મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારમાં અશાંત ધારાની રજુઆત કરાઈ હતી. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આજે અશાંત ધારા મામલે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. દાળ મિલનો ખાંચો, નાની વ્હોર વાડ, સિધ્ધપુરી બજાર સહિતના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે.
દાળ મિલનો ખાંચો, નાની વ્હોર વાડ, સિધ્ધપુરી બજાર સહિતના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે. મહેસાણા શહેર માં કુલ 79 વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે. અશાંત ધારામાં આવતા વિસ્તારમાં મકાન લે વેચ માટે ફરજિયાત પરમિશન લેવી પડશે.
gujarat weather forecast72 વર્ષ બાદ શ્રાવણ મહિનામાં બની રહ્યાં છે દુર્લભ સંયોગ, શિવની કૃપાથી આ જાતકોનું ભાગ્ય પલટી મારશે, દરેક કામમાં મળશે સફળતાPlatelet Count: પ્લેટલેટ કાઉન્ટને ઝડપથી વધારે છે આ 5 આયુર્વેદિક પાન, જાણો ઉપયોગ કરવાની રીત મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરાયો છે. જી હા...મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારમાં અશાંત ધારાની રજુઆત કરાઈ હતી. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આજે અશાંત ધારા મામલે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. દાળ મિલનો ખાંચો, નાની વ્હોર વાડ, સિધ્ધપુરી બજાર સહિતના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે. મહેસાણા શહેરમાં કુલ 79 વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે. અશાંત ધારામાં આવતા વિસ્તારમાં મકાન લે વેચ માટે ફરજિયાત પરમિશન લેવી પડશે.અગાઉ મહેસાણા અને પાલનપુર શહેરમાં અશાંતધારો લાગુ કરવાની ફાઇલ એકસાથે સરકાર સમક્ષ મોકલવામાં આવી હતી. જો કે થોડા સમય પૂર્વે પાલનપુર શહેરમાં અશાંતધારા મામલે જાહેરનામું પ્રાસિદ્ધ કરી દેવાયું છે. હવે મહેસાણા શહેરમાં પણ આ ધારો લાગુ કરાયો છે. મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે પણ મહેસાણા શહેરમાં અશાંતધારો લાગુ થઈ જવાના સંકેત આપ્યા હતા. મહેસાણામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ના વધે એ માટે અશાંત ધારો અમલમાં લાવવામાં આવ્યો છે. મહેસાણા શહેરમાં કુલ 79 વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે લડત ચલાવાઈ રહી છે.તમને જણાવી દઈએ કે મહેસાણા શહેરના ધોબીઘાટ નજીકની 50 સોસાયટીઓમાં આ ધારો લાગુ નહીં હોવાને કારણે મકાન અને દુકાનની એક કોમથી બીજી કોમમાં વેચાણ વધ્યું છે. આ વેચાણ થવાને કારણે અનેક સોસાયટીઓમાં મકાનના ભાવ તળિયે બેસી ગયા છે. તો અનેક લોકોએ મને કમને પણ મકાન બીજી કોમના લોકોને વેચી દેવા પડ્યા છે. આ કારણે બહુ સંખ્યક લોકોની અનેક સોસાયટીઓ ઉપર હાલ અલ્પસંખ્યક લોકોનો કબજો જામી ગયો છે. દિન પ્રતિદિન આ સ્થિતિ વધુને વધુ ગંભીર બનતા આ વિસ્તારના લોકોએ અશાંતધારો લાગુ કરવાની માગ કરી હતી. આ માટે આ વિસ્તારના લોકો કાયદાકીય લડત પણ કરી ચુક્યા છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીગજબનો કિસ્સો! મેરેજના ત્રીજા દિવસે પરિણિતાએ જીવન ટૂંકાવ્યું! અવાજ રોકવા મોઢા પર ટેપદિવ્યાંગ યુવતી સાથે નરાધમે માણ્યું શરીરસુખ, લોહી લુહાણ હાલતમાં છોડીને ભાગ્યો, પછી...Ahmedabadચોમાસામાં પશુઓને ઘાતક બીમારીઓથી કેવી રીતે બચાવશો? જાણો સરકારે શું કરી છે વ્યવસ્થા?gujarat
Mehsana Ashant Dharo Police Crime News Breaking News Gujarat Ahmedabad Big News Mehsana City Ashant Act મહેસાણા શહેર લાગુ કરાયો અશાંત ધારો
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે વાવણી સમયે આવી શકે છે મોટું સંકટGujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો માટે તેજ પવનો બન્યા માથાનો દુઃખાવો, ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવવું છે, પણ હાલ વાવણી માટે ધીરજ રાખવી પડશે
Read more »
હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામઅમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે.
Read more »
ગુજરાતમાંથી ગાયબ થયો વરસાદ : 10 જુનથી દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું, હવે શું થશે તેની ચિંતાGujarat Weather Forecast : ગુજરાતમાં સારા ચોમાસા માટે હજી રાહ જોવી પડશે, હવામાન વિભાગે નવી આગાહીમાં કહ્યું કે આગામી 24 જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે
Read more »
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીGovernment Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
Read more »
PM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ, બદલાયો નિયમPM Kisan Kalyan Yojana : પીએમ કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવાનો બાકી હોય તો ખેડૂતોએ 30 જુલાઈ સુધી બેંક ખાતાની કામગીરી પૂરી કરવી લેવી પડશે, તો જ હપ્તો મળશે તેવુ ખેતી નિયામકે જણાવ્યું
Read more »
અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળવ્યા 32.40 કરોડવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.
Read more »
