રેશનકાર્ડના ઉપયોગને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, દરેક કાર્ડ ધારકોએ જાણવું જરૂરી..

Mera Ration 2.0 News

રેશનકાર્ડના ઉપયોગને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, દરેક કાર્ડ ધારકોએ જાણવું જરૂરી..
Ration CardRation Card AppCentral Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 139 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Important decision of Gujarat government: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને રેશનકાર્ડના ઉપયોગની મર્યાદા નક્કી કરી છે. આ પરિપત્ર મુજબ, હવેથી રેશનકાર્ડને ઓળખ (ID) કે રહેઠાણના (Address) પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં.

રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને રેશનકાર્ડના ઉપયોગની મર્યાદા નક્કી કરી છે. આ પરિપત્ર મુજબ, હવેથી રેશનકાર્ડને ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે રેશનકાર્ડ હવે કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા તરીકે 'અમાન્ય' ગણાશે.

આવતીકાલથી આ રાશિવાળાનો ખરાબ સમય શરૂ, જીવનમાં ભારે ઉથલપાથલ થાય, મોટું આર્થિક નુકસાન થાય તેવા યોગભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! ગુજરાત પર સંભવિત ચક્રવાતનો ખતરો! આ વિસ્તારોમાં પડશે વરસાદદૈનિક રાશિફળ 16 ઓક્ટોબર: મેષ રાશિ માટે દિવસ લાભકારી, બિઝનેસમાં જોખમ લેવું આજે ફાયદાકારક બની શકે છે, આજનું રાશિફળરેલવે કોચ છે કે 5 સ્ટાર હોટલ? સામે આવી વંદે ભારત સ્લીપર કોચની પહેલી ઝલક, જોયા પછી નહીં આવે વિશ્વાસ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર NFSA હેઠળ સમાવિષ્ટ રાજ્યના અંત્યોદય અને BPL પરિવારો ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે વિશેષ વિતરણ કરશે. રાજ્યના ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ૩.૨૬ કરોડ સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઘઉં, ચોખા, બાજરી અને જુવારનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું પણ વિતરણ કરાશે. મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, રાજ્યના અંત્યોદય અન્ન યોજના ના કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ ૩૫ કિલો અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબો ને વ્યક્તિ દીઠ ૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રેશનકાર્ડનો ઉપયોગ હવે માત્ર બે જ હેતુઓ માટે થઈ શકશે. 1. સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા. 2. ગેસ કનેક્શન મેળવવા માટે. અત્યાર સુધી રેશનકાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધારકાર્ડ, બેંકિંગ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ, મતદાર નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજી પુરાવા તરીકે થતો હતો. પરંતુ સરકારના આ નવા પરિપત્રને કારણે હવે રેશનકાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ કે મતદાન માટે પણ થઈ શકશે નહીં.જોકે, આ પરિપત્ર બાદ એક મૂંઝવણ ઊભી થઈ છે. કેન્દ્ર અને રાજ્યની આરોગ્ય વીમા યોજનાઓ જેવી કે 'મા કાર્ડ' વગેરે મેળવવા માટે હજી પણ રેશનકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરિણામે, લોકો સામાન્યપણે 'મા કાર્ડ' કે અન્ય આરોગ્ય વીમા કાર્ડ મેળવવા માટે રેશનકાર્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. જોકે, જ્યારે સિવિક સેન્ટર્સમાંથી તેમને રેશનકાર્ડ અમાન્ય હોવાનું કહી પાછા કાઢવામાં આવશે, ત્યારે લોકોમાં વ્યાપક અસંતોષ અને મુંઝવણ ફેલાવવાની શક્યતા છે.પુરવઠા વિભાગના અધિકારીઓએ આ નિર્ણય અંગે જણાવ્યું કે રેશનકાર્ડનો મૂળભૂત હેતુ લાભાર્થીઓને સબસિડી આધારિત અનાજ અને ઈધણ જેવી આવશ્યક વસ્તુઓ પૂરી પાડવાનો છે. અન્ય સરકારી યોજનાઓ કે ઓળખના પુરાવા માટે રેશનકાર્ડના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય તેના આ મૂળ હેતુને જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.Kinjal Patel કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરકેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા મોટી રાહત, પેન્શન અને નિવૃત્તિ પર ગુડ ન્યૂઝગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલા Z 24 કલાક પર EXCLUSIVE સંભિવત નવા મંત્રીઓના નામGujarat Cabinet expansion11 કાળા મરી કરશે ચમત્કાર, દિવાળીની રાત્રે કરો આ અચૂક ટોટકા, ધનના મળશે આશીર્વાદકોમનવેલ્થ ગેમ્સનું યજમાની કરશે અમદાવાદ! જાણો કેવી રીતે થશે રાજ્યની આવકમાં વધારોશુક્ર અને મંગળનો દુર્લભ સંયોગ આ રાશિઓનું ચમકાવશે ભાગ્ય, ધન-સંપત્તિમાં થશે ધરખમ વધારો

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Ration Card Ration Card App Central Government India News Gujarati News રાશનકાર્ડના નિયમો Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

बालिका शिक्षा को बढ़ावा देने के लिए गुजरात सरकार चलाती है ये स्कीम, जानें क्या है सरस्वती साधना योजनाबालिका शिक्षा को बढ़ावा देने के लिए गुजरात सरकार चलाती है ये स्कीम, जानें क्या है सरस्वती साधना योजनाGujarat Government Saraswati Sadhana Yojana for Girls Education बालिका शिक्षा को बढ़ावा देने के लिए गुजरात सरकार चलाती है ये स्कीम, जानें क्या है सरस्वती साधना योजना
Read more »

Gujarat Horror: কলিযুগেও সীতার অগ্নিপরীক্ষা! গরম তেলে বউকে হাত ডোবাতে বাধ্য করে স্বামী বললেন, বলো, তুমি পরপুরুষের সঙ্গে...Gujarat Horror: কলিযুগেও সীতার অগ্নিপরীক্ষা! গরম তেলে বউকে হাত ডোবাতে বাধ্য করে স্বামী বললেন, বলো, তুমি পরপুরুষের সঙ্গে...Housewife in Gujarat forced to give her fidelity test by dipping hand into boiling water
Read more »

Gujarat: सरकारी अस्पताल में डॉक्टर्स और स्टाफ कर रहे आसाराम की पूजा, फोटो सामने रखकर उतार रहे हैं आरतीGujarat: सरकारी अस्पताल में डॉक्टर्स और स्टाफ कर रहे आसाराम की पूजा, फोटो सामने रखकर उतार रहे हैं आरतीGujarat: सरकारी अस्पताल में डॉक्टर्स और स्टाफ कर रहे आसाराम की पूजा, फोटो सामने रखकर उतार रहे हैं आरती Gujarat Surat Doctors praying in front of Asaram राज्य | गुजरात
Read more »

Gujarat man caught in Ukraine: রাশিয়ার হয়ে যুদ্ধ করতে গিয়ে ইউক্রেনে আটক গুজরাটের যুবক, পড়তে গিয়ে ফাঁদে ভারতীয় পড়ুয়া!Gujarat man caught in Ukraine: রাশিয়ার হয়ে যুদ্ধ করতে গিয়ে ইউক্রেনে আটক গুজরাটের যুবক, পড়তে গিয়ে ফাঁদে ভারতীয় পড়ুয়া!Gujarat youth fighting for Russia surrenders in Ukraine
Read more »

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : સરકારી કામકાજમાં હવેથી Zoho Mail અપનાવાશેગુજરાત સરકારનો મોટો નિર્ણય : સરકારી કામકાજમાં હવેથી Zoho Mail અપનાવાશેGujarat Government Big Decision : ગુજરાત સરકારે તમામ વિભાગોને Zoho Mail માં વ્યવહાર કરવાની સૂચના આપી
Read more »

સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ગુજરાત સરકારની સૌથી મોટી દિવાળી ભેટ : વહેલો મળશે પગારસરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ગુજરાત સરકારની સૌથી મોટી દિવાળી ભેટ : વહેલો મળશે પગારGujarat Government Big Decision : મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ ગુજરાત સરકારે કર્મચારીઓ માટે વધુ એક મોટી જાહેરાત કરી
Read more »



Render Time: 2026-04-02 08:50:10