાથી RJD વિપક્ષના નેતા પદથી વંચિત રહી ગઈ.RJD નેતા અને અભિનેતા ખેસારી યાદવ પણ તેમની સીટ પર પાછળ જોવા મળી રહ્યા છે. અહીં ખેસારી યાદવ 7મા રાઉન્ડ પછી લગભગ 2600 મતોથી પાછળ છે.RJDના અન્ય એક અગ્રણી નેતા ઓસામા શાહાબ ચૂંટણી જીતી રહ્યા હોય તેવું લાગે છે. 14મા રાઉન્ડ પછી તેઓ 18725 મતોથી આગળ છે.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.દારૂબંધીથી લઈને 10,000ની બિઝનેસ સ્કીમ, કેવી રીતે મહિલાઓએ NDA પર વ્યક્ત કર્યો વિશ્વાસBihar Election 2025ભારત માટે આવી રહ્યા છે મોટા સમાચાર, ટૂંક સમયમાં અમેરિકા સાથે થશે ડીલ!લાઈવ શોથી કરોડો કમાણી કરનાર મૈથિલી ઠાકુરને બિહાર વિધાનસભામાં કેટલો મળશે પગાર?Bihar Election 2025ગુજરાતની સૌથી મોટી નગરપાલિકાનું સૌથી મોટું બ્લન્ડર : એક ભૂલને કારણે બ્રિજ મોડો બનશે

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Bihar Election 2025 Result Bihar Election 2025 Winners Bihar Election 2025 Candidate List Bihar Assembly Election Winners 2025 Bihar Party Wise Winning Candidates Bihar Bihar Election Winner List 2025 Bihar Election Party Wise Result Bihar Election Constituency Wise Winners Bihar Mla Winners List 2025 Bihar Assembly Elections Bihar Election Counting Time Bihar Election 2025 Result Election Results Today Live Bihar Election Counting Date Bihar Election Result Time Election Results Bihar 2025 Bihar Cm Bihar Cm Nitish Kumar Bihar Election Result Bihar Election Result News Bihar Election Result Update નીતિશ કુમાર બિહાર ચૂંટણી 2025 બિહાર ચૂંટણી પરિણામ તેજસ્વી યાદવ આરજેડી ભાજપ કોંગ્રેસ જેડીયુ Tejashwi Yadav

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

जय प्रकाश नारायण यादव (जय प्रकाश नारायण यादव), RJD Candidate for Vidhan Sabha Chunav (विधानसभा चुनाव) from झाझा Assembly Election Seat: Election History & Political Journeyजय प्रकाश नारायण यादव (जय प्रकाश नारायण यादव), RJD Candidate for Vidhan Sabha Chunav (विधानसभा चुनाव) from झाझा Assembly Election Seat: Election History & Political Journeyजय प्रकाश नारायण यादव (जय प्रकाश नारायण यादव), RJD Vidhan Sabha Chunav 2025 (विधानसभा चुनाव) Candidate from झाझा: Know Narendra Modi constituency details, electoral track record and more
Read more »

सुबोध कुमार (सुबोध कुमार), RJD Candidate for Vidhan Sabha Chunav (विधानसभा चुनाव) from रामनगर Assembly Election Seat: Election History & Political Journeyसुबोध कुमार (सुबोध कुमार), RJD Candidate for Vidhan Sabha Chunav (विधानसभा चुनाव) from रामनगर Assembly Election Seat: Election History & Political Journeyसुबोध कुमार (सुबोध कुमार), RJD Vidhan Sabha Chunav 2025 (विधानसभा चुनाव) Candidate from रामनगर: Know Narendra Modi constituency details, electoral track record and more
Read more »

बीमा भारती (बीमा भारती), RJD Candidate for Vidhan Sabha Chunav (विधानसभा चुनाव) from रूपौली Assembly Election Seat: Election History & Political Journeyबीमा भारती (बीमा भारती), RJD Candidate for Vidhan Sabha Chunav (विधानसभा चुनाव) from रूपौली Assembly Election Seat: Election History & Political Journeyबीमा भारती (बीमा भारती), RJD Vidhan Sabha Chunav 2025 (विधानसभा चुनाव) Candidate from रूपौली: Know Narendra Modi constituency details, electoral track record and more
Read more »

'जाने क्या गुनाह किया...' क्यों गुनगुना रहे RJD समर्थक? रुझानों ने तोड़ा कुर्सी का ख्वाब'जाने क्या गुनाह किया...' क्यों गुनगुना रहे RJD समर्थक? रुझानों ने तोड़ा कुर्सी का ख्वाबबिहार चुनाव के नतीजों ने RJD समर्थकों को निराश कर दिया है। शुरुआती रुझानों में पार्टी का प्रदर्शन कमजोर दिखने पर समर्थक निराशा में डूब गए और 'जाने क्या गुनाह किया...
Read more »

बिहार चुनाव: मुस्लिम बहुल क्षेत्रों में RJD को AIMIM, JDU और BJP ने दी शिकस्तबिहार चुनाव: मुस्लिम बहुल क्षेत्रों में RJD को AIMIM, JDU और BJP ने दी शिकस्तपटना: बिहार विधानसभा चुनाव में मुस्लिम बहुल क्षेत्रों में RJD को AIMIM, JDU और BJP ने कड़ी टक्कर दी। AIMIM के मजबूत होने से RJD का वोटबैंक खिसका, जबकि JDU और BJP के गठबंधन ने RJD को हराया। कई सीटों पर RJD तीसरे या चौथे स्थान पर रही, जिससे स्पष्ट होता है कि इस बार RJD का पारंपरिक समीकरण टूट गया है।
Read more »

बिहार चुनाव: मुस्लिम बहुल क्षेत्रों में RJD को नुकसान, AIMIM, JDU और BJP ने बिगाड़ा समीकरणबिहार चुनाव: मुस्लिम बहुल क्षेत्रों में RJD को नुकसान, AIMIM, JDU और BJP ने बिगाड़ा समीकरणपटना. मुस्लिम बहुल इलाकों में इस बार RJD को AIMIM, JDU और BJP से कड़ी टक्कर मिली। RJD का पारंपरिक वोट बैंक बिखरा, AIMIM ने वोट काटे, जबकि JDU और BJP ने गठबंधन करके RJD को हराया। कई सीटों पर RJD तीसरे या चौथे स्थान पर रही।
Read more »



Render Time: 2026-04-01 22:19:55