Gujarat BJP: ગુજરાતમાં એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓના આવાગમનથી ગુજરાતનું રાજકારણ અચાનક ગરમાયું છે.
દિલ્હીથી ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓનું આવાગમન શરૂ. ગુજરાતમાં હવે આવતીકાલે નાણામંત્રી આવશે, પછી રાષ્ટ્રપતિનું પણ આગમન. આજે શિવરાજસિંહ ગાંધીનગર, અશ્વિની વૈષ્ણવ સુરત આવશે. ગુજરાતમાં દિલ્હીથી એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના આગેવાનોના આવાગમનના શિડયુલ તૈયાર થઈ રહ્યા છે.
આ વિસ્તારોમાં વરસાદ ફરી ભુક્કા કાઢશે! ચોમાસાની વિદાય સાથે ફરી ગુજરાતને ઘમરોળશે મેઘો!દૈનિક રાશિફળ 3 ઓક્ટોબર: આજનો દિવસ સિંહ રાશિના લોકો માટે અનુકૂળ અને લાભદાયક છે, આજનું રાશિફળગુજરાતમાં ફરી એકવાર મેઘો બોલાવશે ભુક્કા! આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, IMDનું એલર્ટગુજરાતમાં એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓના આવાગમનથી ગુજરાતનું રાજકારણ અચાનક ગરમાયું છે. પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની વરણીની જાહેરાતના સમયગાળા દરમિયાન જ દિલ્હીથી નેતાઓના ધામાથી રાજકીય ગતિવિધિઓ વધી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, જોકે આ તમામ કાર્યક્રમો પૂર્વનિર્ધારિત હોવાનું જાણવા મળ્યું છે.ભાજપના નેતાઓનો પ્રવાસ આગામી બે દિવસમાં જ્યારે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થવાની છે, તે જ સમયે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત લેન્ડ કોન્ફરન્સના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ભાજપમાં ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે એટલે કે શુક્રવારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાતે હશે. તે પછી શનિવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણ ગાંધીનગર આવી રહ્યા છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષની વરણીના દિવસોમાં એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં હોવાથી રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે દશેરા નિમિત્તે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ભુજમાં સૈન્યદળો સાથે ઉપસ્થિત હતા.કેન્દ્રીય મંત્રીઓના આ પ્રવાસો બાદ આગામી સપ્તાહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પણ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિનું આગમન 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. 11મી ઓક્ટોબરે તેઓ અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્રમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા અને સોમનાથના દર્શને પણ જશે તેમ જાણવા મળ્યું છે. આમ, એક તરફ પ્રદેશ ભાજપના સંગઠનમાં મોટા ફેરફારોની તૈયારી છે અને બીજી તરફ કેન્દ્રીય મંત્રીઓ તથા રાષ્ટ્રપતિના આગમનથી ગુજરાતમાં હાલ રાજકીય અને જાહેર કાર્યક્રમોનો માહોલ જામ્યો છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીકિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરહોઠની આસપાસની કાળી સ્કિનને સાફ કરવા અપનાવો આ 2 ઘરેલુ નુસખા, 1 વીકમાં દેખાશે રિઝલ્ટ'ફિલ્મ લાઈનમાં આવું ચાલતું રહેતું હોય..', સગીરા સાથે દોઢ વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મPutin India US Tensionદિવાળી પર દીકરા કે દીકરીનો જન્મ થાય તો તેને આપો લક્ષ્મી-ગણેશ સંબંધિત યુનિક નામMangal Grah
Gujarat Bjp BJP Gujarat Gujarat BJP President CR Patil Gujarat Bjp Internal Politics Gujarat Ministers Gujarat Cabinet Gujarat Politics News Cabinet Resuffle Gujarat BJP News Gujarat Cabinet Reshuffle Gujarat Bjp President News Bhupendra Patel Vs Cr Patil Cabinet Reshufffle Cabinet Expansion Gujarat Bjp New President CR Patil Gujarat Bjp Internal Politics Who Is Bjp New President Bjp Meeting Who Will Replace Cr Patil ગુજરાત ભાજપ કોણ બનશે નવા પ્રદેશ પ્રમુખ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નવું સંગઠન પાટીલની વિદાય કમલમ ગુજરાત ભાજપનું નવું સંગઠન સળગતો સવાલ સીઆર પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ સંગઠનમાં ફેરફાર પાટીલ મંત્રી બન્યા પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી મંત્રીપદ કમલમમાં કાનાફૂસી ભાજપ ગુજરાતનું સૂકાન કોના હાથમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ કોણ બનશે ભાજપ પ્રદેશ પ્રમુખ? ગુજરાત મંત્રીમંડળ મંત્રીમંડળમાં ફેરબદલ ભાજપની આગાહી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gujarat High Court Bomb Threat: गुजरात हाईकोर्ट को मिली बम से उड़ाने की धमकी, तलाशी अभियान जारीBomb Threat: Gujarat High Court receives bomb threat, search operation underway Gujarat High Court Bomb Threat: गुजरात हाईकोर्ट को मिली बम से उड़ाने की धमकी, तलाशी अभियान जारी
Read more »
Gujarat: सरकारी अस्पताल में डॉक्टर्स और स्टाफ कर रहे आसाराम की पूजा, फोटो सामने रखकर उतार रहे हैं आरतीGujarat: सरकारी अस्पताल में डॉक्टर्स और स्टाफ कर रहे आसाराम की पूजा, फोटो सामने रखकर उतार रहे हैं आरती Gujarat Surat Doctors praying in front of Asaram राज्य | गुजरात
Read more »
મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે? પૂછવા પર હસતા હસતા દાદા-ભાઉએ વાત ટાળી દીધી, અને ઉભા થઈને જતા રહ્યાંBJP Gujarat Press Conference : રાજ્યમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ...મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે સ્વદેશી માટે આપ્યો સંદેશ..કહ્યું, વોકલ ફોર લોકલથી દેશ બનશે આત્મનિર્ભર...
Read more »
ગુજરાતના મંત્રીમંડળમાં 17 માંથી 12 મંત્રીઓની ખુરશી જવાની સંભાવના, તો સલામત કોની છે? નવી ચર્ચા શરૂBJP Gujarat Cabinet Reshuffle : ગુજરાતમાં હવે મંત્રીમંડળમાં ફેરબદલ વચ્ચે કોની ખુરશી જશે, એના કરતા કોની ખુરશી બચી રહેશે તેના પર હાલ વધુ ચર્ચા થઈ રહી છે, તો કોણ સલામત છે તે જુઓ
Read more »
In Bihar Polls, A Lesson For BJP From Gujarat, Chhattisgarh And Looming Trouble For Its MLAsBihar Polls 2025: While the 243-assembly seats of Bihar will go to the polls in November, the BJP only has a few days left to decide and take a final decision, as a delay in candidate selection may further delay the campaign outreach.
Read more »
કમલમમાં નવા અધ્યક્ષની ચૂંટણીનો ધમધમાટ શરૂ! આવતીકાલે દિલ્હીથી બે દિગ્ગજ નેતા ગુજરાત આવશેGujarat BJP New President : ગુજરાતને દિવાળી પહેલાં મળી જશે નવા ભાજપ પ્રમુખ. પ્રદેશ અધ્યક્ષ માટે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ હોવાની માહિતી. કાલે સત્તાવાર જાહેર થવાની શક્યતા
Read more »
