Severe Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Severe Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત માં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાત માં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી દૈનિક રાશિફળ 10 મે : શુક્રવાર અને અક્ષય તૃતીયાનો દિવસ કઈ કઈ રાશિ માટે શુભ જાણવા વાંચો આજનું રાશિફળહીરામંડી વિશે તો જાણ્યું.
.. હવે દાળમંડી વિશે પણ જાણો, જ્યાં તવાયફોનો વાગતો હતો ડંકો, અંગ્રેજો પણ ડરતા હતાઅમદાવાદની આ દુકાનનો આઈસ્ક્રીમ ખાય છે અંબાણી પરિવાર, પ્રીવેડિંગ સેરેમનીમાં મચાવી હતી ખુબ ધૂમબે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળ ગુજરાતીઓને ગરમીથી જલ્દી જ રાહત મળવાની છે. ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી આવી છે. હાલ તો ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે. પંરુત બે દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતના લગભગ 10 થી વધુ જિલ્લાઓમાં વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થશે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી રાહત મળશે. આવતીકાલે વીજળીના કડાકા સાથે ગુજરાતભરમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે. આગામી ચારથી પાંચ દિવસ હળવા વરસાદ રહેશે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે. પરંતુ ત્રણ દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમા વરસાદ આવશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે. 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ રહેશે.નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશેઅરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં રહેશે વરસાદસુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત રહેશે વરસાદહવામાન વિભાગે કહ્યું કે, આગામી બે દિવસ રાજ્યભરમાં અમદાવાદ 43 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે. સતત ત્રીજા દિવસે અમદાવાદ અને સુરેન્દ્રનગરનું તાપમાન 43 ડિગ્રી રહ્યું છે. તો રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન રહ્યું છે. અન્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો...અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. અત્યાર સુધીનો સૌથી વધુ ગરમી એપ્રિલ મહિનામાં રહી છે. વિશ્વભરમાં એપ્રિલ મહિનામાં તાપમાન વધુ અનુભવાયું છે. ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. એપ્રિલ 2016નો રેકોર્ડ એપ્રિલ 2024માં તૂટી ગયો છે. જોકે, આ તો માત્ર ટ્રેલર છે, આગામી સમયમાં સરેરાશ વૈશ્વિક તાપમાન હજી વધવાની શક્યતા છે.ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી ટેન્શન કરાવે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, ચુંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. આજના દિવસ માટે અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આજથી ગુજરાતમાં પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. આકાશમાંથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત આજે હીટવેવની આગાહી છે. દીવ, ભાવનગર, સુરતમાં પણ હીટવેવની આગાહી છે. ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે. હાલ ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીBenchingakshay tritiya 2024Cross Leg Sitting Side Effectsપ્રથમ દિવસે ફુલ થયો આ IPO,લિસ્ટિંગ પર થશે 100% થી વધુ ફાયદો, GMP કરી રહ્યો છે ઇશારોRussiaair india express
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
Read more »
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Read more »
ફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહીઆમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે.
Read more »
મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
Read more »
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
Read more »
ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી.. 11થી 13 મે દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું
Read more »
