વરસાદ છોડો! ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો! જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?

Gujarat Rains News

વરસાદ છોડો! ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો! જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?
Heavy RainsHeavy RainfallHeavy Rainfall Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 119 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 187%
  • Publisher: 63%

Ambalal Patel Forecast: ગુજરાતમાં ફરી એકવાર માવઠાના એંધાણ વર્તાઈ શકે છે. 19 નવેમ્બર બાદ અરબ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ ભારત તરફ વર્તાઈ શકે છે. 15 નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન એક્ટિવ થવાની શક્યતા રહેશે અને 18 નવેમ્બર બાદ હળવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે.

Ambalal Patel Forecast : ગુજરાત માં ફરી એકવાર માવઠાના એંધાણ વર્તાઈ શકે છે. 19 નવેમ્બર બાદ અરબ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ ભારત તરફ વર્તાઈ શકે છે. 15 નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન એક્ટિવ થવાની શક્યતા રહેશે અને 18 નવેમ્બર બાદ હળવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે.

28થી મધ્યમ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં તારીખ 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી એક ડિપ ડિપ્રેશન કે ચક્રવાત સર્જાવવાની શક્યતા રહેશે જેની અસર દક્ષિણ પૂર્વીય તટો પર રહેશે. આ કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અને સાઈક્લોન બને તો પવનની ગતિ વધુ તેજ થાય. આ સિસ્ટમની અસર છત્તીસગઢ, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. 22 નવેમ્બર દેશના ઘણા ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. 19 તારીખથી હળવા વાદળછાયું વાતાવરણ રહેશે. દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા, નવેમ્બરના અંતમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. હમણાં સવારના ભાગમાં રાજ્યના ભાગોમાં ઠંડીનો ચમકારો વધે, ઉત્તરગુજરાતના ભાગોના કેટલાક ભાગમાં 13 ડિગ્રીએ પારો જઈ શકે, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડી વર્તાઈ શકે, દરિયાકિનારાના ભાગોમાં 20 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે, રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 17થી 18 ડિગ્રી રહી શકે, મહત્તમ તાપમાન 28થી 30 ડિગ્રી રહી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે હાલમાં યુરોપ અને એશિયાના ભાગોમાંથી આવતા ઠંડા પવનોએ ગુજરાત સહિત વિસ્તારોમાં ઠંડીમાં વધારો કર્યો છે. જોકે, આ ઠંડીનો સમયગાળો ટૂંકા વિરામ સાથે આગળ વધશે. તેમની આગાહી મુજબ, 18 થી 20 નવેમ્બર સુધી રાજ્યના તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના છે અને વાતાવરણ મોટે ભાગે શુષ્ક રહેવાની શક્યતા છે. આ સમયગાળો ખેડૂતોને તેમના પાકની સંભાળ માટે અનુકૂળ રહેશે.નવેમ્બર મહિનામાં દરિયાઈ સિસ્ટમની ગતિવિધિ સક્રિય રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 19 નવેમ્બરની આસપાસ અરબ સાગરમાં લો પરેશાન સિસ્ટમ બનવાની સંભાવના છે. આ ઉપરાંત, 24 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાઈ શકે છે.હાલમાં બેવડી સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ માં તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે. રાજ્યનું સૌથી નીચું અમરેલીમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયામાં 13.5 અને કેશોદમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. Sun Mars And Mercury Transit In Scorpio ગણતરીની કલાકોમાં ગ્રહોના રાજા કરશે ગોચર, ત્રણ શક્તિશાળી ગ્રહ બનાવશે યુતી, આ 4 રાશિ માટે શરૂ થશે ગોલ્ડન ટાઈમ !તમે જોયું કે નહિ ગુજરાતનું આ અભ્યારણ્ય? શિયાળાની શરૂઆત થતા જ લાખો વિદેશી પક્ષીઓએ અડ્ડો જમાવ્યો

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Heavy Rains Heavy Rainfall Heavy Rainfall Alert Heavy Rain Alert Coldwave Alert Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates Gujarat Weather Prediction Gujarat Monsoon Forecast Gujarat Ambalal Patel Forecast Weather Expert IMD India Meteorological Department Rain Forecast In Gujarat Ambalal Patel Monsoon Update Paresh Goswami Forecast Cyclone Alert Cyclonic Circulation Cyclone Montha વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચેતવણી આંધી તોફાન સાથે વરસાદની આગાહી સાયક્લોનિક સરક્યુલેશન અંબાલાલની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી પરેશ ગોસ્વામીની આગાહી વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું અંબાલાલ પટેલ અંબાલાલ પટેલની આગાહી ભારે વરસાદની આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી ધોધમાર વરસાદ વાવાઝોડું ત્રાટક્યું ઠંડીની આગાહી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! કમોસમી વરસાદ કરશે તહસનહસ, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહીગુજરાત પર ફરી માવઠાનું સંકટ! કમોસમી વરસાદ કરશે તહસનહસ, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહીAmbalal Patel Forecast: અંબાલાલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી હતી. સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે.
Read more »

ડંકાનો ચોટ પર લખી રાખજો આ તારીખો! ગુજરાત પર ફરી કમોસમી વરસાદનું સંકટ! ખતરનાક આગાહીડંકાનો ચોટ પર લખી રાખજો આ તારીખો! ગુજરાત પર ફરી કમોસમી વરસાદનું સંકટ! ખતરનાક આગાહીAmbalal Patel Forecast: અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભુ થશે. 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. ચક્રવાતને કારણે ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ થશે. તેમણે કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે.
Read more »

ગુજરાત પર વધુ એક આફત! ભર શિયાળે કમોસમી વરસાદ બોલાવશે તબાહી! અંબાલાલ પટેલની ભયંકર આગાહીગુજરાત પર વધુ એક આફત! ભર શિયાળે કમોસમી વરસાદ બોલાવશે તબાહી! અંબાલાલ પટેલની ભયંકર આગાહીAmbalal Patel Forecast: ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી વધી રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થતાં અમદાવાદનું તાપમાન 17 ડિગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીનો અનુભવ થશે.
Read more »

ગુજરાત પર વધુ એક માવઠાનું સંકટ, લગ્નની સિઝન બગાડશે વરસાદ! અંબાલાલ પટેલની આ આગાહી વધારશે ચિંતાગુજરાત પર વધુ એક માવઠાનું સંકટ, લગ્નની સિઝન બગાડશે વરસાદ! અંબાલાલ પટેલની આ આગાહી વધારશે ચિંતાAmbalal Patel Forecast: રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠુંઠવાયા છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 14 ડિગ્રી નોંધાયું તો અમદાવાદ અને વડોદરાના લોકો 15 ડિગ્રી તાપમાનમાં ઠરી ગયા.
Read more »

ફરી વાવાઝોડું ત્રાટકશે, અંબાલાલ પટેલે નવેમ્બરની આ તારીખનું આપ્યું એલર્ટફરી વાવાઝોડું ત્રાટકશે, અંબાલાલ પટેલે નવેમ્બરની આ તારીખનું આપ્યું એલર્ટAmbalal Ni Agahi : ગુજરાતનું વાતાવરણ ઠંડી અને કમોસમી વરસાદ વચ્ચે ડામાડોળ થઈ રહ્યું છે. આવામાં અંબાલાલ પટેલે નવી આગાહી કરીને ચેતવણી આપી છે.
Read more »

ગુજરાતના વાતાવરણમાં ફરી આવશે પલટો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી!ગુજરાતના વાતાવરણમાં ફરી આવશે પલટો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી!Ambalal Patel Forecast: ગુજરાતમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ગુજરાતના પાંચ શહેરોનો પારો 15 ડિગ્રીની અંદર રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના અંગેની હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે.
Read more »



Render Time: 2026-04-02 12:20:37