BJP Gujarat Internal Politics : સુરત, રાજકોટ, પાટણ અને વાપીમાં બનેલી ઘટનાઓને કારણે ભાજપની છબી ખરડાઈ છે, શિસ્તબદ્ધ પાર્ટીનો આંતરિક જુથવાદ બહાર આવી ગયો છે
BJP Gujarat Internal Politics : સુરત, રાજકોટ, પાટણ અને વાપીમાં બનેલી ઘટનાઓને કારણે ભાજપની છબી ખરડાઈ છે, શિસ્તબદ્ધ પાર્ટીનો આંતરિક જુથવાદ બહાર આવી ગયો છેAtichari Guru: 8 દિવસ બાદ અતિચારી ગુરુ કરશે ઉચ્ચ રાશિમાં ગોચર, આ રાશિઓને બંપર ધન-સંપત્તિ મળશે4 ગ્રહણ અને ડઝનથી વધુ મહત્વપૂર્ણ ગ્રહોના ગોચર, ધમાકેદાર રહેશે નવુ વર્ષ, જાણો 2026 ભાગ્યશાળી રાશિઓ ! ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે.
પરંતું છેલ્લા કેટલાક સમયથી શિસ્તબદ્ધ પાર્ટીમાં દબાયેલા અવાજો માથા ઉચકી રહ્યાં છે. પક્ષમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. પરંતું ક્યાં ક્યાં અને કેટલુ જોડશે ભાજપ. આંતરિક જુથવાદમાં વધુને વધુ માથા ઉભા થઈ રહ્યા છે. મેન્ડેટના વિરોધ તો સૌ જાણે છે. પરંતું હવે જિલ્લાઓના સંગઠનમાં પણ ઓલ ઈઝ નોટ વેઝ જેવો મેસેજ જઈ રહ્યો છે. આગામી સમયમાં ચૂંટણી આવવાની છે. ત્યારે ચૂંટણી પહેલા જ ગુજરાત ભાજપમાં નવા ખેલ જોવા મળી રહ્યાં છે. શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે લાફાવાળી, મારામારી થવા લાગી છે. એકબીજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો થઈ રહ્યાં છે. સુરત, રાજકોટ, પાટણ અને તાપીમાં બનેલી હાલની ઘટનાઓને કારણે પક્ષમાંનો આંતરિક વિવાદ બહાર આવ્યો છે.શહેરના રાજકારણમાંથી એક ચોંકાવનારા સમાચાર વાયુવેગે ફેલાયા હતા. જ્યાં ભાજપના બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની છે. આ ઝઘડામાં ખજાનચી શૈલેષ જરીવાલા અને કાર્યકર્તા દિનેશ સાવલિયા સામસામે આવી ગયા હતા, અને મામલો એટલો વણસ્યો કે દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતોગુજરાતમાં સૌથી વધુ કકળાટ ક્યાંય હોય તો તે રાજકોટ ભાજપ છે. અહીં પક્ષમાં લાંબા સમયથી કોઈને કોઈ વચ્ચે તકરારો ચાલતી રહે છે. રાજકોટમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે તું તું મેં મેં થયું છે. દિવાળી કાર્નિવલના આમંત્રણ કાર્ડ મામલે બંને મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. MLA દર્શિતા શાહ અને મેયર નયના પેઢડિયા વચ્ચે શહેર ભાજપ પ્રમુખની હાજરીમાં જ માહોલ ગરમાયો હતો. મેયરે ધારાસભ્યને તુંકારો દેતા મામલો વધુ ગરમાયો હતો.સિદ્ધપુર ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્વે ભાજપના કાર્યકરો વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી. બોલાચાલી થતા લોકોના ટોળા ભેગા થયા હતા. પોલીસ અને કાર્યકરો વચ્ચે પડતા મામલો થાળે પડાયો હતો. જોકે, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.તાપી જિલ્લા સંગઠનની રચના થાય એ પહેલા જૂથવાદ બહાર આવતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. પ્રદેશ યુવા મોરચાના મંત્રી સૂરજ દેસાઈ વિરુદ્ધ પાર્ટી વિરોધી કૃત્ય અને કાર્યકર્તાઓને ધમકાવવા અને પાર્ટી દ્વારા કરવામાં આવતા કામોમાં અડચણ ઊભી કરવાના આરોપ લાગ્યા. વાલોડ તાલુકા સંગઠન પ્રમુખ સહિત 50થી વધુ હોદ્દેદાર અને કાર્યકરોએ જિલ્લા સંગઠન પ્રમુખને ફરિયાદ કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પેહલા આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. બીજી તરફ, પ્રદેશ યુવા મંત્રી સૂરજ દેસાઈએ તમામ આરોપોને ફગાવ્યા છે. અગાઉ સંગઠનનું કામ હોવાનું જણાવી કેટલાક કાર્યકરો પાસે કોરા કાગળ પર સહી કરાવ્યા બાદ જિલ્લા સંગઠન પ્રમુખને લેખિતમાં ફરિયાદ કરાઈ હોવાનું જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં યોજાનાર સંગઠનની રચનાને લઈ કિન્નાખોરી રાખી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કરાયો. પ્રદેશ યુવા મંત્રી સૂરજ દેસાઈ સામે આક્ષેપ બાદ વાલોડ તાલુકા સંગઠન પ્રમુખનો સંપર્ક કરતા તેઓ સુરત હોવાનું જણાવ્યું.Dipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છGold Rules 2025investment planગ્રહોની ચાલ બદલવાથી કેવી રીતે વ્યક્તિ બની શકે અમીર ? જાણો ગ્રહોના પ્રભાવનું ગણિતગુજરાતમાં પણ ડ્રમવાળી થઈ! મામાએ ભાણેજના 7 ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા1 રૂપિયાના ખર્ચ વગર ઘર બેઠા વર્ષે થશે 2.88 લાખની કમાણી, સમજી લો PPFનું આ સીક્રેટ!
BJP Gujarat Bjp Gujarat New President Jagdish Vishwakarma Bjp Internal Politics Bjp Gujarat Internal Poltical War Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ ગુજરાત ભાજપ ભાજપ સંગઠન જગદીશ વિશ્વકર્મા જગદીશ પંચાલ ભાજપમાં જુથવાદ નવા પ્રદેશ પ્રમુખ આંતરિક જુથવાદ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ગુજરાતના મંત્રીમંડળમાં 17 માંથી 12 મંત્રીઓની ખુરશી જવાની સંભાવના, તો સલામત કોની છે? નવી ચર્ચા શરૂBJP Gujarat Cabinet Reshuffle : ગુજરાતમાં હવે મંત્રીમંડળમાં ફેરબદલ વચ્ચે કોની ખુરશી જશે, એના કરતા કોની ખુરશી બચી રહેશે તેના પર હાલ વધુ ચર્ચા થઈ રહી છે, તો કોણ સલામત છે તે જુઓ
Read more »
In Bihar Polls, A Lesson For BJP From Gujarat, Chhattisgarh And Looming Trouble For Its MLAsBihar Polls 2025: While the 243-assembly seats of Bihar will go to the polls in November, the BJP only has a few days left to decide and take a final decision, as a delay in candidate selection may further delay the campaign outreach.
Read more »
ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના સંકેત? એક પછી એક કેન્દ્રીય મંત્રીઓના આવાગમનના શિડયુલ તૈયારGujarat BJP: ગુજરાતમાં એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓના આવાગમનથી ગુજરાતનું રાજકારણ અચાનક ગરમાયું છે.
Read more »
કોણ છે જગદીશ વિશ્વકર્મા? જાણો તેમની રાજકીય કારકિર્દી વિશે, વરણાવાડાથી ગાંધીનગર સુધીની સફરWho is Jagdish Panchal, New BJP Gujarat President Announcement: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે અમદાવાદના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા (જગદીશ પંચાલ) ની વરણી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
Read more »
ગુજરાત ભાજપમાં બીજી નવી ખુશખબરી Coming Soon! પ્રદેશ પ્રમુખ બદલાતા હવે મંત્રીમંડળની વાતો વહેતી થઈBJP Gujarat Cabinet Reshuffle : ગુજરાત ભાજપને જ્યારે નવા સુકાની જગદીશ વિશ્વકર્મા મળ્યા છે, ત્યારે હવે મંત્રીમંડળમાં બદલાવની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે
Read more »
बंगाल के जलपाईगुड़ी में भाजपा सांसद पर हमला, सिर फूटा: बाढ़ पीड़ितों को राहत सामग्री बांटने गए थे; भीड़ ने प...West Bengal Jalpaiguri BJP Leaders Attack Case Update; Follow Bengal Flood, BJP TMC Politics Latest News On Dainik Bhaskar.
Read more »
