Ambalal Patel Forecast: રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠુંઠવાયા છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 14 ડિગ્રી નોંધાયું તો અમદાવાદ અને વડોદરાના લોકો 15 ડિગ્રી તાપમાનમાં ઠરી ગયા.
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠુંઠવાયા છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 14 ડિગ્રી નોંધાયું તો અમદાવાદ અને વડોદરાના લોકો 15 ડિગ્રી તાપમાનમાં ઠરી ગયા.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ પણ ઠંડીમાં વધારો થવાની અને માવઠાની આગાહી કરી છે.અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અત્યારે હાલ સવારમાં ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ તારીખ 14 બાદ લઘુતમ તાપમાનમાં નજીવો વધારો થવાની શક્યતા રેહશે. મહત્તમ ઉષ્ણતામાન 30 -31 ડિગ્રી સેલ્સિયસ રહેશે શક્યતા રહેશે. 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વિય ટટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હજુ તો કારતક મહિનામાં પડેલા કમોસમી વરસાદની થપાટથી ખેડૂતો બેઠા નથી થયા, ત્યાં વધુ એક માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. સાથે એક પશ્ચિમી વિક્ષેપ પણ આવી શકે છે. જેના કારણે 20 નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એટલું જ નહીં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.હજુ તો કારતક મહિનામાં પડેલા કમોસમી વરસાદની થપાટથી ખેડૂતો બેઠા નથી થયા, ત્યાં વધુ એક માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. સાથે એક પશ્ચિમી વિક્ષેપ પણ આવી શકે છે. જેના કારણે 20 નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એટલું જ નહીં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગ માત્ર કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. ડિસેમ્બરમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે છે. લા નીનોના સંકેતો સાંપડવાના કારણે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કાવાર કમોસમી વરસાદ થઈ શકે છે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થતા 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે. અત્યાચારી કેતુ 2026 સુધી આ 3 રાશિ માટે રહેશે ખુબ જ શુભ, શુક્રના નક્ષત્રમાં ગોચરથી વધશે પૈસાનો પ્રવાહ !Vipreet Rajyogઠંડીની આગાહી અંગે મોટું કન્ફ્યુઝન : સમય કરતા 20 દિવસ મોડો પડ્યો શિયાળો, આવું કેમ થયું?
Heavy Rains Heavy Rainfall Heavy Rainfall Alert Heavy Rain Alert Coldwave Alert Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates Gujarat Weather Prediction Gujarat Monsoon Forecast Gujarat Ambalal Patel Forecast Weather Expert IMD India Meteorological Department Rain Forecast In Gujarat Ambalal Patel Monsoon Update Paresh Goswami Forecast Cyclone Alert Cyclonic Circulation Cyclone Montha વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચેતવણી આંધી તોફાન સાથે વરસાદની આગાહી સાયક્લોનિક સરક્યુલેશન અંબાલાલની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી પરેશ ગોસ્વામીની આગાહી વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું અંબાલાલ પટેલ અંબાલાલ પટેલની આગાહી ભારે વરસાદની આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી ધોધમાર વરસાદ વાવાઝોડું ત્રાટક્યું ઠંડીની આગાહી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ભયાનક છે લા નીનોના સંકેત! ડિસેમ્બર-જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પડશે કમોસમી વરસાદ, ભયાનક આગાહીAmbalal Patel Prediction: અંબાલાલ પટેલના મતે, આગામી 15 નવેમ્બર સુધીનું હવામાન રવી પાકો માટે સુધરતું જશે. આ સમયગાળો ખેતી માટે પ્રમાણમાં અનુકૂળ રહેવાની સંભાવના છે.
Read more »
અંબાલાલની તારીખ સાથે આગાહી : નવેમ્બરમાં આફત બનીને ત્રાટકશે વધુ એક વાવાઝોડુંAmbalal Patel Ni Agahi : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી.... રાજ્યમાં ઠંડા પવન ફૂંકાવાની આગાહી.... ઉત્તર એશિયાના ઠંડા પવન પાકિસ્તાન તરફથી ભારતમાં ફૂંકાશે.... 15 નવેમ્બર બાદ તાપમાનમાં થશે ઘટાડો....
Read more »
અરબી સમુદ્રની સિસ્ટમે સીધો જ વળાંક લીધો! ગુજરાતમાં થશે અસર, આ જિલ્લાઓમાં પડશે વરસાદAmbalal Patel Rain forecast: અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. 15 નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. 18થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે.
Read more »
ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! કમોસમી વરસાદ કરશે તહસનહસ, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહીAmbalal Patel Forecast: અંબાલાલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી હતી. સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે.
Read more »
ડંકાનો ચોટ પર લખી રાખજો આ તારીખો! ગુજરાત પર ફરી કમોસમી વરસાદનું સંકટ! ખતરનાક આગાહીAmbalal Patel Forecast: અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભુ થશે. 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. ચક્રવાતને કારણે ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ થશે. તેમણે કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે.
Read more »
ગુજરાત પર વધુ એક આફત! ભર શિયાળે કમોસમી વરસાદ બોલાવશે તબાહી! અંબાલાલ પટેલની ભયંકર આગાહીAmbalal Patel Forecast: ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી વધી રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થતાં અમદાવાદનું તાપમાન 17 ડિગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીનો અનુભવ થશે.
Read more »
