મનરેગાની જગ્યાએ હવે જી રામ જી યોજના, સંસદમાં રજૂ થશે બિલ, જાણો યોજનાની વિગતો

MGNREGA News

મનરેગાની જગ્યાએ હવે જી રામ જી યોજના, સંસદમાં રજૂ થશે બિલ, જાણો યોજનાની વિગતો
G Ram GViksit Bharat G Ram G Rural Job SchemeRural Job Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 105 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 125%
  • Publisher: 63%

The Viksit Bharat—Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin) VB—G RAM G BILL, 2025: કેન્દ્રની મોદી સરકાર મનરેગાનું નામ બદલવા માટે સંસદમાં એક બિલ રજૂ કરશે. સરકારે આ બિલની કોપીઓ સંસદ સભ્યોને પહોંચતી કરી છે. જાણો વિગતવાર માહિતી.

The Viksit Bharat—Guarantee for Rozgar and Ajeevika Mission VB— G RAM G BILL, 2025: કેન્દ્રની મોદી સરકાર મનરેગા નું નામ બદલવા માટે સંસદમાં એક બિલ રજૂ કરશે. સરકારે આ બિલની કોપીઓ સંસદ સભ્યોને પહોંચતી કરી છે.

જાણો વિગતવાર માહિતી. 2026નું વર્ષ આ રાશિઓ માટે ખુબ ભારે, શનિ-મંગળ, રાહુ-કેતુ તબાહી મચાવશે, જે કામ હાથમાં લેશો પુષ્કળ નુકસાનના યોગડિસેમ્બરમાં વાતાવરણ ડામાડોળ થશે! તારીખ સાથે આ વિસ્તારોમાં અંબાલાલની 2 ઈંચ વરસાદની આગાહીદૈનિક રાશિફળ 15 ડિસેમ્બર: કન્યા રાશિ માટે આજનો દિવસ સારો રહેશે, કામમાં ગંભીરતા લાવવી જરૂરી, વાંચો આજનું રાશિફળ કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું છે. હવે આ યોજનાનું નામ જી રામ જી યોજના હશે. કેન્દ્ર સરકાર આ અંગે સંસદમાં એક બિલ લાવશે. કેન્દ્ર સરકારે મનરેગાનું નામ હવે વિક્સિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન 'VB-G RAM G' કરીને એક બિલ લાવશે. સરકાર આ સાથે આ યોજનામાં વાર્ષિક રોજગાર માટેના દિવસોને પણ 100થી વધારીને 125 દિવસ કરવાની જાહેરાત કરી શકે છે.અત્રે જણાવવાનું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ ને રદ કરી ગ્રામીણ રોજગાર માટે નવો કાયદો લાવવા સંબંધિત એક બિલની કોપીઓ લોકસભાના સભ્યોને વહેંચવામાં આવી છે. બિલની કોપી મુજબ તેનો હેતુ વિક્સિત ભારત-રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન બિલ, 2025 સંસદમાં લાવવાનો અને 2005ના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમને રદ કરવાનો પ્રસ્તાવ છે.બિલમાં કહેવાયું છે કે બિલનો હેતુ વિક્સિત ભારત 2027ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ મુજબ ગ્રામીણ વિકાસ માળખાને સ્થાપવાનો છે. જે હેઠળ અકુશળ શારીરિક શ્રમક કરવા માટે સ્વચ્છાએ આગળ આવનારા પ્રત્યેક ગ્રામીણ પરિવારના વયસ્ક સભ્યને દર નાણાકીય વર્ષમાં 125 દિવસી મજૂરી આધારિત રોજગારની વૈધાનિક ગેરંટી આપવામાં આવશે. તેનો હેતુ લક્ષ્ય સશક્તિકરણ અને વિકાસને પ્રોત્સાહન આપીને સમૃદ્ધ અને સક્ષમ ગ્રામીણ ભારતનું નિર્માણ કરવાનો છે. આ બિલ લોકસભા સભ્યોને પહોંચતું કરી દેવાયું છે અને તે સદનમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે સંસદનું શિયાળુ સત્ર એક ડિસેમ્બરે શરૂ થયું હતું જે 19 ડિસેમ્બરે સમાપ્ત થશે.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિGujarati Singerહવે સહેજ પણ નહીં ચાલે! PM કિસાનના 22મા હપ્તાનો લાભ મેળવવા ખેડૂતે કરવું પડશે આ કામ!8th Pay Commission newsમાત્ર 10 રૂપિયામાં મોતનો સામાન! ગાંજો પ્રતિબંધિત તો 'ગોગો પેપર'નું બેરોકટોક વેચાણKinjal DaveZelensky Conditions for Ceasefire

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

G Ram G Viksit Bharat G Ram G Rural Job Scheme Rural Job Scheme Modi Government Job News મનરેગા મોદી સરકાર મનરેગાની જગ્યાએ નવી યોજના Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

'पीएम धन धान्य कृषि योजना कैसे बनेगा गेमचेंजर...', वित्त मंत्री निर्मला सीतारमण ने NDTV को विस्तार से बताया 'पीएम धन धान्य कृषि योजना कैसे बनेगा गेमचेंजर...', वित्त मंत्री निर्मला सीतारमण ने NDTV को विस्तार से बताया Niramala Sitharaman EXCLUSIVE: Viksit Bharat के चलते 2047 में Economy कहां पर होगी? FM से जानिए
Read more »

Exclusive: 'हम अपनी क्षमताओं को और बढ़ाने की दिशा में काम कर रहे हैं...', वित्त मंत्री ने NDTV से और क्या कुछ कहा यहां पढ़ेंExclusive: 'हम अपनी क्षमताओं को और बढ़ाने की दिशा में काम कर रहे हैं...', वित्त मंत्री ने NDTV से और क्या कुछ कहा यहां पढ़ेंNiramala Sitharaman EXCLUSIVE: Viksit Bharat के चलते 2047 में Economy कहां पर होगी? FM से जानिए
Read more »

प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का पोर्टल हुआ जारी, जानें कैसे करें अप्लाई; 3.5 करोड़ लोगों को फायदा!प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का पोर्टल हुआ जारी, जानें कैसे करें अप्लाई; 3.5 करोड़ लोगों को फायदा!PM Viksit Bharat Rozgar Yojana केंद्र सरकार ने ‘प्रधानमंत्री विकसित भारत रोजगार योजना’ का पोर्टल लॉन्च किया है जिसका लक्ष्य अगस्त 2025 से जुलाई 2027 तक 3.
Read more »

PM Modi Offers Tributes To Bapu On Gandhi Jayanti; Committed To His Footsteps For Viksit BharatPM Modi Offers Tributes To Bapu On Gandhi Jayanti; Committed To His Footsteps For Viksit BharatPM Modi paid tribute to Mahatma Gandhi on Gandhi Jayanti 2025 at Raj Ghat, vowing to follow Bapus ideals of service to build a Viksit Bharat.
Read more »

Viksit Bharat Buildathon 2025: रजिस्ट्रेशन करने की आज लास्ट डेट, यहां से करें डायरेक्ट अप्लाईViksit Bharat Buildathon 2025: रजिस्ट्रेशन करने की आज लास्ट डेट, यहां से करें डायरेक्ट अप्लाईविकसित भारत बिल्डाथॉन में रजिस्ट्रेशन करने की आज अंतिम तिथि है। जिन उम्मीदवारों ने अभी तक किसी कारणवश आवेदन नहीं किया है, वे केवल आज यानी 11 अक्टूबर तक ही ऑनलाइन रजिस्ट्रेशन कर सकते हैं। इस प्रोग्राम का मुख्य उद्देश्य विद्यार्थियों की रचनात्मकता को विकसित करना...
Read more »

मोदी सरकार की मनरेगा खत्म करने की तैयारी: नया बिल लाया जा रहा, सांसदों को कॉपी बांटी; 2005 में स्कीम लॉन्च ...मोदी सरकार की मनरेगा खत्म करने की तैयारी: नया बिल लाया जा रहा, सांसदों को कॉपी बांटी; 2005 में स्कीम लॉन्च ...The Viksit Bharat (VB-G RAM G Bill) Update; Follow MNREGA Controversy, Parliament Winter Session 2025, BJP Congress Latest News On Dainik Bhaskar.
Read more »



Render Time: 2026-04-02 13:17:12