રાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામ

Ration Card News

રાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામ
KYCRation Carde-KYCRation Card E Kyc
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 160 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 133%
  • Publisher: 63%

Ration Card E KYC News : હવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રાશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E-KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Ration Card E KYC News : હવે E- KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રાશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E- KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસઅંબાલાલની આ આગાહીથી લોકો તૌબા પોકારી જશે! ચક્રવાત, માવઠું અને ઠંડી, ગુજરાત પર મોટું સંકટ!PHOTOs: એકાંતમાં રૂપલલનાઓ સાથે ગ્રાહકો મનાવી રહ્યા હતા રંગરેલીયા! રૂમમાં આવી ગઈ સુરત પોલીસ, પછી.

...astrology રાશનકાર્ડ એકમોમાં પારદર્શિતા લાવવા માટે, સરકારે તમામ એકમોના ઈ-કેવાયસી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. આ પ્રક્રિયા સુનિશ્ચિત કરશે કે રાશનકાર્ડમાં દાખલ કરાયેલા તમામ નામ સાચા છે અને કોઈ નામ ખોટી રીતે ઉમેરાયું નથી. જે લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમના નામ પછીથી કાઢી નાખવામાં આવશે. હવે દરેક રાશનકાર્ડ ધારકે KYC કરવાનું રહેશે, જે અંતર્ગત સરનામું અને જરૂરી દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. તેનો હેતુ રેશનકાર્ડ ધારકોની ઓળખ ચકાસવાનો અને અમાન્ય રેશનકાર્ડને રદ કરવાનો છે. અગાઉ તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. પરંતુ મોટી સંખ્યામાં રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવી શક્યા ન હતા. તેથી સરકારે ઇ-કેવાયસીની તારીખ લંબાવી છે. હવે ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવીને 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રેશનકાર્ડ ધારકો E-KYC માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લાં બે સપ્તાહથી રાશનકાર્ડ E-KYC કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઇનો લાગી રહી છે. પરંતુ જો તમને લાંબી લાઈનોમાં ઉભું રહેવું ન હોય, અથવા મોટી માથાકૂટમાં પડવુ ન હોય તો ઘેરબેઠા પણ પોતાનું E-KYC કરી શકાય છે. આ માટે તમને પ્લે સ્ટોર પર MY RATION નામની એપ્લિશન કામમાં આવશે.રાશનકાર્ડ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારનો હેતુ રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા લાવવાનો છે. આનાથી રાશનકાર્ડ ધારકોને સમયસર અને યોગ્ય માત્રામાં રાશન મળવાની શક્યતા વધી જશે. સાથે સાથે આ કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય તે માટે કોટેદારોને કડક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.સૌપ્રથમ રેશનકાર્ડધારકે પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોર માં જઈને 'MY RATION'નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી.ઓપન થયેલા વિકલ્પોમાં 'પ્રોફાઈલ' પર કિલક કરવાનું રહેશે.બાદમાં આપના રેશનકાર્ડ નંબર અને આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા નાખી 'તમારું રેશનકાર્ડ લિંક કરો' પસંદ કરવું.'MY RATION' એપના હોમપેજ પર જવું E-KYC મેનુ સિલેકટ કરવાથી સ્ક્રીન પર દેખાતા 'DOWNLOAD AADHAR FACERD APP' પર ક્લિક કરવાથી એપ્લિકેશન ડાઉનલોડ થશે. બાદમાં 'FACE AUTHENTICATION' કરવા માટે સૂચનાઓ ધ્યાનથી વાંચી ચેકબોકસ પસંદ કરી 'કાર્ડની વિગતો મેળવો' પર ક્લિક કરવાનુ રહેશે.કાર્ડના સભ્ય પસંદ કરો અને આ સભ્યમાં આધાર E-KYC કરો બટન પર ક્લિક કરો. પસંદ કરેલા સભ્યોની આધાર આધારિત ચકાસણીથી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે, સંમતિ ચેકબોકસ પસંદ કરો અને 'આધાર ઓટીપી જનરેટ કરો બટન પર ક્લિક કરો. પ્રાપ્ત થયેલા આધાર OTP દાખલ કરો અને ઓટીપી ચકાસો બટન પર કિલક કરવાથી ચહેરો કેપ્ચર કરવા માટે કેમેરો ઓપન થશે. FACE AUTHENTICATION વખતે સ્ક્રીન પર દેખાતો તમારો ચહેરો કેમેરા સામે સીધો રાખો, આંખ પટપટાવો જેવી સૂચનાઓને અનુસરવાનું રહેશે. ચહેરો સફળતાપૂર્વક કેપ્ચર થયા બાદ 'મંજૂરી માટે વિગતો મોકલો' ઓપ્શન પર ક્લિક કરવાથી અરજી મંજૂરી માટેની વિનંતી સંબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે.ઈ-કેવાયસીની પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પૂર્ણ કરી શકાય છે. eKYC ઑફલાઇન કરાવવા માટે, નજીકની સરકારી કચેરી પર જાઓ. અહીં ઈ-પોશ મશીન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે. આ માટે તમારી સાથે આધાર કાર્ડ અવશ્ય લો. આ સિવાય તમે સીએસસી સેન્ટર અથવા ડિસ્ટ્રિક્ટ ફૂડ સપ્લાય ઓફિસ પર જઈને પણ આ કામ પૂર્ણ કરાવી શકો છો.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીcumin waterઆખી દુનિયામાં જોવા મળશે કાળો કોહરામ, 1000 દિવસ પછી મોટી તબાહીનું રેડ અલાર્મ?astro tipsશિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાનું વધુ એક પગથિયું, MSME ઉદ્યોગ અને સ્ટાર્ટ અપમાં ગુજરાતને કમકાનના ભાવ વધારતી જંત્રી અંગે મોટા અપડેટ, જાણી લો હવે ક્યારથી લાગુ થશે

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

KYC Ration Carde-KYC Ration Card E Kyc Ration Card E Kyc Last Date Ration Card Free Ration Ration Card E Kyc Top District Gorakhpur Pratapgarh મફત રાશન Ration Card E KYC Up News RATION CARD KYC LAST DATE WHAT IS THE LAST DATE FOR EKYC 2024 રાશન કાર્ડ રાશન કાર્ડ ઈ-કેવાયસી ઈ-કેવાયસી કેવી રીતે કરવું RATION CARD EKYC RATION CARD EKYC

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

બુલડોઝરની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય! આડેધડ નહીં કરાય તોડફોડ, જાણો નિયમબુલડોઝરની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય! આડેધડ નહીં કરાય તોડફોડ, જાણો નિયમSupreme court on bulldozer Action: CJIની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું, બુલડોઝર દ્વારા ન્યાય અપાવવાની આવી ઘટના બીજે ક્યાંય બની નથી.
Read more »

અમદાવાદના પ્રજાપતિ પરિવારને ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ, કંઈ હતું નહિ છતાં ઓપરેશન કરવાનુ કહ્યું!અમદાવાદના પ્રજાપતિ પરિવારને ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ, કંઈ હતું નહિ છતાં ઓપરેશન કરવાનુ કહ્યું!Khyati Hospital Scam : અમદાવાદનો પ્રજાપતિ પરિવાર બન્યો ખ્યાતિ હૉસ્પિટલના કારનામાનો ભોગ...ઓપરેશનની જરૂર ન હોવા છતા કરાવવા માટે કર્યું દબાણ..સમયસર માહિતી મળતા મોટા ખર્ચમાંથી બચી ગયો પરિવાર...
Read more »

એક બેદરકારી તમને પડશે ભારે! શું તમારું આધારકાર્ડ કોઈ બીજું કરી રહ્યું છે ઉપયોગ? આ રીતે કરો ચેકએક બેદરકારી તમને પડશે ભારે! શું તમારું આધારકાર્ડ કોઈ બીજું કરી રહ્યું છે ઉપયોગ? આ રીતે કરો ચેકઆધાર કાર્ડ એ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ છે. પરંતુ સ્કેમર્સ હવે તેનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કરી રહ્યા છે. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે ચકાસી શકો છો કે તમારું આધાર કાર્ડ કોઈ અન્ય દ્વારા ઉપયોગમાં તો નથી રહ્યું.
Read more »

રાજ્યભરમાં રાશન કાર્ડ KYCની માથાકૂટ, લોકોની લાગે છે લાંબી લાઈનો, રાત્રે પણ ચાલે છે કામગીરીરાજ્યભરમાં રાશન કાર્ડ KYCની માથાકૂટ, લોકોની લાગે છે લાંબી લાઈનો, રાત્રે પણ ચાલે છે કામગીરીરાશન કાર્ડ માટે KYC ફરજીયાત કરવામાં આવ્યું તો લોકો નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. હવે KYC કરાવવા માટે સરકારી કચેરીઓમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.
Read more »

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટજુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટAMC Junior Clerk Exam : રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી... જેમાં સરખેજની શાળામાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ઉઠી હતી...
Read more »

e-KYC સરળતાથી થાય તે માટે સરકાર સક્રિય, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે, આ એપ પર ઓનલાઈન થઈ જશે કેવાયસીe-KYC સરળતાથી થાય તે માટે સરકાર સક્રિય, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે, આ એપ પર ઓનલાઈન થઈ જશે કેવાયસીe-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત : અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ માહિતી આપી છે.
Read more »



Render Time: 2026-04-02 21:51:58