રોહિત-વિરાટ બાદ હવે આ દિગ્ગજની થઈ વાપસી, 7 મહિના બાદ ટીમમાં એન્ટ્રી

Nz Vs Eng News

રોહિત-વિરાટ બાદ હવે આ દિગ્ગજની થઈ વાપસી, 7 મહિના બાદ ટીમમાં એન્ટ્રી
Kane WilliamsonNew Zealand SquadNew Zealand Odi Squad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 105 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ વધુ એક દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. આ ખેલાડીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ વધુ એક દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. આ ખેલાડીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

દિવાળી બાદ આવી રહ્યું છે મહાતોફાન : બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બન્યું, અંબાલાલની આગાહીShani Vakri 2025: દિવાળીથી શનિ ચાલશે વક્રી ચાલ, 3 રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ આજથી શરુરાશિફળ 20 ઓક્ટોબર : મેષ સહિત આ રાશિઓ પર આજે થશે માં લક્ષ્મીની કૃપા, નોકરી-વેપારમાં મળશે મોટો લાભગુજરાતમાં એક સાથે બે વાવાઝોડાનો ખતરો! આ જિલ્લામાં આવશે વરસાદ, અંબાલાલે કરી ભયાનક આગાહી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બંને ટીમો વચ્ચે આ સિરીઝ 26 ઓક્ટોબરથી રમાશે. આ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે કુલ 14 ખેલાડીઓની પસંદગી કરી છે, જેમાં એક દિગ્ગજનું નામ પણ સામેલ છે. લાંબા સમય બાદ આ ખેલાડી ટીમમાં વાપસી કરી રહ્યો છે.ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે સિરીઝ માટે પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો ઓલરાઉન્ડર નાથન સ્મિથની વાપસી થઈ રહી છે, જે ઈજા બાદ મેદાન પર પરત ફરશે. વિલિયમમસન ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ ટીમમાંથી બહાર હતો.મબત્વનું છે કે વિલિયમસને ન્યૂઝીલેન્ડ ક્રિકેટની સાથે કેઝુઅલ કોન્ટ્રાક્ટ કર્યો છે, જેનો મતલબ છે કે તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટવાળા ખેલાડીઓની તુલનામાં વિદેશી ટી20 લીગ અને બાકી ક્રિકેટ રમવા માટે વધુ સ્વતંત્ર છે. એટલે વિલિયમસને છેલ્લા સાત મહિનાથી કીવી ટીમ માટે કોઈ મેચ રમી નથી. તેની સાથે ડેવોન કોનવે, ફિન એલેન, લોકી ફર્ગ્યુસન અને ટિમ સેઇફર્ટે પણ આવો કરાર કર્યો છે.બીજીતરફ ટીમમાં માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, જેક ફોલ્કેસ, મેટ હેનરી, કાઇલ જેમીસન, ડેરલ મિચેલ, રચિન રવિન્દ્ર, વિલ યંગ સામેલ છે. આ સિવાય ફિન એલેન, લોકી ફર્ગ્યુસન, એડમ મિલ્ને, વિલિ ઓ'રૂર્ક, ગ્લેન ફિલિપ્સ અને બેન સીયર્સ ઈજાને કારણે બહાર છે.મિશેલ સેન્ટનર , માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, જેક ફોક્સ, મેટ હેનરી, કાયલ જેમીસન, ટોમ લેથમ , ડેરિલ મિશેલ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ.Dhaval Gokani ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્Fatty Liver: લીવર ફેટને ઓગાળી નાખશે આ ડ્રિંક, જાણો બનાવવાની અને પીવાની સાચી રીતAlmond: દુનિયાની સૌથી મોંઘી બદામ કઈ છે ? સ્વાદની સાથે ગુણમાં પણ હોય નંબર વનINS VikrantTop 5 sedan cars under 10 lakhs

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kane Williamson New Zealand Squad New Zealand Odi Squad કેન વિલિયમસન Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

 

United States Latest News, United States Headlines



Render Time: 2026-04-02 03:48:11